કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category વાંકાનેર

સ્ટંટબાજ તીથવાનો રીક્ષા ડ્રાઈવર ઝડપાયો

વાંકાનેર શહેરમાં નેશનલ હાઇવે રોડ ઉપર બાઈકના સ્ટંટ કરતા શખ્સનો વિડિયો વાયરલ થયો હતો. જેથી વાંકાનેર સીટી પોલીસ દ્વારા સ્ટંટબાજને શોધવા કવાયત શરૂ કરવામાં આવી હતી અને જોખમી રીતે બાઈકના સ્ટંટ કરતા શખ્સને પકડીને પોલીસે તેને કાયદાનું ભાન કરાવ્યુ હતુ…

પાડધરામાં રામદેવપીર મંદિરનો પાટોત્સવ ઉજવાશે

વાંકાનેરથી 12 કિલોમીટર દુર તાલુકાના પાડધરા ગામે આવેલ રામદેવ પીર મંદિરને 28 વર્ષ પુર્ણ થતા સમસ્ત પાડધરા ગામ આયોજીત 28મી ભવ્ય શોભાયાત્રાનું ગ્રામજનો દ્વારા દર વર્ષની માફક આ વર્ષ પણ આયોજન કરવામાં આવ્યુ છે. આગામી તા.7-7 ના રોજ પાટોત્સવ નિમિતે…

હાઇવે ઉપર બાઈક ઉપર સ્ટંટનો વિડિયો વાયરલ

વાંકાનેર: સોશિયલ મીડિયામાં છવાઈ જવા માટે બાઈક ઉપર જીવ સટોસટના ખેલ કરી આવા સ્ટંટનો વીડિયો વાયરલ કરવાના બનાવો આકરી પોલીસ કાર્યવાહી બાદ અટક્યા પછી હવે ફરી એક વાર આ આ સ્ટંટના વીડિયો વાયરલ થયા છે જેમાં વાંકાનેર – મોરબી નેશનલ…

ઢુવા ચોકડીએ વધુ એક અકસ્માત: સારવારમાં

વાંકાનેર તાલુકાની ઢુવા ચોકડી પાસે વાહન અકસ્માતના બનાવમાં એક યુવાનને ઈજા થતા સારવારમાં છે. જાણવા મળ્યા મુજબ રાકેશ દેવડા નામનો (ઉ.વ.28) નામના યુવાનને વાંકાનેર તાલુકાની ઢુવા ચોકડી પાસે વાહન અકસ્માતના બનાવમાં ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની ખાનગી…

ઢુવા ચોકડીએ ટ્રક હેઠે કૂદી યુવાનનો આપઘાત

વાંકાનેર: નેશનલ હાઇવે ઉપર ઢુવા ચોકડી નજીક જીજે – 12 – એઝેડ – 3499 નંબરનો કન્ટેનર ટ્રક પસાર થતો હતો ત્યારે પરપ્રાંતીય જેવાલાગતા અંદાજે 30થી 35 વર્ષની ઉંમરના અજાણ્યા યુવાને અચાનક ટ્રકના પાછળના જોટા નીચે ઝંપલાવી આપઘાત કરી લેતા મૂળરાજસ્થાન…

માટેલ ખાતે અષાઢી બીજ મહોત્‍સવ ઉજવાશે

પલાશ ગામે કાલે રામામંડળ રમાશે વાંકાનેર તાલુકાના માટેલ આઇશ્રી ખોડિયાર માતાજી મંદિર ખાતે અષાઢીબીજ મિત્ર-મંડળ- કોઠારીયા રાજકોટ દ્વારા ઉજવાશે. તા.૬ ને શનિવારે રાત્રે ૮ કલાકે ગાયોનાં લાભાર્થે ડાક- ડમરૂ(ડાકલા) નો ભવ્‍ય કાર્યક્રમ રાખેલ છે. જેમાં કલાકારો જીતુભાઇ રાવળ, યોગેશભાઇ રાવળ…

ખેરવા સહકારી મંડળીની ચૂંટણી બિનહરીફ

100 ટકા ધિરાણની રીકવરી કરેલી છે વાંકાનેર : તાલુકાના ખેરવા ગામે ચાલતી ખેરવા સેવા સહકારી મંડળી લી.ની ચૂંટણી બિનહરીફ થઈ છે. તમામ ઉમેદવારો બિનહરીફ થયા છે. મહત્વનું છે કે, જ્યારથી ખેરવા સેવા સહકારી મંડળીની સ્થાપના થઈ ત્યારથી મંડળીના સભાસદો અને…

કુંવરજીભાઈ બાવળીયાનો આજે વાંકાનેરનો કાર્યક્રમ

જળ સંપતિ અને પાણી પુરવઠા, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા આજે ૪ જુલાઈએ મોરબી જિલ્લાના પ્રવાસે છે. કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા આજે બપોરે ૧૩:૦૦ કલાકે વાંકાનેર પ્રાંત કચેરી ખાતે વાંકાનેર તાલુકાના પાણી પુરવઠા અને સિંચાઈ વિભાગની…

વાંકાનેરમાંથી વાહનચોરીની કબૂલાત કરતો આરોપી

રાજકોટ: બેડીપરામાં આવેલ કેસરીહિન્દ પુલ નીચેથી ત્રણ ચોરાઉ બાઈક સાથે શાસ્ત્રી મેદાનમાં રહેતો કુખ્યાત વાહનચોર રાહુલ ઉર્ફે ટકાને બી ડીવીઝન પોલીસની ટીમે દબોચી રૂા.97 હજારનો મુદામાલ કબ્જે કર્યો હતો.પ્રાપ્ત વિગત મુજબ બી ડીવીઝન પોલીસ મથકના પીઆઈ કે.જે.કરપડાની રાહબરીમાં પીએસઆઈ કે.ડી.મારૂ…

ઢુવા: મૃત્યુ પામેલા યુવાનના વાલી-વારસની શોધખોળ

જમણા હાથની કલાઈ પર અંગ્રેજીમાં NENU લખેલ છે વાંકાનેર તાલુકામાં ઢુવા ચોકડી ભવાની હોટલ સામે અકસ્માતનો બનાવ બનેલ હતો જેમાં યુવાનનું મોત નીપજયું હતું જે અજાણ્યા યુવાનના વાલી વારસનો હજુ સુધી કોઈ પત્તો લાગેલ નથી જેથી કોઈને જાણ થાય તો…

Content Copying Forbidden !!

error: Content is protected !!