કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category વાંકાનેર

ક્રિકેટ મેચમાં જુગાર બાબતે ત્રણ જણા સામે કાર્યવાહી

વાંકાનેર: એક્સીસ બેંકની સામેના પટ્ટમાં પોલીસ ખાતાએ મળેલ બાતમીના આધારે દરોડો પાડી ત્રણ જણા સામે ક્રિકેટ મેચમાં જુગાર રમતા- રમાડતા પકડી પાડેલ છે પોલીસ સ્ટેશનેથી મળેલ માહિતી મુજબ (૧)ઈકબાલભાઈ અશરફભાઈ ચૌહાણ સિપાઈ (ઉ.વ.૨૫) રહે.વાંકાનેર સિપાઈશેરી નં-(૨) જુબેરભાઈ અબ્દુલકરીમભાઈ બોરડીવાલા (ઉ.વ.૩૩)…

અજરામર એક્ટિવ ઍસોર્ટ ગ્રૂપ દ્વારા નિઃશુલ્ક પાણીની પરબો

લોકોમાં આ પ્રવૃત્તિની સરાહના થઇ રહી છે વાંકાનેર તાલુકામાં ઉનાળાની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે શહેરના મુખ્ય માર્ગો પર તાલુકાભરમાંથી ખરીદી કરવા આવતા લોકોને ધોમધખતા તાપમાં નિઃશુલ્ક (મફત) પીવાનું ઠંડુ પાણી મળી રહે તે માટે ડૉ. પૂ. શ્રી નિરંજનમુનિજી મ.સા.…

જડેશ્વર પાસેથી તમંચા સાથે મિયાણો ઝડપાયો

વાંકાનેર: એસ.ઓ.જી.મોરબીને મળેલ બાતમીના આધારે રાતના નવ વાગ્યે જડેશ્વર મંદિર પાસે આવેલ જવાહર વિદ્યાલય પાસે બસ સ્ટેશન પાછળથી એક મિયાણા શખ્સને તમંચા સાથે ઝડપેલ છે. વિગત એવી છે કે જડેશ્વર મંદિર પાસે આવેલ બસ સ્ટેશન પાછળથી એસ.ઓ.જી.ના સ્ટાફે જાવેદભાઈ અલ્લારખાભાઈ…

ઈકો કારમાં દેશી દારૂની હેરફેર ઝડપાઇ

વાંકાનેર: વઘાસીયા ટોલનાકા પાસેથી ઈકો કારમાં દેશી દારૂ લઇ જતા એક શખ્સને પોલીસ ખાતાએ પકડી પડેલ છે. પોલીસ સ્ટેશનેથી મળેલ માહિતી મુજબ પોલીસને બાતમી મળેલ કે વઘાસીયા ટોલનાકા પાસે વાંકાનેર તરફથી એક સિલ્વર કલરની ઈકો કાર રજી. નંબર જી.જે.-૧૩.-એ.બી.-૬૪૬૮ વાળીનો…

સમાધાન ન થતા દાજ રાખી માર માર્યો: પોલીસ સ્ટેશનેથી

વાંકાનેર: જીનપરા જકાતનાકા પાસે સને ૨૦૧૫ ની સાલમાં ૩૦૭ ના કેશમાં સાક્ષીને સમાધાન બાબતે વાત થતી ના હોય તે બાબતની દાજ રાખી પથ્થર વડે મુઢમાર માર મારવાનો બનાવ બન્યો છે. આ બનાવની કરેલ ફરિયાદમાં ભાટીયા સોસાયટી શિવાજી પાર્ક શેરી નં…

ગારિયાના શખ્સનો હાથ ઘવાતા કાપવો પડયો

અજાણ્યા શખ્સ દ્વારા બાળકને માર માર્યો વાંકાનેર શહેર નજીક લાલપર ગામના બોર્ડ પાસેથી પસાર થતા એક બાઇક ચાલકને ટેન્કર ચાલકે ઓવર ટેક કરવા જતાં સાઈડમાંથી હડફેટે લેતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં બાઇક ચાલક આધેડને ઇજાઓ પહોંચતા તેમણે ટેન્કર ચાલક…

દીઘલિયા શાળામાં વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ

દીઘલિયા શાળામાં વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ વાંકાનેર: તા. ૦૩/૦૪/૨૦૨૪ના રોજ મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના દીઘલિયા ગામની શ્રી દીઘલિયા પ્રાથમિક શાળામાં ધોરણ-૮ ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો હતો. ધોરણ-૮ ના વિદ્યાર્થીઓએ કેક કાપીને કાર્યક્રમની શરૂઆત કરી હતી. ત્યારબાદ ધોરણ -૮ ના વિદ્યાર્થીઓએ…

મહિકાના વિદ્યાર્થીઓને મતદાનના અંગે જાગૃત કરાયા

વાંકાનેર: લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ અન્વયે ૧૦ – રાજકોટ સંસદીય મત વિસ્તારના મુખ્ય ચૂંટણી અધિકારી પ્રભવ જોષીના નેતૃત્વમાં તથા સ્વીપ (સિસ્ટમેટિક વોટર્સ એજ્યુકેશન એન્ડ ઇલેક્ટ્રોલ પાર્ટીશીપેશન) નોડલ ઓફિસર જિજ્ઞાસાબેન ગઢવીના માર્ગદર્શનમાં લોકશાહીના અવસરને દીપાવવા ઠેર-ઠેર મતદાન અંગે જાગૃતિની કવાયત હાથ…

શાહબાવા સરકારનો વાસી ઈદના દિવસે ઉર્ષ મુબારક

વાંકાનેર: શહેરમાં આવેલા રામચોક ખાતે શહેનશાહ એ મશહૂર ઔલિયા હઝરત શહેનશાહે વાંકાનેર શાહબાવા (મંગલ) ના ઉર્ષ ધામધૂમથી દર વર્ષની જેમ ઉજવવા માટે ચાહકોમાં તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આગામી વાસી ઈદના દિવસે (મોટા ભાગે તા.૧૨-૪-૨૦૨૪ ને શુક્રવારના રોજ) સવારે…

લચ્છીની લારી પાસે કાર રાખતા માર માર્યો

અગાભી પીપળીયાનો શખ્સ પાસામાં પૂરાયો પાંચદ્વારકા, તરકીયા, પાજ, શક્તિપરાના સમાચાર (દિલગીરી: ગઈ કાલે અકસ્માતના સમાચારના ટાઈટલમાં ભીમગુડાને બદલે ભેરડા લખાઈ ગયેલ, તો દરગુજર કરશો. બાકીના સમાચારના અહેવાલમાં તો ભીમગુડા જ લખાયેલ હતું, માત્ર ટાઈટલમાં જ ભૂલ હતી) વાંકાનેર: પુલ દરવાજે…

Content Copying Forbidden !!

error: Content is protected !!