કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category વાંકાનેર

જકાતનાકા પાસે અકસ્માત: બાઇક ચાલકનું મોત

ડમ્પર અડફેટે પ્રજાપતિ વૃદ્ધનો જીવન દિપક બુઝાયો વાંકાનેર જીનપરા જકાતનાકા પાસે નેશનલ હાઇવે ચોકડી પર ગઈ કાલના બપોરના 12 વાગ્યે આસપાસ ડમ્પર ચાલકે ઇલેક્ટ્રિક બાઈક ચાલક વૃદ્ધને અડફેટ લેતા ઘટના સ્થળે મોત નિપજ્યું હતું વાંકાનેર જીનપરા જકાતનાકા પાસે બપોરના 12,…

એક્ટીવાને પગ અડી જતા માર માર્યો

સિંધાવદરના મિસ્ત્રીકામ કરનારની ફરિયાદ વાંકાનેર: મેઈન બજારમાં હોન્ડા પર નીકળેલા ચાલક પાછળ બેઠેલા એક શખ્સનો પગ એક્ટિવાને અડી જતા માર માર્યાનો બનાવ બન્યો છે. જાણવા મળ્યા મુજબ ચંન્દ્રપુર પાસે મોનાલી નામની દુકાનમાં મીસ્ત્રીકામ કરતા સિંધાવદરના મોહમ્મદવારીસ સમસુદીનભાઈ શેરસીયાએ ફરિયાદ કરી…

વાંકાનેરમાં પક્ષીઓ માટે અનોખો સેવાયજ્ઞ

સેવાભાવી દ્વારા દરરોજ પક્ષીઓને પાણી-ચણ પૂરૂ પાડવામાં આવી રહ્યું છે વાંકાનેરની ભાટીયા સોસાયટીમાં આવેલ બાપા સિતારામની મઢુલીના સંચાલક વનરાજસિંહ જાલુભા જાડેજા દ્વારા પક્ષીઓ માટે એક અનોખો સેવાયજ્ઞનો પ્રારંભ કરાયો છે. જેમાં વાંકાનેર નેશનલ હાઈવે પર આવેલ રેલ્વે બ્રીજ પાસે છેલ્લા…

ધો. 10 માર્ચ 2024 માં સમગ્ર વાંકાનેર કેન્દ્રના TOP-10 માં સ્થાન મેળવતા સૌથી વધુ 9 – 9 વિદ્યાર્થીઓ અને A1 ગ્રેડ મેળવતા 48 – 48 વિદ્યાર્થીઓ સાથે બોર્ડના પરિણામમાં ધી મોડર્ન સ્કૂલ No. 1

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજરોજ જાહેર કરવામાં આવેલ ધોરણ 10ના પરિણામમાં દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ મોડર્ન સ્કુલના વિદ્યાર્થીઓએ ઇતિહાસ રચી દીધો છે. જેમાં વાંકાનેર કેન્દ્રમાં Top-10માં સૌથી વધુ એકમાત્ર મોડર્ન સ્કૂલના 9-9 વિદ્યાર્થીઓનો…

ધો.10નું ચોથી વખત 100 ટકા પરિણામ મેળવતી મદની સ્કૂલ સિંધાવદર

કાર્યક્ષેત્ર: LKG, HKG અને ધો: 1 થી 12 (કોમર્સ) સિંધાવદર કેન્દ્રમાં ટોપ ટેનમાં છ-છ વિદ્યાર્થીઓના ડંકા સાથે ચોથી વખત 100 ટકા પરિણામ મેળવતી મદની સ્કૂલ… વાંકાનેર: આજે ગુજરાત બોર્ડ દ્વારા જાહેર થયેલ ધોરણ 10 ના પરિણામમાં સિંધાવદર કેન્દ્રમાં મદની સ્કૂલ…

ગુમ થયેલ દીકરીને શોધતા પિતાને મળ્યું મોત

સરતાનપરના યુવાનની દીકરી ઘરે કોઈને કશું કહ્યા વગર ગુમ થઈ ગયેલ હતી વાંકાનેર: તાલુકાના સરતાનપર ગામે રહેતા યુવાનની દીકરી ઘરે કોઈને કશું કહ્યા વગર ગુમ થઈ ગયેલ હતી જેથી તેને શોધવા માટે થઈને યુવાન બાઇક લઈને માળીયા તરફ ગયો હતો…

ધો: 10 ના પરિણામમાં સંસ્કૃતિ વિદ્યાલયનો ડંકો

શાળાના 98 % પરિણામ સાથે 13-13 વિદ્યાર્થીઓએ મેળવ્યા A-1 ગ્રેડ ધો: 12 કોમર્સના ઝળહળતા પરિણામ બાદ ધોરણ 10 માં પણ સંસ્કૃતિ વિદ્યાલયના વિદ્યાર્થીઓ અવ્વલ વાંકાનેર શહેરની નામાંકિત એવી સંસ્કૃતિ વિદ્યાલય દ્વારા ધોરણ 12 કોમર્સના પરિણામો બાદ ધોરણ 10ના પરિણામોમાં પણ…

ઝુલતા પુલ દુર્ઘટનામાં મૃત્યુ પામેલાને એક લાખની સહાય

ગેલેક્સી બ્રાન્ચ મોરબીના બે સભાસદોને સહાય આપવાનું પ્રશંશનીય કાર્ય વાંકાનેર: ગેલેક્સી ક્રેડીટ કો. ઓ. સો. લી. – મોરબી ના સભાસદ કાસમાણી બાનુબેન ઈરફાનભાઈના પુત્ર અરમાન તથા ફેમીદાબેન ઈકબાલભાઈ સિપાઈના સુપુત્ર નીસારભાઈ ઝુલતા પુલ દુર્ઘટનામાં મૃત્યુ પામતા સ્વ.અરમાનભાઈ તથા સ્વ. નીસારભાઈના…

ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા ત્રણ શખ્સો સામે ફરિયાદ

વાંકાનેર: અહીં મિલ પ્લોટના બે અને થાનગઢના એક શખ્સ સામે ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા કુલ ત્રણ શખ્સ સામે પોલીસ કાર્યવાહી થયેલ છે. વાંકાનેર અમરસર ફાટક પાસે ગાર્ડન રેસ્ટોરંન્ટની બાજુના પટ્ટમાં બેસી IPL માં ગુજરાત ટાઈટન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ…

કારમાં રાખેલા મોબાઈલની ચોરી થઇ

વાંકાનેર: કારમાં રાખેલો કોઈ અજાણ્યો માણસ ચોરી ગયાની ફરિયાદ થઇ છે. બનાવ બાબતે ફરિયાદી ઉત્કર્ષભાઈ આશીષભાઈ ત્રીવેદી (ઉ.વ. ૨૯) રહે, પ્રતાપચોક બ્રાહમણ વાળાએ ફરિયાદમાં લખાવેલ છે કે પોતે રાજવીર મોબાઇલ નામની દુકાનમાં મેનેજર તરીકે દશ વર્ષથી નોકરી કરે છે. ગઈ…

Content Copying Forbidden !!

error: Content is protected !!