કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

કણકોટનો યુવાન ઈંગ્લીશ દારૂ સાથે ઝડપાયો

પાડધરા ગામનો શખ્સ ‘ઈંગ્લીશ’ સાથે પકડાયો

ભાઈસંગ પ્લાસ્ટિકના ઝભલામાં વેચવા નિક્ળ્યા’તા

વાંકાનેર: તાલુકાના પાડધરા ગામના શખ્સ પાસેથી ઇંગ્લીંશ દારૂનુ ચપલુ નંગ ૦૧ મળી આવતા ગુન્હો નોંધાયો છે….

જાણવા મળ્યા મુજબ પાડધરા ગામના પુલ પાસે વાંકાનેર તાલુકાના પાડધરા ગામના રવિન્દ્વભાઇ વિનોદભાઇ કુણપરા ગેરકાયદેસર રીતે પાસ પરમીટ કે આધાર વગર ભારતીય બનાવટના ગ્રે વોલફ જામુન એ મીટ વોડકા ૧૮૦ એમ.એલનુ કંપની શીલબંધ ઇંગ્લીંશ દારૂનુ ચપલુ નંગ ૦૧ કિ.રૂ. ૧૨૫ મળી આવતા ગુન્હો પ્રોહી. એક્ટ કલમ ૬૫(એ)(એ), ૧૧૬(બી) મુજબ નોંધાયો છે….

Content Copying Forbidden !!

error: Content is protected !!