કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

વસુંધરા પાસે સવા કરોડના ખર્ચે ચેકડેમ બંધાશે

વસુંધરા પાસે સવા કરોડના ખર્ચે ચેકડેમ બંધાશે

ઠીકરિયાળા, કેરાળા અને ચંદ્રપુર ગામમાં કોમ્યુનિટી હોલ

વાંકાનેર તાલુકાના વસુન્દ્રા ગામ નજીકના વોંકળા પર ચેકડેમના બાંધકામ માટે અને ઠીકરિયાળા, કેરાળા અને ચંદ્રપુર ગામમાં કોમ્યુનિટી હોલ અને કમ્પાઉન્ડ વોલના બાંધકામ માટે ટેન્ડર બહાર પાડવામાં આવેલ છે, વધુ વિગત નીચે મુજબ છે….

વાંકાનેર તાલુકાના વસુન્દ્રા ગામ નજીકના બુનાયો વોંકળા પર વસુંધરા ચેકડેમના બાંધકામ માટે ટેન્ડર 55625515 થી ટેન્ડર બહાર પડેલ છે, ટેન્ડર ફી એસ્ટીમેન્ટ ₹ 1.25 કરોડ /- અને ટેન્ડર ભરવાની છેલ્લી તારીખ ૧૦-૦૬-૨૦૨૬ છે…

વાંકાનેર તાલુકાના ઠીકરિયાળા, કેરાળા અને ચંદ્રપુર ગામમાં કોમ્યુનિટી હોલ અને કમ્પાઉન્ડ વોલના બાંધકામ માટે ટેન્ડર (એમપી ગ્રાન્ટ વર્ષ-૨૦૨૫-૨૬ હેઠળ) ટેન્ડર નં ૫૫૬૩૯૦૮૬ થી ટેન્ડર બહાર પડેલ છે, ટેન્ડર ફી ₹ ૯૦૦ /-ડિપોઝીટ ₹ ૨૫૦૦૦.૦ /-એસ્ટીમેન્ટ ₹ ૨૪.૬૪ લાખ /- ટેન્ડર ભરવાની છેલ્લી તારીખ ૦૧-૦૬-૨૦૨૬ છે…

Content Copying Forbidden !!

error: Content is protected !!