કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category વાંકાનેર

જિલ્લા કક્ષાના કલા ઉત્સવમાં વિદ્યાર્થીની વિજેતા

વણઝારા પ્રાથમિક શાળાની વિદ્યાર્થીનીનું ચિત્ર સ્પર્ધામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન વાંકાનેર: જીસીઈઆરટી ગાંધીનગર પ્રેરીત જીલ્લા શિક્ષણ અને તાલીમ ભવન રાજકોટ આયોજિત તથા બીઆરસી ટંકારા સંચાલિત મોરબી જિલ્લા કક્ષા કલા ઉત્સવ 2023 નું આયોજન તા.17/10/2023 ના રોજ કરવામાં આવ્યું હતું. કલા ઉત્સવમાં ચિત્ર,બાળકવિ,…

મોમીનશાહ બાવાનો ઉર્ષ મુબારક શનિ/રવિવારે

વાંકાનેર: ચંદ્રપુર અલ્હાજ હઝરત પીર સૈયદ મોમીનશાહ બાવા દરગાહ શરીફ મુકામે તા. ૨૧/૧૦/૨૦૨૩ શનિવાર ના રોજ ઈશાની નમાઝ બાદ અલ્હાજ હઝરત સૈયદ અલ્લામા અલીનવાઝ બાવા ઉર્ફે મોમીનશાહ બાવા સાલીસ (વલી અહદ સજ્જાદાનશીન) શાનદાર તકરીર ફરમાવશે. તા. ૨૨/૧૦/૨૦૨૩ રવિવાર ના રોજ…

બાદી એન્ડ કું. ના નવરાત્રી ધમાકા

ઓડી કાર જીતવાની તક એક્ટિવા પણ જીતવાની તક બાદી એન્ડ કું.માં ગિફ્ટની ભરમાર છ- છ ગિફ્ટદરરોજ ઈનામી ડ્રો જીતવાની તક ક્રેડિટ કાર્ડ પર વધારાનું 5 થી 25 ટકા કેશ-બેક મેળવો એચ.ડી.બી.HDB ફાઇનાન્સ પર 10 ટકા કેશ-બેક મહત્તમ 10,000/ બજાજ ફાઇનાન્સ…

મહિલા કાનૂની સપોર્ટ સેન્ટર મહિલાની વ્હારે

પ્રેમલગ્ન કર્યાના એક મહિનામાં જ પતિએ પોત પ્રકાશ્યું વાંકાનેર: મહિલાઓને કાનૂની માર્ગદર્શન સાથે મહિલાઓની સમસ્યાને નિવારવા મહિલા હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે. જ્યાં મહિલાઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો હતો. જેમાં ટંકારાની યુવતીએ પ્રેમલગ્ન કર્યાના એક મહિનામાં જ પતિએ…

ફેકટરીના મજૂરનું ગૂંગળામણને કારણે મૃત્યુ

ઉલ્ટી થતા મોઢે હાથ રાખી શરીરની અંદર જ ગળી ગયો હતો વાંકાનેર: વાંકાનેર- કુવાડવા રોડ પર સૂર્યારામપરા પાસે આવેલી ફિશફા નામની કેમિકલની ફેકટરીમાં કામ કરતો મૂળ એમપીનો સૌરભ પ્રમોદભાઈ બંસકાર (ઉ.24) નું ફેકટરીમાં ગૂંગળામણને કારણે મૃત્યુ નીપજ્યુ હતું. મૃતક કંપનીમાં…

મેસરિયામાં જાતિ પ્રત્યે અપમાનિત કરાયા

પાડોશી ગમતા ન હોય લોખંડના પાઇપ વડે હુમલો વાંકાનેર : વાંકાનેર તાલુકાના વાડી વિસ્તારમાં પાડોશમાં રહેતા અનુસૂચિત જાતિ સમાજનો પરિવાર ગમતો ન હોય પાડોશી શખ્સે લોખંડના પાઇપ વડે હુમલો કરી આ પરિવારને જાતિ પ્રત્યે અપમાનિત કરતા વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં…

પૂર્વધારાસભ્યના સ્વાસ્થ્ય માટે ધાર્મિક કાર્યક્રમ

જયોત્સનાબેનની નાદુરસ્ત તબીયત હોઈ રામધામના ટ્રસ્ટીઓ, પાલિકાના પૂર્વ પ્રમુખો, વેપારીઓ અને લોહાણા મહાજનના હોદ્દેદારોની ઉપસ્થિતિ જીનપરા ચોક ગરબી મંડળ તથા આયોજકો તથા ગરબી મંડળના યુવા ખેલૈયા દ્વારા પણ જીનપરા ખાતેની હનુમાન ચાલીસાના સમુહ પાઠનું આયોજન વાંકાનેરના ધારાસભ્ય અને રામધામના સ્વપ્નદ્દષ્ટા…

ઇકોમાં નશાકારક શિરપની બોટલો ઝડપાઈ

હાલ-નવા જાંબુડીયા રહેતા શખ્સ સામે કાર્યવાહી વાંકાનેર : વાંકાનેર નજીક સરતાનપર રોડ ઉપરથી પોલીસે ઇકોમાંથી આયુર્વેદિક નશાકારક શિરપની ૩૨૦ બોટલ સાથે એક શખ્સને ઝડપી પાડી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત વિગતો અનુસાર વાંકાનેર તાલુકા પોલીસ ટીમ પેટ્રોલીંગ દરમ્યાન…

પોલીસનો વાહન ચાલકો સામે સપાટો

ટ્રાફિક ડ્રાઈવ કરી રૂપિયા 1,31,800 નો દંડ ફટકાર્યો વાંકાનેર: પોલીસ મથકના પીઆઇ પી.ડી. સોલંકી સાથે પીએસઆઇ કે.કે. ચાનીયા અને મહિલા પી.એસ.આઇ. ડી. વી. કાનાણી સહિત સમગ્ર વાંકાનેર સિટી પોલીસ ટીમ દ્વારા ટુ વ્હીલર- થ્રી વિલર- ફોરવીલર વગેરે વાહન ચાલોકોને ટ્રાફિક…

Content Copying Forbidden !!

error: Content is protected !!