કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category વાંકાનેર

વઘાસીયા ટોલ નાકા પાસે રહેતો બાળક એસીડ પી ગયો

વાંકાનેર તાલુકામાં 24 કલાકમાં 6 થી 8 ઇંચ વરસાદ

અલગ અલગ બનાવમાં બે મહિલાઓને માર પડયો પાડધરા અને મેસરીયામાં મારામારી વાંકાનેર: મોરબી હાઇવે સુર્યા ઓઇલ મીલ નજીક રહેતો બે વર્ષનો બાળક એસીડ પી જતાં સારવાર માટે લઇ જવામાં આવ્યો હતો. બીજા બનાવમાં ઢુવા ગામ પાસે અને રાતાવિરડા ગામના મહિલાને…

હાઇવે પર બે મિત્રોને સ્વીફટ કારે હડફેટે લીધા

છકડો રીક્ષા પલટતા નવા ઢુવાનાં આધેડનું મોત

ઓળનો યુવાન નશો કરેલી હાલતમાં મોટર સાયકલ ચલાવતા પકડાયો વાંકાનેર: મીલપ્લોટ, બુરાક ડેરીની સામેની શેરી સ્ટેશન રોડ પર રહેતો યુવાન તથા હસનપર રહેતો તેનો મિત્ર ચંન્દ્રપુર ગામે ગોલા ખાઇ પરત ફરતા હાઇવે રોડ ઉપર મોટર સાયકલ સાથે એક મારૂતી સ્વીફટ…

સાધુ બની ખેડૂતને લૂંટી જનાર વાદી ગેંગ ઝડપાઈ

આરોપીઓ ભોજપરા, વાદી વસાહતના રોકડ રકમ, ગુનામાં વપરાયેલી કાર જપ્ત ખેડૂતને બરકત વધારી દેવાનું કહી રોકડ મેળવી નાસી છૂટ્યા હતા આરોપી બહાદુરનાથ વિરુદ્ધ આ પ્રકારે છેતરપિંડીના ત્રણ મળી કુલ 9 ગુના નોંધાયા છે રાજકોટ જિલ્લાના લોધિકાના ચાંદલી ગામે સાધુનો વેસ…

કલેકટરશ્રી વરડુસર-મક્તાનપર વિસ્તારની મુલાકાતે

તારીખ 30/09/2026 ના પૂર્ણ થનારી સાદી રેતી ખનિજની ક્વોરી લીઝો બાબતે કલેક્ટરે ચર્ચા-વિચારણા કરી મોરબી જિલ્લામાં ગેરકાયદેસર ખનન, પરિવહન અને બિનઅધિકૃત ખનિજ સંગ્રહ પ્રવૃત્તિઓ સામે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કડક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જેના ભાગરૂપે કલેક્ટર સ્વપ્નિલ ખરે…

કલાવડીના બોર્ડે આવેલ ડિજીટલ ઇલેક્ટ્રીક સ્ટોરની ઈદ સ્પેશિયલ ધમાકા ઓફર!

કલાવડીના બોર્ડે આવેલ ડિજીટલ ઇલેક્ટ્રીક સ્ટોરની ઈદ સ્પેશિયલ ધમાકા ઓફર!

ઘર આંગણે ઇલેક્ટ્રીક આઇટમ્સ ખરીદવાનો સૌથી સુવર્ણ અવસર ! પવિત્ર ઈદના તહેવાર નિમિત્તે ડિજીટલ ઇલેક્ટ્રીક સ્ટોર લાવ્યું છે ખાસ “Eid Special Offer”. ઘરની લાઇટ ફિટીંગથી લઇને ખેતીવાડીના સાધનો પર મળી રહી છે અદભુત છૂટછાટ! ઓફરનો સમયગાળો: ૩૦-૦૫-૨૦૨૬ થી ૧ર-૦૬-૨૦૨૬ સુધી…

રૂપાવટીમાં યુવાન ઉપર ત્રણ શખ્સોનો હુમલો

વાંકાનેર તાલુકામાં 24 કલાકમાં 6 થી 8 ઇંચ વરસાદ

રાજકોટ દવાખાનામાં દાખલ વાંકાનેર: તાલુકાના રૂપાવટી ગામે રહેતાં યુવાન ઉપર નજીવા પ્રશ્ને ત્રણ શખ્સોએ ઝઘડો કરી ધોકા વડે હુમલો કર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. આ બનાવ અંગે પ્રાથમિક જાણવા મળતી વિગત મુજબ, વાંકાનેર તાલુકાના રૂપાવટી…

મેસરિયામાં માથાકુટમાં માજીને માર માર્યો

ગાય તગાડવા ફેંકેલો પાણો આરોપીને વાગેલ બધીબેનને એક આંખે જ દેખાય છે વાંકાનેર: તાલુકાના મેસરિયા ગામે ગાય તગાડવા બાબતમાં માથાકુટ થતા વૃદ્ધા ઉપર હુમલો થયો હતો. તેમને પ્રથમ વાંકાનેર સરકારી હોસ્પિટલ બાદ મોરબી સિવિલ હોસ્પિટલ બાદ રાજકોટ સિવિલમાં દાખલ કરાયા…

મહિલાને રાત્રિના તેના ઘરે ઝેર પાયું

મહિકામાં ઝઘડો થતા પત્નીનો ઝેર પી આપઘાતનો પ્રયાસ

મકતાનપર ગામે મારામારીમાં મહિલાને ઈજા વાંકાનેર: અહીં હાઇવે ઉપરની ભવાની હોટલ ખાતે રહેતા મહિલાને રાત્રિના તેના ઘરે કોઈના દ્વારા ઝેરી પ્રવાહી પીવડાવી દેવામાં આવ્યું હોવાની પ્રાથમિક સમાચાર મળ્યા છે, બીજા બનાવમાં મકતાનપર ગામે થયેલ મારામારીના બનાવમાં મહિલાને ઇજા થઇ હતી….…

કોળી કેરીયર એકેડેમી દ્વારા પાંચમો સન્માન સમારોહ

કોળી કેરીયર એકેડેમી દ્વારા પાંચમો સન્માન સમારોહ

તેજસ્વી વિદ્યાર્થીઓ અને સરકારી કર્મચારીઓનું સન્માન કરાશે વાંકાનેર: કોળી કેરીયર એકેડેમી વાંકાનેરની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે કે ફરી આ વર્ષે વાંકાનેર વિસ્તારના કોળી સમાજના જ્ઞાતીબંધુઓ તેજસ્વી વિદ્યાર્થી તેમજ નવનિયુકત સરકારી કર્મચારીના સન્માન સમારોહનું આયોજન કરેલ છે તો આ શૈક્ષણીક…

ઢુવા પાસે ટ્રેન હેઠળ ઝંપલાવી મજુરનો આપઘાત

ઢુવા ઓવરબ્રિજ નજીકથી યુવકની લાશ મળતા ખળભળાટ

હાય રે ગરીબી વતનમાં રૂપિયા ન મોકલી શકતા ચિંતામાં પગલું ભર્યું વાંકાનેર : તાલુકાના ઢુવા નજીક સિરામિક ફેકટરીમાં મજૂરી કરતા મજુરની આર્થિક સ્થિતિ કથડી જતા વતનમાં રૂપિયા ન મોકલી શકતા ચિંતામાં આવી જઈ ટ્રેન હેઠળ ઝંપલાવી આપઘાત કરી લેતા અરેરાટી…

Content Copying Forbidden !!

error: Content is protected !!