ગાયત્રીમંદીરની સામેથી ઈંગ્લીશ દારૂ પકડાયો
વાંકાનેર: અહીંના ગાયત્રીમંદીરની સામે મફતીયાપરામાં અને આરોગ્યનગરમાં રહેતા બે આરોપીઓને પોલીસખાતાએ ઈંગ્લીશ દારૂ વેચવાના ગુન્હા સબબ પકડેલ છે. બાતમીના આધારે અહીં ગાયત્રીમંદીરની સામે મફતીયાપરામાં રહેતા ચેતનભાઈ ધીરજલાલ કુણપરા (ઉ.વ.૩૭) વાળાના ઘરના બાથરૂમમાથી ઇંગ્લીશદારૂની બોટલો નંગ-૨૧ (કિમત રૂ. ૭૮૭૫) તથા બીજી…