કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category વાંકાનેર

કાયમી શિક્ષકોની ભરતી કરો ! રજૂઆત કરી

ટેટ પાસ ઉમેદવારોએ મોરબી જિલ્લા કલેક્ટરશ્રી સમક્ષ માંગ મૂકી 5 સુધીમાં માંગ પૂરી નહિ થાય તો ૨૨/૧/૨૪ ના રોજ ગાંધીનગર ખાતે હજારોની સંખ્યામાં માંગણીની રજુઆત કરાશે વાંકાનેર : તાજેતરમાં સરકાર દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ સરકારી દરેક માધ્યમની શાળાઓમાં શિક્ષકોની…

ગારિયામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા

વાંકાનેર તાલુકાના ગારીયા ગામ ખાતે સવારે દશ વાગે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું રથ પહોંચ્યો હતો ત્યારે સ્થાનિક ગ્રામ્ય વિસ્તારના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને સરકાર દ્વારા લાભાર્થીઓને વિવિધ યોજનાઓના લાભો અંગે માહિતગાર કરાયા હતા…. આ કાર્યક્રમમાં વિવિધ યોજનાઓ…

રાતીદેવરીમાં પીવાના પાણીના પ્રશ્ને ચક્કાજામ

સરપંચની લેખિત બાહેંધરી બાદ મામલો થાળે પડયો રાતીદેવરીમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન વાંકાનેર નજીક આવેલ રાતીદેવરી ગામમાં પીવાના પાણીના પ્રશ્ને ગઈ કાલે મહિલાઓની ધીરજ ખૂટી હતી અને પાણી આપોની માંગ સાથે મહિલાઓ રોડ પર ઉતરી આવી હતી અને રોડ પર…

સિંધાવદરમાં સમજ અપાઈ સરકારી યોજનાઓની

માટેલધામ ખાતે સફાઈ અભિયાન હાથ ધરાયું વાંકાનેર: ‘એલ્ડર હેલ્પ લાઈન 14567’ દ્વારા વાંકાનેર તાલુકાના સિંધાવદર ગામની એસ.એમ.પી. સ્કૂલ ખાતે જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીને સ્વરક્ષણ તાલીમ આપી વરિષ્ઠ નાગરિક હેલ્પ લાઈન 14567, વૃદ્ધોના અધિકાર, વૃદ્ધોના કાયદા,…

નકલી ટોલનાકુ: ત્રણેય આરોપીની 20મી સુધી રિમાન્ડ

વઘાસિયા ગામની સીમમાંથી ઝડપાયા પોલીસ સ્ટેશનેથી રાતાવીરડામાં છાતીમાં દુખાવો ઉપડતા શ્વાસ થંભી ગયા વાંકાનેર : નકલી ટોલનાકા પ્રકરણમાં પોલીસ પકડથી દૂર ત્રણ આરોપીઓને ગત મોડીરાત્રે વાંકાનેર પોલીસે વઘાસિયા ગામની સીમમાંથી ઝડપી લીધા હતા. આજે આ ત્રણેય આરોપીઓને રિમાન્ડની માંગ સાથે…

રાજકોટ લોકસભાની ચૂંટણી માટે 19 હજાર કર્મચારીઓ

તા.29થી પાંચ દિ’ સૌરાષ્ટ્ર યુનિ.માં AROનો તાલીમ વર્ગ રાજકોટ: લોકસભાની ચૂંટણી માટે ચૂંટણીપંચે એકશન મોડમાં આવી તડામાર તૈયારીઓ આરંભી દીધી છે. જેમાં રાજકોટ લોકસભા બેઠકની ચૂંટણી માટે 19 હજાર કર્મચારીઓની યાદી તૈયાર કરી દેવામાં આવી છે. જે પૈકીના 12તી 13…

વિદ્યા ભારતી પાસે રીક્ષા હડફેટે એક રાહદારીને ઇજા

વાંકાનેર: ગઈ કાલે વિદ્યા ભરતી પાસે રોન્ગ સાઈડમાં આવતી રીક્ષા હડફેટે એક રાહદારીને ઇજા થઇ હતી. જાણવા મળ્યા મુજબ રાજકોટ રોડ પર આવેલ વિદ્યાભારતી પાસે એક રીક્ષા ચાલકે રોન્ગ સાઈડમાં આવીને રાહદારી દિનેશ કાપડિયા નામના યુવાનને હડફેટે લેતા ગંભીર ઇજા…

ફરી પકડાયો ઇંગ્લીશ દારૂની બોટલો સાથે

પોલીસ સ્ટેશનેથી વાંકાનેર: જામસરનો અગાઉ ઇંગ્લીશ દારૂના ગુનામાં પકડાયેલ શખ્સ ફરી ઈંગ્લીશ દારૂની ચાર બોટલ સાથે પકડાયો છે. પોલીસ સ્ટેશનેથી મળેલ માહિતી મુજબ તાલુકા પોલીસ સ્ટાફના માણસોએ જામસર ચોકડીથી ભીમગુડા તરફ જતા રોડ ઉપર આવેલ નેકસન પેપર મીલ સામે રહેતો…

ઉત્તરાયણ પર્વ નિમિત્તે ફૂડ પેકેટ વિતરણ

વાંકાનેરમાં સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલા AAA ગ્રુપ દ્વારા ઉત્તરાયણ પર્વ નિમિત્તે ગરીબ પરિવારના બાળકો ચીકી, લાડુડી, સીંગપાક, સેવમમરા અને મમરાના લાડવા જેવો પૌષ્ટિક નાસ્તો જમી શકે તે માટે ગ્રુપના સભ્યોએ શહેરનાં સ્લમ વિસ્તારોમાં જઈ ફૂડ પેકેટનું વિતરણ કર્યું હતું. કમલ…

વાંકાનેર શહેર ભાજપ પ્રમુખ પરેશ મઢવીનું રાજીનામું

વાંકાનેર શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ દ્વારા હાલમાં જિલ્લા ભાજપ પ્રમુખને રાજીનામું આપવામાં આવ્યું છે અને હાલમાં પોતાના કુટુંબની જવાબદારી વધી ગઈ હોવાથી તે પક્ષને પૂરતો સમય આપી શકતા ન હોય તે માટે થઈને આ રાજીનામું આપ્યું હોવાનો ઉલ્લેખ તેમણે…

Content Copying Forbidden !!

error: Content is protected !!