સરતાનપર-રાતાવીરડા રોડ ઉપર જુગારી પકડાયા
વાંકાનેર : વાંકાનેર તાલુકાના સરતાનપર-રાતાવીરડા રોડ રોડ ઉપર પાણીના ટાકા નજીક જાહેરમાં જુગાર રમી રહેલાઓ ઝડપાઇ ગયા હતા. મળેલ માહિતી મુજબ આરોપી રોહીતભાઇ દીનેશભાઇ મોકાસણા, પ્રહલાદભાઇ માલાભાઇ બજાણીયા, રાજેશભાઇ બાબુભાઇ કુમખાણીયા અને મહેશભાઇ કૈલાશભાઇ દેવગજને પોલીસે તીનપત્તીનો હારજીતનો નસીબ આધારીત…