કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category વાંકાનેર

માટેલ ગામની સીમમાં દારૂની દુકાન પર દરોડો

1.56લાખના મુદ્દામાલ સાથે એકને ઝડપી લીધો, એક ફરાર વાંકાનેર : મોરબી ક્રાઇમબ્રાન્ચે બાતમીને આધારે વાંકાનેર તાલુકાના માટેલ ગામની સીમમાં વાડીના શેઢે બનાવેલ દુકાનમાંથી વિદેશી દારૂ અને બિયરના જંગી જથ્થા સાથે એક શખ્સને દબોચી લઈ 1.56 લાખનો મુદ્દામાલ કબ્જે કરી અન્ય…

વાંકાનેરમાં 24 કલાકમાં 18 મીમી વરસાદ

વાંકાનેરમાં સિઝનનો કુલ વરસાદ 147 મિમિ (છ ઇંચ જેટલો) વાંકાનેરનું આજે તાપમાન 27 થી 33 ડિગ્રી રહેવાનું અનુમાન છે. પવનની ગતિ 17 થી 30 કિમિ.પ્રતિ કલાકનું અનુમાન છે. વરસાદ વરસવાની 96 ટકા શક્યતા છે. ઉલ્લેખનીય છે કે વાંકાનેરમાં આખા જુલાઈ…

રાતીદેવરી પાસે નદીના પુલ ઉપરનો સ્ટંટમેન દબોચાયો

વાંકાનેર: તાલુકાનાં પંચાસીયા રોડ રાતીદેવરી ગામ પાસે આવેલ આહોઇ નદીના બ્રીજના રોડ બાઈકના જોખમી સ્ટંટ કરવામાં આવ્યા હતા, જે વિડીયો ધ્યાને આવતાની સાથે જ પોલીસે બાઈકના સ્ટંટ કરનારા શખ્સને શોધીને તેને કાયદાનું ભાન કરાવ્યુ હતું.મોરબીના એસપી રાહુલ ત્રિપાઠી દ્વારા જીલ્લામાં…

વાંકાનેરના ચાર ટેન્ડર મળી દોઢ કરોડના બહાર પડયા

કોઠારીયા, જેતપરડા, મચ્છુ-1 સિંચાઈ યોજના અને પોલીસ લાઇન ખાતે ઢોરની જાળ બાંધકામનો સમાવેશ વાંકાનેર શહેરનું એક અને ગ્રામ્ય વિસ્તારના ત્રણ મળી કુલ ચાર કામના ટેન્ડર બહાર પાડવામાં આવેલ છે, જેના ચારેયનો મળી ટોટલ રૂપિયા 1,48,47,999 નો એસ્ટીમેન્ટ છે. વધુ માહિતી…

વઘાસિયાના દુષ્કર્મના આરોપીને છેલ્લા શ્વાસ સુધીની જેલ

રાજકોટમાં સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચરવાના કેસમાં ધરપકડ થઈ’તી રાજકોટ શહેરમાં બે વર્ષ પૂર્વે સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચરવાના ગુનામાં પોકસો અદાલતે આરોપીને જીવે ત્યાં સુધીની આજીવન કેદની સજા ફટકારતો કુકમ કર્યો છે. આ કેસની હકીકત મુજબ સંત કબીર રોડ…

ગુલશનપાર્કના યુવાનને ટ્રક હડફેટે ઇજા: સારવારમાં

વાંકાનેર: ગુલશનપાર્ક સોસાયટી ચંદ્રપુર ગામે રહેતા અને ઢુવા મીલેનીયમ ટાઇલ્સના કારખાનામાં નોકરી કરતા મહમદસાહીદ અબ્દુલભાઈપરાસરા (ઉ.વ.૨૦) વાળાએ ફરીયાદ લખાવેલ છે કે ગઈ તા.૨૩/૦૬/૨૦૨૪ ના ઇદ કરવા આવેલ બહેન મુસ્કાનબેનને પાજ ગામે મુકવાજવાનું હોઈ જેથી બપોરના મોટર સાયકલ હોન્ડા એસપી રજી.નં.…

પ્રેમ સંબંધની જાણ કરતા યુવકને પડયો માર

વાંકાનેર: ભેરડાના એક યુવકને લાકડધાર રહેતી છોકરી સાથે પ્રેમ સંબંધ હતો, જેની સગાઈ દેરાળાના છોકરા સાથે થતા પ્રેમ સંબંધ હોવાની જાણ સગાઈ કરેલ છોકરાને કરતા પ્રેમીને માર પડયાનો બનાવ બન્યો છે…ઢુવા કારખાનામાં મજુરી કામ કરતા ભેરડાના કિશનભાઈ જાદુભાઈ સાબરીયા જાતે-કોળી…

વાંકાનેર: વકાલિયા પરિવારના 16 ગામોમાં 449 ઘર

વાંકાનેર: અહીંના વિસ્તારમાં મોમીનોના ગામો પૈકી 16 ગામમાં વકાલિયા પરિવાર રહે છે, નીચે ઘર સંખ્યામાં ઉતરતા ક્રમમાં ગામો અને સંખ્યા આપેલ છે. સૌથી વધુ કોઠારીયા પછી તીથવા અને પછી ચંદ્રપુર તથા પલાંસડીનો નંબર આવે છે… (1) કોઠારીયા 99 (2) તીથવા…

હાઇવેથી અમરસર ફાટકનો બાયપાસ ક્યારે?

વાંકાનેર: શહેરની અને તાલુકામાં વધેલ વાહનોની વધેલ સંખ્યા અને વધેલી અવરજવરને ધ્યાને લઇ અને શહેરમાં ટ્રાફિકનું ભારણ ઘટે એ માટે જાણવા મળ્યા મુજબ ત્રણેક થયેલ સર્વે પૈકી એક સર્વે નેશનલ હાઇવે લોકશાળા પાસે થઈને રાજાવડલા અને પછી નવા રાજાવડલા અને…

રસિકગઢ સીમમાં કુવામાંથી યુવકની લાશ મળી

વાંકાનેર તાલુકાના રસીકગઢ ગામની સીમમાં માથકીયા વલીમહમ્મદ ઇબ્રાહિમના કૂવામાંથી અજાણ્યા યુવકની લાશ મળી આવતા યાસીનભાઈ અહમદભાઈ માથકિયાએ વાંકાનેર શહેર પોલીસ મથકે જાણ કરતા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. મળેલી માહિતી મુજબ વાંકાનેર શહેર પોલીસની હદમાં આવેલા રસીકગઢ ગામેથી વાંકાનેર…

Content Copying Forbidden !!

error: Content is protected !!