કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

લુણસરમાં નાની વાતે વૃદ્ધને ધારિયું માર્યું

ખેરવામાં વાડી મલિક પર મજૂરે હુમલો કર્યો

રાજકોટ દવાખાનામાં સારવારમાં

વાંકાનેર: તાલુકાના ખેરવા ગામે રહેતા પ્રવિણસિંહ રણજીતસિંહ ઝાલા (ઉંમર વર્ષ 52) ગઈકાલે સવારે 10 વાગ્યા આસપાસ પોતાની વાડીએ ગયા હતા. જ્યાં જઈ જોયું તો તેનો ખેત મજૂર રતિલાલ વાડીમાં ક્યાંય જોવા મળ્યો નહોતો.

પ્રાથમિક જાણકારી મુજબ જેથી રતિલાલને ફોન કરીને પૂછ્યું હતું કે, ‘ક્યાં છો?’ રતિલાલે કહ્યું કે, ‘હમણાં આવું છું.’ તેમ કહી તેણે ફોન મૂકી દીધો હતો. જ્યારે રતિલાલ વાડીએ આવ્યો ત્યારે તેના હાથમાંથી લાકડાના ધોકા હતો. આવતાની સાથે જ પ્રવિણસિંહને કહેવા લાગ્યો કે ‘શું રોજ ફોન કરીને પૂછો છો? કે કેટલું કામ કર્યું?’ તેમ કહીં ઝઘડો કરી લાકડાનો ધોકો પ્રવિણસિંહના માથામાં ઝીંકી દીધો હતો. આડેધડ ધોકો મારતા હાથમાં પણ ઇજા થઈ હતી. પ્રવિણસિંહને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા…

Content Copying Forbidden !!

error: Content is protected !!