કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category વાંકાનેર

લુણસરિયા: માર્ગોની પેવર પેચિંગ કામગીરી શરૂ

લોક રજૂઆત સાથે મીડિયા અહેવાલની તંત્રે નોંધ લીધી વાંકાનેર પંથકમાં મોટાભાગે રોડ રસ્તા પર ઊંડા ખાડાથી વાહન ચાલકો અને સ્થાનિક ગામજનોને હાલાકીનો ભોગ બનવું પડે છે જે અંગે લોકોની રજૂઆત અને સોશિયલ મીડિયામાં અહેવાલ પ્રસિદ્ધ થતા વાંકાનેરથી થાન તરફ જતો…

જિલ્લા પુરવઠા અધિકારી તરીકે સંદીપ વર્મા

રાજ્યમાં 17 નાયબ કલેકટરની બદલી કરવામાં આવી વાંકાનેર: રાજ્ય સરકાર દ્વારા 17 નાયબ કલેકટરની બદલી કરવામાં આવી છે જે અન્વયે મોરબી જિલ્લા પુરવઠા અધિકારીની ખાલી પડેલી જગ્યા ઉપર સંદીપકુમાર વર્માની નિમણુંક કરવામાં આવી છે. નાયબ કલેક્ટરોની બદલી હુકમ મુજબ પ્રિયંકકુમાર…

મોરબી જિલ્લા મહિલા દૂધ ઉ. સંઘની ચૂંટણી

છેલ્લા દિવસે કુલ 11 સીટ ઉપર ભાજપ પ્રેરિત અને સામાપક્ષે 4 ઉમેદવારોએ ફોર્મ ભર્યા વાંકાનેર: ગુજરાતમાં એકમાત્ર મહિલાઓ સંચાલિત મોરબી જિલ્લા મહિલા દૂધ ઉત્પાદક સંઘની મુદત પુરી થતા આગામી 29 ડિસેમ્બરે ચૂંટણી યોજાનાર છે. ત્યારે આ ચૂંટણી જંગ માટે ગઈ…

બાઉન્ડ્રી પાસે ટ્રકે કારને ઠોકર મારી

હથિયારધારા, ટ્રાફિક અને દારૂ અંગેના ગુન્હા વાંકાનેર: રાજકોટ પુનીતનગરમાં રહેતા કિશોરભાઈ ઠાકરશીભાઈ જાદવ જાતે-કોળી (ઉ.વ-૪૦)એ ફરીયાદ લખાવી છે કે પોતે તથા તેમના પત્નિ હીનાબેન હ્યુન્ડાઈ વર્ના કાર રજી નં-જી.જે-૦૩-જે.સી-૪૪૮૨ વાળી લઈને અમદાવાદથી ઘરે આવતા હતા ત્યારે વાંકાનેર બાઉન્ડ્રી નજીક ટોલનાકા…

ટોલ પ્લાઝા: આવકમાં પાંચ લાખથી વધુનો વધારો

કૌભાંડિયા કેટલા કમાયા ? વઘાસીયા પાસે કેન્દ્ર સરકાર દ્વારા સંચાલિત ટોલનાકા ઉપરથી જે વાહનો નીકળે તેની પાસેથી સરકારના નિયમ મુજબ વાહન ચાલકો પાસેથી સેફ વે કંપની દ્વારા ટોલટેક્સ વસૂલ કરવામાં આવે છે જોકે વઘાસિયા ટોલનાકાની બંને બાજુએ ગેરકાયદેસર ટોલનાકા શરૂ…

ખેતરના તારના ફેન્સીંગ માટે કરી દેજો અરજી

વાંકાનેર તાલુકા કિસાન કોંગ્રેસના પ્રમુખ ફારૂક કડીવારની અપીલ વાંકાનેર: ગુજરાતના ખેડૂતોના ઉભા પાકને રક્ષણ આપવા માટે ખેતરની ફરતે કાંટાળા તારનું ફેન્સીંગ કરવામાં સહાય આપવામાં આવે છે. આ યોજના હેઠળ ખેડૂતોને ઓછામાં ઓછા 2 હેકટર વિસ્તાર માટે નવી તારની વાડ બનાવવા…

પંચાસર પાસે બાઈક સાથે યુટીલીટીનો અકસ્માત

ગેસનો બાટલો ભરાવવા જતા બનેલો બનાવ વાંકાનેર: વાંકાનેરના નવાપરા તાવડીના કારખાના પાસે રહેતા નવઘણભાઇ કાળુભાઇ દેત્રોજા જાતે કોળી (ઉ.વ. ૩૨) વાળાએ ફરીયાદ લખાવી છે કે પોતે સીરામીક કારખાનામા મજુરી કરે છે. સંતાનમા દીકરો રાહુલ અને દીકરી જાનવી છે. પોતે ગઈ…

લીંબાળા પંપીંગ સ્ટેશનમાં 5 લાખની ચોરી

ઓપરેટરને ઓરડીમાં પુરી અજાણ્યા માણસો કળા કરી ગયા વાંકાનેર: તાલુકાના પાણીપુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડના લીંબાળા હેડવર્ક ખાતેના પંપીંગ સ્ટેશનના કમ્પાઉન્ડમાં પ્રવેશ કરી અજાણ્યા આરોપીઓએ રાત્રીના સમયે ચાલુ ટ્રાન્સફોર્મર -૪૦૦ કે.વી.એ. માંથી આશરે ૫૦૦ કીલો કોપર વાયર તથા સ્પેર ટ્રાન્સફોર્મર…

રેલવે સ્ટેશન પર ટ્રેનની હડફેટે યુવકનું મોત

મૃતક દારૂ પીધેલી હાલતમાં હતો રાજકોટ: વાંકાનેર રેલવે સ્ટેશન પર ટ્રેનની હડફેટે ચડી જતા દારૂના નશામાં ધુત રાજસ્થાની યુવાનનું ટુંકી સારવારમાં મોત નિપજતા રેલવે પોલીસ દોડી ગઇ હતી. પ્રાપ્ત વિગત મુજબ, મુળ રાજસ્થાનનો વતની અને હાલ ગોંડલ નજીક આવેલ સિધ્ધિ…

ઉઘરાણાની રકમ જવાબદારો પાસેથી વસૂલ કરવામાં આવશે ?

ગેરકાયદે ચાલેલા ટોલનાકાના ઉઘરાણા અંગે કોંગ્રેસનો સવાલ ગુજરાતની ભાજપ સરકારની અણઆવડત કહી કે મીઠી નજરથી ચાલતા ગેરકાયદે ટોલનાકામાં ભાજપના જ કાર્યકરોની સામે ફરિયાદ કરવામાં આવેલ છે અને આમાં મોટા માથાઓની સંડોવાયેલ હોવાની ચર્ચા ચાલી રહી છે ત્યારે ભાજપના ચૂંટાયેલા ધારાસભ્ય…

Content Copying Forbidden !!

error: Content is protected !!