કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category વાંકાનેર

મૈત્રી કરારના ખારે લાલપર પાસે હુમલાની ફરિયાદ

લુણસરમાં નાની વાતે વૃદ્ધને ધારિયું માર્યું

આરોપી પાજ ગામના રીક્ષા ડ્રાઇવરને ઉંધી કુહાડી અને પાઇપ માર્યા વાંકાનેર: ફરિયાદીની ભત્રીજીએ ચારેક મહિના પહેલા મૈત્રી કરાર કરેલ જેનો ખાર રાખી સામે વાળા બે જણા લાલપર ગામ પાસે આવેલ બીસ્મીલ્લાહ હોટલ પાસે કુહાડી તથા પાઇપ વડે માર માર્યાની અને…

વાંકાનેરથી બાઈક ચોરનાર રાજકોટથી પકડાયો

વાંકાનેર પોલીસે ચોર પકડાયા બાદ ફરિયાદ નોંધી ! રાજાવડલાના શખ્સનું બાઈક ઓગણીશ દિવસ પહેલા ચોરાયેલ વાંકાનેર: પોલીસે સીસીટીવી અને ટેકનિકલ સોર્સના આધારે ઝડપી પાડી ચોરીની રીક્ષા અને વાંકાનેરથી ચોરેલી બાઇક મળી કુલ ૨.૧૦ લાખનો મુદ્દામાલ કબ્જે રાજકોટથી કર્યો છે. મળેલ…

વસુંધરા પાસે સવા કરોડના ખર્ચે ચેકડેમ બંધાશે

ઠીકરિયાળા, કેરાળા અને ચંદ્રપુર ગામમાં કોમ્યુનિટી હોલ વાંકાનેર તાલુકાના વસુન્દ્રા ગામ નજીકના વોંકળા પર ચેકડેમના બાંધકામ માટે અને ઠીકરિયાળા, કેરાળા અને ચંદ્રપુર ગામમાં કોમ્યુનિટી હોલ અને કમ્પાઉન્ડ વોલના બાંધકામ માટે ટેન્ડર બહાર પાડવામાં આવેલ છે, વધુ વિગત નીચે મુજબ છે….…

સમથેરવાની વાડીમાં વૃધ્ધનું હદયરોગથી મૃત્યુ

બાઉન્ડ્રી પાસે અજાણ્યા પુરુષનું હાર્ટ એટેકથી મોત

નવાપરાના વૃદ્ધે ગળે ફાંસો ખાધો વાંકાનેર: તાલુકાના સમથેરવાની વાડીમાં એક વૃધ્ધનું હદયરોગના હુમલાથી મૃત્યુ થયું છે, બીજા બનેલા બનાવમાં બીમારીથી કંટાળી નવાપરાના વૃદ્ધે ગળે ફાંસો ખાતા મૃત્યુ નીપજ્યું હતું…. જાણવા મળ્યા મુજબ વાંકાનેર તાલુકાના સમથેરવા ગામની સીમમાં આવેલ જીવાબેન ટીડાભાઈ…

પાડધરા ગામનો શખ્સ ‘ઈંગ્લીશ’ સાથે પકડાયો

કણકોટનો યુવાન ઈંગ્લીશ દારૂ સાથે ઝડપાયો

ભાઈસંગ પ્લાસ્ટિકના ઝભલામાં વેચવા નિક્ળ્યા’તા વાંકાનેર: તાલુકાના પાડધરા ગામના શખ્સ પાસેથી ઇંગ્લીંશ દારૂનુ ચપલુ નંગ ૦૧ મળી આવતા ગુન્હો નોંધાયો છે…. જાણવા મળ્યા મુજબ પાડધરા ગામના પુલ પાસે વાંકાનેર તાલુકાના પાડધરા ગામના રવિન્દ્વભાઇ વિનોદભાઇ કુણપરા ગેરકાયદેસર રીતે પાસ પરમીટ કે…

