કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category વાંકાનેર

શેખરડીમાં હથિયારો સાથે બે કુટુંબો વચ્ચે ધીંગાણું

મકવાણા અને વાટુકિયા કુટુંબો બાખડયા: આઠથી વધુને ઈજા વાંકાનેર તાલુકાના શેખરડી ગામે ગઈ કાલે મોડી સાંજે વાટુકિયા અને મકવાણા પરિવારના લોકો વચ્ચે કોઈ કારણોસર બોલાચાલી અને ઝઘડો થયો હતો ત્યારે તીક્ષ્ણ હથિયાર વડે માર મારવામાં આવ્યો હતો જેથી કરીને પાંચ…

લોકસભામાં વાંકાનેર વિધાનસભા મતવિસ્તાર બૂથ દીઠ મત

રાજકોટ લોકસભામાં વાંકાનેર ધારાસભા વિસ્તારના બુથદીઠ મળેલ મતોની વિગત નીચે મુજબ છે કમલ સુવાસ ન્યુઝના ગ્રુપમાં અમે કોઈને Ad કરતા નથી, જેમણે સમાચાર જોઈતા હોય તેમણે Join થવાનું રહે છે એક પણ સમાચાર નહીં ચૂકવા માટે કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા…

રંગપરની ફેકટરીમાં બેશુદ્ધ બની જતા મૃત્યુ

વાંકાનેર: તાલુકાના રંગપર ગામે રેડ રેઇન એનર્જી નામના કારખાનામાં કામ કરતા એક શ્રમિકનું અપમૃત્યુ નીપજ્યું છે. જાણવા મળ્યા મુજબ રંગપર ગામે રેડ રેઇન એનર્જી નામના કારખાનામાં કામ કરતા ઝારખંડના વતની સિરદર વિરસિંહ સુંડી ઉ.33 નામનો યુવાન બેશુદ્ધ બની જતા મૃત્યુ…

રાજકોટ લોકસભા વિસ્તારની મત ગણતરી શરુ

વાંકાનેર: રાજકોટ લોકસભા મત વિસ્તારમાં ધારાસભાના સાત મત વિસ્તારનો સમાવેશ થાય છે. રાજકોટ ખાતે મત ગણતરીની શરૂઆત થઇ ચુકી છે. ગણતરીમાં મુખ્ય બે પક્ષોના ઉમેદવારોમાં કોણ કેટલા મતે આગળ છે તે અંગે ઈલેક્શન કમિશન તરફથી મળનાર માહિતી આપ સમક્ષ પહોંચાડીશું.…

કાલે મતગણતરીમાં 11 વાગ્યાથી ટ્રેન્ડ સામે આવી જશે

મતગણતરી સવારે 8 વાગ્યાથી શરૂ થશે રાજકોટ લોકસભા બેઠક કુલ 149 રાઉન્ડમાં મતગણતરી કુલ પડેલા 12,60,768 મતોની મતગણતરી ઈ.વી.એમ. માં થશે 14 ટેબલ પર 22 રાઉન્ડમાં વાંકાનેર વિધાનસભા મત વિસ્તારની ગણતરી થશે રાજકોટ: જિલ્લા ચૂંટણી અધિકારી તથા જિલ્લા કલેકટર પ્રભવ…

પંચાસિયા, માટેલ, લુણસર પંથકમાં લાઈટ બંધ રહેશે

સરતાનપર, રાજગઢ, લુણસર, ભેરડા અને ભોજપરા બુધવાર માટે સૂચના વાંકાનેર: ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડના કાર્યપાલક ઈજનેર (TR), ટ્રાન્સમિશન ડિવિઝન કાર્યાલય, 220 kV વાંકાનેર સબ-સ્ટેશન, સરધારકા રોડ, વાંકાનેર ટેલિફોન: 9925209689 ઈ-મેલ: eetrwankaner.getco@gebmail.com વાળાએ વીજ પુરવઠો બંધ રહેવાની જાણ કરતા જણાવ્યું…

વઘાસિયા ટોલનાકા નજીક હાર્ટએટેકથી મૃત્યુ

વાંકાનેર : વાંકાનેર – મોરબી નેશનલ હાઇવે ઉપર વઘાસિયા ટોલનાકા નજીક હાર્ટએટેકથી મૃત્યુ થયાનો બનાવ બન્યો છે. જાણવા મળ્યા મુજબ નેશનલ હાઇવે ઉપર વઘાસિયા ટોલનાકા નજીક વૃંદાવન હોટલ ખાતે લઘુશંકા કરવા ગયેલા સમી પાટણના ટ્રક ચાલક બબાભાઈ નાગજીભાઈ રબારી ઉ.53…

વધુ પેસેન્જર ભરતા વાહનચાલકો સામે કાર્યવાહી

વાંકાનેર : વાહન અકસ્માતોનું પ્રમાણ વધી રહ્યું છે તેવામાં વાંકાનેરમાં જોખમી રીતે વાહનોમા પેસેન્જરો બેસાડીને લઈ જતા ત્રણ વાહનચાલકો સામે પોલીસે કાયદેસરનીકાર્યવાહી હાથ ધરી છે. વાંકાનેર સિટી પોલીસ વિવિધ રોડ- રસ્તા ઉપર વોચ રાખી વાહન ચેકીંગ કરી રહી હોય આ…

ભોજપરાના છેતરનાર મદારીને પોલીસખાતું ગોતે છે

આખો કિસ્સો વાંચવા જેવો છે રોકડ, કાર સહિત રૂ.6.19 લાખનો મુદ્દામાલ જપ્ત ‘તમારે નાસીકથી એક તોલાના ભાવ રૂ. 70 હજાર લેખે 25 તોલા ધુપ લેવું પડશે’ ધન પ્રાપ્તિની લાલચ આપી તાંત્રીક વિધિના નામે ખેડૂત, શ્રમિક સહિત ત્રણ લોકો સાથે રૂા.29.50…

અમેરિકાની હાર્વર્ડ યુનિવર્સિટીમાં એમ.એ. પાસ થયા

વાંકાનેરના ફાલ્ગુનીબેન ધરોડીયાએ માસ્ટર્સની ડિગ્રી મેળવી વાંકાનેર: અહીંના ફાલ્ગુનીબેન ધરોડિયાએ તાજેતરમાં અમેરિકાની પ્રખ્યાત હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી માસ્ટર્સની ડિગ્રી મેળવી ડબલ ગ્રજ્યુએટ થયા છે. આ સફળતાનો શ્રેય તેઓ પરિવારજનોને આપે છે. આ સિદ્ધિ બદલ તેઓને ઠેર-ઠેરથી અભિનંદન મળી રહ્યા છે. વાંકાનેરના ફાલ્ગુનીબેન…

Content Copying Forbidden !!

error: Content is protected !!