કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

કોળી કેરીયર એકેડેમી દ્વારા પાંચમો સન્માન સમારોહ

કોળી કેરીયર એકેડેમી દ્વારા પાંચમો સન્માન સમારોહ

તેજસ્વી વિદ્યાર્થીઓ અને સરકારી કર્મચારીઓનું સન્માન કરાશે

વાંકાનેર: કોળી કેરીયર એકેડેમી વાંકાનેરની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે કે ફરી આ વર્ષે વાંકાનેર વિસ્તારના કોળી સમાજના જ્ઞાતીબંધુઓ તેજસ્વી વિદ્યાર્થી તેમજ નવનિયુકત સરકારી કર્મચારીના સન્માન સમારોહનું આયોજન કરેલ છે તો આ શૈક્ષણીક અને સામાજીક જાગૃતતા અભ્યાનમાં આપ સૌ જ્ઞાતીબંધુઓ તથા વિદ્યાર્થી ભાઈ-બહેનોને મોટી સંખ્યામાં ભાગ લેવા નમ્ર વિનંતી. વધુ વિગત નીચે મુજબ છે…..

ધોરણ ૧૦ પાસ, ૧૨ પાસ, ગ્રેજયુએટ અથવા મેડીકલ ક્ષેત્ર ડીગ્રીઓ, વ્યવસાય લક્ષી કોર્ષ B.ed/PTC/C.P.ed/B.P.ed/M.ed/L.L.B./I.T.I./M.Phil/Phd.
નોંધ: ફોર્મ ભરતી વખતે વિદ્યાર્થી અથવા વાલીએ કોઇપણ એક ને ફરજીયાત હાજર રહેવું (પુરી વિગત સાથે)
સમારોહમાં ભાગ લેવા માટે ફોર્મ સ્વીકારવાની અંતિમ તા.૦૫-૬-૨૦૨૬
ડોકયુમેન્ટ: માર્કશીટની ઝેરોક્ષ અને તેની પાછળ નામ, સરનામું, ટકાવારી ઉલ્લેખ કરી – રૂબરૂ આપવું
વર્ષ ૨૦૨૫-૨૦૨૬ માં સરકારી નોકરીઓમાં લાગેલા નવા કર્મચારીઓ….
ફોર્મ ભરવા માટે નીચેના સરનામે રૂબરૂ મુલાકાત કરવી….
ડી.એન્ડ ડી. ડીઝીટલ : સુખદેવભાઈ ડાભી – ૮૧૬૦૧૫૯૯૬૪ નેશનલ હાઇવે, જકાતનાકા, પેટ્રોલ પંપની બાજુમાં, કિસ્મત કોમ્પલેક્ષ પહેલા વાંકાનેર.
વિજયશ્રી એસોસીએટ: ધર્મેશભાઈ પરમાર (એડવોકેટ) મો. ૭૬૯૮૭ ૭૭૯૮૨ દાણાપીઠ, વાંકાનેર,
“વંદે માતરમ” : ચતુરભાઈ મકવાણા મો. ૯૭૨૩૫ ૩૮રર૧, લાલજીભાઈ રાઠોડ મો. ૯૮૭૯૮ ૯૬૯૭૮ શિવ પ્લાઝા પેલો માળ, હોટલ રોયલ ઇન ની નીચે, ઝાંઝર સીનેમાં નજીક, નેશનલ હાઇવે, વાંકાનેર.
ખાસ નોંધ : સન્માન સમારોહની તારીખ અને સ્થળ નક્કી કરી ફોર્મ ભરાયા બાદ કમિટી દ્વારા જાહેર કરવામાં આવશે.
—: વધુ માહિતી માટે તથા અન્ય જાણકારી માટે સંપર્ક :—

ચતુરભાઈ મકવાણા મો. ૯૭૨૩૫ ૩૮રર૧
લાલજીભાઈ રાઠોડ મો. ૯૮૭૯૮ ૯૬૯૭૮
મહેશભાઈ ગોધાણી મો. ૯૭૨૬૯ ૦૬૩૫૩
મુકેશભાઈ જોગરાજીયા મો. ૯૭રર૯ ૨૮૦૦૭
ભરતભાઈ કાંકરેચા મો. ૯૯૧૩૬ ૬૪૮૬૪
જીવરાજભાઈ પાટડીયા મો.૯૭૨૩૬ ૯૨૫૪૪
હરેશભાઈ મદ્રેસાણીયા મો. ૭૯૯૦૫ ૦૬૩૧૧
જેમલભાઈ વડેખાણીયા મો. ૯૯૭૯૦ ૨૦૧૫૦
ભરતભાઈ દેગામા મો. ૯૮રપ૪ ૩૦૬૨૨
રમેશભાઈ ડાભી મો. ૯૯૭૮૦ ૯૫૨૩૮
અજયભાઈ વીંજવાડીયા મો. ૯૭૨૬૦ ૦૧૪૬૧
ધર્મેશભાઇ પરમાર મો. ૭૬૯૮૭ ૭૭૯૮૨
રમેશભાઈ ધોરીયા મો. ૯૮૭૯૪ ૯૧૫૮૨
હરેશભાઈ ડાભી મો. ૯૯૨૫૮ ૮૯૬૬૩

Content Copying Forbidden !!

error: Content is protected !!