કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category વાંકાનેર

નવાપરાના 18 વર્ષના યુવાને ગળાફાંસો ખાધો

હાર્ટએટેકથી શ્રમિકનું મૃત્યુ વાંકાનેર શહેરના નવાપરામાં રહેતા 18 વર્ષના એક યુવાને ગળાફાંસો ખાઈ લીધાનો બનાવ બન્યો છે. જાણવા મળ્યા મુજબ નવાપરાના કૈલાશ ભરતભાઈ ગોરીયા (૧૮) નામના યુવાને પોતે પોતાના ઘરે ગળાફાંસો ખાધો હતો જેથી કરીને તેને સારવાર માટે તાત્કાલિક મોરબી…

ઇન્સ્ટાગ્રામ, ભરવાડપરા, ઘીયાવડ અને એસઓજી

પોલીસ સ્ટેશનેથી વાંકાનેર: શહેરના ભરવાડપરામાં રહેતા એક શખ્સને ઇન્સ્ટાગ્રામ પર બાર બોરની બંદુક રાખી ફોટો મુકવો અને ઘીયાવડના શખ્સને બંદૂક આપવી મોંઘી પડી. જાણવા મળ્યા મુજબ એસોજી મોરબીએ બાતમીના આધારે આછા ગ્રીન કલરનુ જાકીટ તથા બ્લુ કલરનું જીન્સનુ પેન્ટ પહેરેલ…

રાજકોટ લોકસભાની 2019 ની ચૂંટણીનું પરિણામ

વાંકાનેર: રાજકોટ લોકસભા મત વિસ્તારમાં ધારાસભાના નીચે મુજબના કુલ સાત વિસ્તાર આવે છે. જેમાં હાલ સાતેસાત ધારાસભ્યો ભાજપના છે. ગત લોકસભાની ચૂંટણીનું ટોટલ પરિણામ જોતા પહેલા તેમની નીચે આવતી ધારાસભાનું વર્ષ 2022 નું પરિણામ જાણીએ… (1) ટંકારા ધારાસભા વિસ્તાર (દુર્લભભાઈ…

મીરસાહેબના વફાતથી માર્કેટિંગ યાર્ડ પરિવાર- વાંકાનેર તરફથી ખિરાજે અકીદત

વાંકાનેર: તાજેતરમાં શ્રી ખુરશીદ હૈદર એ. પીરઝાદા (ઉર્ફે મીર સાહેબ) ની દુઃખદ વફાત થયેલ છે, જે બાબતમાં માર્કેટિંગ યાર્ડ પરિવાર- વાંકાનેર તરફથી ખિરાજે અકીદત એક પણ સમાચાર નહીં ચૂકવા માટે કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા નીચેની સૂચનાઓને અનુસરો

પીરઝાદા પરિવાર મોદીજીનો રૂણ સ્વીકાર કરે છે

વાંકાનેર: તાજેતરમાં શ્રી ખુરશીદ હૈદર એ. પીરઝાદા (ઉર્ફે મીર સાહેબ) નું દુઃખદ અવસાન થયેલ છે, જે બાબતમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ એક પત્રમાં દિલસોજી પાઠવેલ છે, પત્રની નકલ નીચે મુજબ છે. જેના જવાબમાં પીરઝાદા પરિવારના – શાઈર એહમદ કે. પીરઝાદાઅને…

આરોગ્યનગરમાં હાર્ટએટેકથી આધેડનું મૃત્યુ

વાંકાનેર : શહેરમાં ગાયત્રી મંદીર રોડ ઉપર આવેલ આરોગ્યનગરમાં રહેતા લાલજીભાઇ વશરામભાઇ માણસુરીયા ઉ.57 નામના આધેડ પોતાના ઘેર હતા ત્યારે અચાનક હાર્ટએટેક આવી જતા સારવાર માટે વાંકાનેર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવતા ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. બનાવ…

શિક્ષકો વિરૂધ્ધ ખોટી અરજીઓ કરવાનો સનારીયો

દેશી મળ્યો:ટ્રાફિક નિયમના ભંગ વાંકાનેર તાલુકામાં છેલ્લા કેટલાક સમયથી એક ચોક્કસ સમૂહના અમુક લોકો દ્વારા વાંકાનેરના કેટલાક શિક્ષકો અને શૈક્ષિક મહાસંઘના કાર્યકર્તા વિરુદ્ધ તથ્ય વગરની આધાર પુરાવા વગરની નામી બેનામી અરજીઓ આરટીઆઈ કરી ડરાવવા ધમકાવવામાં આવે છે. તેવા આરોપ સાથે…

મહિકાના યુવાનને RTI અરજીનો જવાબ ન અપાયો

વાંકાનેર:રૂરલ -૧ PGVCL કચેરી હાલના સમયમાં ગ્રાહકો માટે માથાનો દુ:ખાવા સમાન છે. કચેરીમાં ઢંગધડા વગરનો વહીવટ ચલાવતા હોવાનો પુરાવો સામે આવ્યો છે. વાંકાનેર તાલુકાના મહીકા ગામના જાગૃત નાગરિક વિજયભાઈ ચાવડા દ્વારા PGVCL કચેરીમાં માહિતી અધિકાર અધિનિયમ મુજબ એક અરજી કરવામાં…

માટેલ રોડ પર રહેતા મહિલાનું અકસ્માતમાં મૃત્યુ

વાંકાનેરના માટેલ રોડ પર રહેતા મોરબીના બંધુનગર ગામ નજીક ડમ્પરે મોટર સાઈકલને હડફેટે લેતા મહિલાનું મૃત્યુ નીપજ્યું હતું જે મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. મળતી માહિતી મુજબ વાંકાનેરના માટેલ રોડ પર રહેતા અને એડીકોન પેપર પ્રોડક્ટ…

ડમ્પર રિવર્સમાં લેવડાવતા ખખાણાના યુવાનનું મોત

વાંકાનેર તાલુકાના ખખાણા ગામે રહેતો અને કલીનર તરીકે કામ કરનાર યુવાન ડમ્પર રિવર્સમાં લેવડાવતો હતો તે સમયે અકસ્માતે તે હડફેટે ચડી જતા ગંભીર રીતે ઘવાયો હતો. જેથી તેને સારવાર માટે ગોંડલ બાદમાં બાદમાં રાજકોટ ખસેડવામાં આવ્યો હતો.અહીં સારવાર દરમિયાન યુવાને…

Content Copying Forbidden !!

error: Content is protected !!