કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category વાંકાનેર

પાલિકામાં થતી નબળી કામગીરી મુદ્દે તપાસ કરો

વાંકાનેર પાલિકાના વહીવટદારશ્રીને પત્ર પાઠવીને કેટલાક અણીયારા પ્રશ્નો પૂછાયા વાંકાનેર: વાંકાનેર શહેર ભાજપ મહામંત્રી દિપક એસ. પટેલ તથા ક્રિપાલસિંહ ડી. ઝાલાએ વાંકાનેર પાલિકાના વહીવટદારશ્રીને પત્ર પાઠવીને વાંકાનેર પાલિકા વિસ્‍તારમાં થતી નબળી કામગીરી મુદ્દે તપાસ કરવા માંગણી કરી છે. રજુઆતમાં જણાવ્‍યું…

તા.પંચા.ની કારોબારી સમિતિની રચના થઇ

સામાજીક ન્યાય સમિતિમાં ત્રણ સભ્યોને કો-ઓપ્ટ. કરવામાં આવ્યા આજરોજ વાંકાનેર તાલુકા પંચાયતની સાત સભ્યોની સંખ્યાબળ વાળી કારોબારી સમિતિની રચના થઇ હતી. ઉપરાંત સામાજીક ન્યાય સમિતિમાં ત્રણ સભ્યો કો-ઓપ્ટ. કરવામાં આવ્યા હતા. આજરોજ તાલુકા પંચાયતના સભાખંડમાં પ્રમુખશ્રીના પ્રમુખસ્થાને સાધારણ સભા મળી…

કારચાલક યુવાન પર છ શખ્સોનો હુમલો

ભાણેજ સાથે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને માર માર્યો વાંકાનેર તાલુકાનાં આણંદપર પાડધરા રોડે આદેશ પટેલ બેલાની ખાણ પાસે રોડ ઉપરથી તેની કાર લઈને જઈ રહ્યો હતો ત્યારે તેના ભાણેજ સાથે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનની કારને આંતરવામાં આવી…

૧૫ ઓક્ટોબરથી સ્વચ્છતા ઝુંબેશનો પ્રારંભ

સ્વચ્છતા એજ સેવા અભિયાન બે માસ ચાલશે: કલેક્ટર બસસ્ટેન્ડ, રેલ્વે સ્ટેશન, કોર્ટ સંકુલ‚ પોલીસ વિભાગ, મામતલદાર, અલગ-અલગ કચેરીઓ, જાહેર ટોયલેટ, નદી પટમાં સફાઇ કરાશે વાંકાનેર: ૧૫ ઓકટોબરથી આગામી ૨ માસ સુધી ગુજરાતને સ્વચ્છ અને રળિયામણું બનવવાના હેતુથી સમગ્ર રાજ્યમાં ‘સ્વચ્છતા…

મુ.મંત્રી કિસાન સહાય યોજનાની માહિતી મંગાઈ

વાંકાનેર, ટંકારા તાલુકાઓને અનાવૃષ્ટી અસરગ્રસ્ત જાહેર કરાવવાની ધારણા વાંકાનેર: માં. યાર્ડના માજી પ્રમુખ શકીલ એહમદ કે. પીરઝાદાએ કલેક્ટરશ્રી પાસે માહિતી માંગી કે એમણે વાંકાનેર તાલુકાને મુખ્યમંત્રી કિસાન સહાય યોજના હેઠળ જાહેર કરવા અંગે શું કાર્યવાહી કરી છે? વાધુમાં એમણે જણાવ્યું…

રોગચાળો ફેલાય તેવી નાગરિકોને દહેશત

ચીફ ઓફિસર પ્રજાજનોને ઉઠા ભણાવતા હોય તેવું લાગે છે નવા ફિલ્ટર પ્લાન્ટને તાકિદે શરૂ કરવા પ્રજાજનોમાં ઉઠતી માંગ વાંકાનેર શહેરની એક લાખની જનતાના લમણે ઝીંકાય છે ગંધાતું ગંદું પાણી કેનાલની સફાઇ કામગીરી હાથ ધરવામાં આવી હોવાથી નગરજનોને ડહોળુ પાણી આવે…

ખેરવા પાસે બે બાઈક વચ્ચે અકસ્માત

બે શખ્સ ગંભીર ઇજાગ્રસ્ત વાંકાનેર: ગઈ કાલે સાંજના સાડા ચાર વાગ્યાની આસપાસ ખેરવા પાસે આવેલા વળાંકમાં બે બાઈક વચ્ચે ગંભીર અકસ્માત થયો હતો, જેમાં બે ને ગંભીર ઇજાઓ પહોંચી છે જ્યારે અન્ય બે ને સામાન્ય ઇજાઓ પહોંચી છે. ગંભીર ઇજાગ્રસ્તોને…

વાંકાનેર વિસ્તારના બાગાયતદાર ખેડૂતો જોગ

જડેશ્વર રોડ પરની બાગાયત કચેરીએથી રોપા મળશે સરકારશ્રીના બાગાયત ખાતા હસ્તકની વાંકાનેર નર્સરી ખાતે ચાલુ વર્ષ ૨૦૨૩-૨૪ માં ઘર આંગણે તથા બાગાયતી પાકની ખેતી કરવા ઇચ્છુક ખેડુતોને ફળપાકના રોપાઓ જેવા કે બીલા, રાયણ, આંબલી, આમળા, જામફળ, કોઠા, ફાલસા, કરમદા, સેતુર…

13 મી એ તા.પંચા.ની સાધારણ સભા

કારોબારી સમિતિની રચના થશે વાંકાનેર: વાંકાનેર તાલુકા પંચાયતમાં કુલ 24 સભ્યોનું માળખું છે, તેમાં ચંદ્રપુરની સીટ ખાલી છે, આથી કુલ 23 માંથી 13 સભ્ય ભાજપના અને 10 સભ્યો કોંગ્રેસના છે. એક સ્પષ્ટતા જરૂરી છે કે કેટલાક મીડિયામાં અત્યારથી જ જિજ્ઞાષાબેન…

પા.પુરવઠાના બે કર્મચારીઓએ લાંચ લેતા ઝડપાયા

પાણીનું કનેક્શન લેવા બાબતે રૂ.૪૦ હજારની લાંચ માંગી હોવાનું ખુલ્યું વાંકાનેરના પાણી પુરવઠાના બે કર્મચારીઓને એસીબીએ છટકું ગોઠવી રૂ.૪૦ હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપી લીધા હતા. પાણીના કનેક્શન લેવા બાબતે ધમકાવી મોટો દંડ કરી કેસ કરશે તેવી બીક બતાવી ને…

Content Copying Forbidden !!

error: Content is protected !!