કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category વાંકાનેર

કુંભારપરા ચોકમા વર્લી ફીચરના આંકડા લેતા પકડાયો

વાંકાનેર: ગઈ કાલે સાંજના વાંકાનેર કુંભારપરા ચોકમાંથી એક શખ્સ આંકડા લખતા પકડાયો છે. પોલીસ સ્ટેશનેથી મળેલ માહિતી મુજબ સીટી પોલીસના ધર્મરાજ પ્રવીણભાઈ કીડીયા તથા પોલીસ કોન્સ. જનકભાઈ વલ્લભભાઈ ચાવડાએ કુંભારપરા ચોકમાંથી વર્લી ફીચરના “કલ્યાણ બં” ના આંકડા લખતા નુરશા ઈબ્રાહીમશા…

સરધારકાના દરબારનો દલડી પાસે અકસ્માત થયો

મોટર સાયકલને ટ્રક ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત વાંકાનેર: સરધારકાના એક દરબાર શખ્સ થાન દવા લઈને પરત ફરતા દલડી પાસે અકસ્માત થતા ફરિયાદ નોંધાવેલ છે. ફરિયાદી સરધારકાના ભુપતસિંહ લાલુભા ઝાલા (ઉ.વ.૫૨) વાળાએ લખાવેલ છે કે પોતે મોટર સાયકલ હીરો સ્પલેન્ડર રજી.નં.…

મિરૂમિયા બાવાસાહેબના વિસાલને 101 વર્ષ થયા

મોમીન સમાજે પાંચ રૂપિયામાં જમીન ખરીદેલી વાંકાનેર: હઝરત પીર સૈયદ મિરૂમિયાબાવા વલ્દ પીર સૈયદ અબ્દુલ્લાહબાવા અલ હુસૈની ચિશ્તી મશાયખી રહમતુલ્લાહિ અલયહ બાવાનો વિસાલ 16 રમઝાનશરીફ હિજરી 1344 તારીખ 31/3/1926 બુધવારના દિવસે 62 સાલની ઉમ્ર શરીફમાં થયો હતો. આપની જુમેરાતના દિવસે…

રૂપાલાને 3 એપ્રિલે દિલ્હી દરબારમાં બોલાવાયા

વાંકાનેર: રાજકોટના ગરમાયેલા રાજકારણ વચ્ચે રૂપાલાને દિલ્હી અથવા ગાંધીનગર બોલાવાયા હોવાનું જાણવા મળેલ છે. ત્રણ અને ચાર તારીખ રાજકોટ બેઠક મહત્વની મનાય છે. 15 વર્ષ બાદ ગુજરાતના ભાજપના ગઢ ગણાતા રાજકોટમાં મુખ્ય કાર્યાલય પર તાળા લાગ્યા છે. જો કે ભાજપ…

મતદાર યાદીમાં તમારું નામ ઓનલાઈન તપાસો

વિદેશી દારૂની એક બોટલ મળી આવી મતદારો માટે મતદાર યાદીમાં તેમના નામની ચકાસણી કરવાની ઘણી રીતો છે. જો તમે મતદાર યાદીમાં તમારું નામ ચકાસવા માંગતા હો, તો તેને ઑનલાઇન કેવી રીતે કરવું તે અંગે અહીં એક સ્ટેપ બાય સ્ટેપ માર્ગદર્શિકા…

સગીરા છોકરીનું અપહરણ કરનાર ઝડપાયો

વિદેશી દારૂના ગુન્હામાં છેલ્લા દસ માસથી નાસતો આરોપી પકડાયો વાંકાનેર: તાલુકા પોલીસ મથક હદ વિસ્તારમાંથી સગીરાનું અપહરણ કરવામાં આવ્યું હોય જે અપહરણના બનાવ મામલે પોલીસે ગુનો નોંધી તપાસ ચલાવી હતી અને એન્ટી હુમન ટ્રાફિકિંગ યુનિટ ટીમે તપાસ ચલાવતા આરોપીને મહીસાગર…

સ્વાતંત્રીય સેનાનીના પૌત્રની દીકરી ડોક્ટર બની

વાંકાનેર: રાજકોટ તાલુકાના સણોસરા ગામના વતની હાલ રહેઠાણ ગુલશન સોસાયટી વાંકાનેર વાળાના શેરસિયા અઝીઝ ઉસ્માનભાઈની દીકરી સિદ્રા અઝીઝ શેરસીયાએ MBBS પૂર્ણ કરી મુસ્લિમ સમાજનુ ગૌરવ વધારેલ છે ઉલ્લેખનીય છે કે સિદ્રા બેનને ધોરણ 10 બોર્ડ ગુજરાતમાં બીજો નંબર મેળવેલ હતો.…

લોકસભા ભાજપના ઉમેદવાર રૂપાલા બદલાશે?

ભાજપમાં બધું સમુસુતરું નથી રૂપાલાને બે દિવસ માટે કમલમમાં બોલાવાયા છે વાંકાનેર: ભાજપનો ગઢ ગણાતી રાજકોટ બેઠકના ઉમેદવાર કેન્દ્રીય પ્રધાન પરસોત્તમ રૂપાલા સામે રાજપૂતોએ જે રીતે તલવાર તાણી છે, તે જોતાં તેમણે ભાજપના આગેવાનોને રીતસર પરસેવો છોડાવી દીધો છે. ઠેરઠેર…

મહિલા પાસેથી ગાંજો ઝડપતી એસ.ઓ.જી.

પોલીસ સ્ટેશનેથી વાંકાનેર: એસ.ઓ.જી. મોરબીના સ્ટાફને મળેલ બાતમીના આધારે દરોડો પાડતા એક મહિલાને ગાંજાના જથ્થા સાથે ઝડપી પડેલ છે આ કેસની હકીકત એવી છે કે પોતાના કબ્જા ભોગવટા વાળી માટેલ ગામની સરકડીયા સીમ એડીકોન પેપરમિલની બાજુમાં આવેલ ખરાબાની રહેણાંક ઓરડીમાં…

પતાળીયા પુલ પરથી નીચે ઝંપલાવ્યુ: યુવક ઈજાગ્રસ્ત

10 વર્ષથી ફરાર આરોપી પકડાયો વાંકાનેર : ગઈ કાલે અહીંના પાતાળીયા પુલ પરથી એક યુવકે અચાનક નીચે છલાંગ લગાવી હતી. જેમાં ગંભીર રીતે ઘવાયેલા યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. મળેલી માહિતી મુજબ ગાયત્રી મંદિર પાસે રહેતો યુવાન મુનાભાઈ સલાટ…

Content Copying Forbidden !!

error: Content is protected !!