પ્રમુખ ભાવનાબેન સરવૈયા/ ઉપપ્રમુખ ઈરફાનભાઈ ચૌધરી

પ્રમુખ ભાવનાબેન સરવૈયા/ ઉપપ્રમુખ ઈરફાનભાઈ ચૌધરી

કોંગ્રેસના ઉમેદવાર આવતી કાલે ચૂંટણી વાંકાનેર: આજે વાંકાનેર તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીમાં ફોર્મ ભરવાના દિવસે કોંગ્રેસ તરફથી પ્રમુખની ઉમેદવારી (ધારણા મુજબ) કોઠી સીટ પરથી ચૂંટાયેલા શેખરડીના ભાવનાબેન ગોરધનભાઈ સરવૈયા અને ઉપપ્રમુખની ઉમેદવારી પંચાસીયા બેઠક પરથી ચૂંટાયેલા ઈરફાનભાઈ હુસેનભાઇ…

તા. પંચા.: આજે ફોર્મ ભરાશે- કાલે ચૂંટણી યોજાશે

તા. પંચા.: આજે ફોર્મ ભરાશે- કાલે ચૂંટણી યોજાશે

પ્રમુખ/ ઉપપ્રમુખ ચૂંટવાની કવાયત વાંકાનેર: આમ તો વાંકાનેર તાલુકા પંચાયતમાં કોંગ્રેસના 15 સભ્યો ચૂંટાયા છે, કુલ 24 સભ્યોમાંથી કોંગ્રેસની સ્પષ્ટ બહુમતી છે, આમ છતાં તકેદારીના ભાગરૂપે અને સભ્યો ગુમ ન થાય તેવી દૂરંદેશીથી સૂત્રો મુજબ સભ્યોને ભૂગર્ભમાં રાખવામાં આવ્યા છે.…

ખીજડીયાની ‘કણકોટીયુ’ સીમમાંથી આથો કબ્જે

ખીજડીયાની 'કણકોટીયુ' સીમમાંથી આથો કબ્જે

ગોકુલનગરનો યુવાન ‘ઈંગ્લીશ’ સાથે પકડાયો વીરપરના યુવાનને દેશી દારૂ સાથે દબોચતી પોલીસ વાંકાનેર: તાલુકાના ખીજડીયા રાજ ગામની કણકોટીયુ તરીકે ઓળખાતી સીમમાં આવેલ વાડીની પતરાની ઓરડીમાંથી આથો તથા દેશી દારૂ લીટર ૭૦ કુલ કિ રૂ. કિ.રૂ.૭૬, ૫૦૦/- નો પોલીસ ખાતાએ કબ્જે…

ખેરવામાં વાડી મલિક પર મજૂરે હુમલો કર્યો

લુણસરમાં નાની વાતે વૃદ્ધને ધારિયું માર્યું

રાજકોટ દવાખાનામાં સારવારમાં વાંકાનેર: તાલુકાના ખેરવા ગામે રહેતા પ્રવિણસિંહ રણજીતસિંહ ઝાલા (ઉંમર વર્ષ 52) ગઈકાલે સવારે 10 વાગ્યા આસપાસ પોતાની વાડીએ ગયા હતા. જ્યાં જઈ જોયું તો તેનો ખેત મજૂર રતિલાલ વાડીમાં ક્યાંય જોવા મળ્યો નહોતો. પ્રાથમિક જાણકારી મુજબ જેથી…

હસનપર સ્મશાન પાસે જુગારની મહેફિલ પર દરોડો

શકિતપરા/ વિનયગઢમાં જુગાર રમતા પકડાયા

કોટડાનાયાણીની સીમમાંથી દેશી દારૂનો આથો 131250 રૂપિયાનો કબ્જે વાંકાનેર : અહીંની સીટી પોલીસ ટીમે પેટ્રોલિંગ દરમિયાન હસનપર ગામના સ્મશાન પાસે જુગારની મહેફિલ પર દરોડો પાડી જાહેરમાં જુગાર રમી રહેલા છ આરોપીઓને ઝડપી લીધા હતા જો કે, દરોડા સમયે નાસભાગ મચી…

Content Copying Forbidden !!

error: Content is protected !!