કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

વાંકાનેર તાલુકામાં 24 કલાકમાં 6 થી 8 ઇંચ વરસાદ

રૂપાવટીમાં યુવાન ઉપર ત્રણ શખ્સોનો હુમલો

રાજકોટ દવાખાનામાં દાખલ

વાંકાનેર: તાલુકાના રૂપાવટી ગામે રહેતાં યુવાન ઉપર નજીવા પ્રશ્ને ત્રણ શખ્સોએ ઝઘડો કરી ધોકા વડે હુમલો કર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.

આ બનાવ અંગે પ્રાથમિક જાણવા મળતી વિગત મુજબ, વાંકાનેર તાલુકાના રૂપાવટી ગામે રહેતાં નિતીન રમેશભાઈ ઝાલા નામનો 18 વર્ષનો યુવાન સાંજના સમયે પોતાના ઘર પાસે હતો ત્યારે વશરામ સહિતના અજાણ્યા શખ્સોએ ઝઘડો કરી ધોકા વડે માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો…

Content Copying Forbidden !!

error: Content is protected !!