હસનપરમા જુગાર રમતા ચાર ઝડપાયા
વાંકાનેર: હસનપર ગામે બી.પી.એલ ચોકમાં લાઇટના અજવાળે જાહેરમા ગોળ કુંડાળુ વાળીને બેસેલ (૧) મુકેશભાઈ સુરેશભાઇ દલસાણીયા જાતે-કોળી (૨) રણજીતભાઇ બાબુબાઇ ટોટા જાતે-ભરવાડ (ઉ.વ.૨૬) (૩) મહેશભાઇ ખોડાભાઇ કુણપરા જાતે-કોળી (ઉ.વ.૪૦) અને (૪) અનીલભાઇ રાજુભાઇ પડસારીયા જાતે-ભરવાડ (ઉ.વ.૨૯) રહેવાસી બધા હસનપર વાળાને…