કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category વાંકાનેર

રાજાવડલામાં પત્તાપ્રેમી ઝડપાયા: રૂપિયા કબ્જે

વાંકાનેર: તાલુકાના રાજાવડલા ગામે જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે સીટી પોલીસે દરોડો પાડી બી.પી.એલ વિસ્તાર કન્યા શાળા પાસેથી આરોપી વિશાલદિપસિંહ અમરસિંહ પરમાર, કાળુભાઈ છગનભાઈ માણસુરીયા, કેશુભાઈ પોપટભાઈ માલકીયા, લાલજીભાઈ કરશનભાઈ માલકીયા, વલ્લભભાઈ પોપટભાઈ દેત્રોજા અને ગીરધરભાઈ ગોબરભાઈ કોબીયાને તીનપતીનો…

અરણીટીંબાના શખ્સો દ્વારા વ્યાજની પઠાણી ઉઘરાણી

એક લાખ રૂપિયાના ઓગણત્રીશ લાખ ઓગણપચાશ હજાર પડાવ્યાની ફરિયાદ વાંકાનેર: તાલુકાના અરણીટીંબાના બે શખ્સો સામે પઠાણી ઉઘરાણીની ફરિયાદ થઇ છે. રૂ. ૧,૦૦,૦૦૦/- વ્યાજે લીધેલ તેના રૂ.૨૯,૪૯,૦૦૦/- વસુલ કર્યાનું ફરિયાદમાં લખાવેલ છે. ફરીયાદમાં અરણીટીંબાના મેહુલભાઈ રાયસીંગભાઈ પરમાર (ઉ.વ.૨૯) વાળાએ લખાવેલ છે…

ધમલપર-ર માંથી ઈંગ્લીશ દારૂની બોટલો પકડાઈ

બેનર હોર્ડિંગ્સ હટાવાયા: પોલીસ સ્ટેશનેથી વાંકાનેર: તાલુકાના ધમલપર-ર સ્ટેશન રોડ પર રહેતા એક શખ્સ પાસેથી ઈંગ્લીશ દારૂની બોટલો પકડાઈ છે જાણવા મળ્યા મુજબ ધમલપર સ્ટેશન રોડ રહેતા રવિભાઈ શંકરભાઈ કાંજીયા જાતે-કોળી (ઉ.વ.૨૭) પાસેથી ઇંગ્લીશ દારૂની શીલબંધ બોટલો નંગ-૧૮ કી.રૂ. ૭૨૦૦/-…

પત્નીની દવા લેવા બાઈક લઈને નીકળ્યો: મળ્યું મોત

પોલીસ સ્ટેશનેથી વાંકાનેર હાઇવે ઉપર આવેલ સરતાનપર ચોકડી નજીક વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો. જેમાં બાઇક લઈને જતાં મૂળ યુપીના યુવાનને અજાણ્યા વાહનના ચાલકે હડફેટે લેતા ગંભીરપણે ઘવાયેલા યુવાનને ૧૦૮ વડે મોરબીની સિવિલમાં અને બાદમાં રાજકોટ ખસેડાયો હતો.જ્યાં રાજકોટ ખાતે…

ભેરડાના વિરમભાઈને મોંઘુ પડયુ: કાર કબ્જે

ખાનપરના લક્ષ્મણભાઈ ગગજીભાઈની પણ અટક વાંકાનેર તાલુકાના ગારિયા ગામના પાટિયા પાસે ભેરડા ગામના વિરમભાઇ વાઘજીભાઈ રંગપરાને કેફી પ્રવાહી પી ને કાર ચલાવવી મોંઘી પડી છે.   બનાવની વિગત પ્રમાણે વિરમભાઇ ગેરકાયદેસર પાસ, પરમીટ કે આધાર વગર કેફી પીણું પીધેલ હાલતમાં…

અરણીટીંબામાં વ્યાજે લીધેલ રૂપિયા બાબતે ધમકી

રીવોલ્વર દ્વારા હવામાં ફાયરીંગ મધ્યાહન ભોજન સંચાલિકાની સસ્તા અનાજ વિક્રેતા સામે ફરિયાદ વાંકાનેર: તાલુકાના અરણીટીંબામાં વ્યાજે લીધેલ પૈસાની લેતીદેતીમાં એક મહિલાને દરબાર શખ્સે ધમકી આપી અને હવામાં રીવોલ્વર દ્વારા ફાયરીંગ કરી ડરાવવાનો પ્રયાસ થયાની ફરિયાદ થઇ છે. પોલીસ સ્ટેશનમાં થયેલ…

201.61 લાખના ખર્ચે તાલુકાના રોડ રીપેર થશે

(૧) વાંકાનેર-અમરસર—મિતાણા રોડ (૨) વાંકાનેર-જડેશ્વર લજાઇ રોડ (૩) વાંકાનેર-કુવાડવા રોડ (૪) વાંકાનેર-પલાસ માથક રોડ (પ) વાંકાનેર-દલડી- થાન રોડ અને (૬) વાંકાનેર બાયપાસ રોડનો સમાવેશ વાંકાનેર: ઉપર મુજબના કામો માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે. અંદાજીત રકમ રૂા. લાખમાં 201.61 ના…

લુણસર નજીક કારખાનામાં પટ્ટામાં માથું આવી જતા મોત

આરોગ્યનગરમાં થયેલ ઝઘડામાં સામી ફરિયાદ પણ થઇ છે વાંકાનેર: તાલુકાના લુણસર પાસે આવેલ સીરામીક કારખાનામાં કામગીરી દરમિયાન મશીનના પટ્ટામાં માથું આવી જવાના કારણે યુવાનને ગંભીર ઇજા થવાથી તે યુવાનનું મોત નીપજયું હતું જેથી તેના બોડીને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ…

આરોગ્યનગરમાં પાંચ શખ્સોએ હુમલો કર્યાની ફરિયાદ

વાંકાનેર: આરોગ્યનગરમાં રહેતા ગિરિરાજસિંહ નામના શખ્સે ઉંચા અવાજમા રાડો પાડતા અને ફરીયાદી નાઈટ સ્વીફટ કરી ઘરે સુતા હોય જેથી તેની ઉંઘમાં ખલેલ પહોચતા રાડો પાડવાની ના પાડતા પાંચ શખ્સોએ હુમલો કર્યાની અને એક શખ્સે તો તમંચા જેવા હથિયારના લાકડાનો હાથો…

દીઘલિયા શાળામાં કમ્પ્યુટર લેબનું ઉદ્ઘાટન કરાયું

વાંકાનેર: તારીખ ૧૫/૦૩/૨૦૨૪ ના રોજ મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના દીઘલિયા ગામની શ્રી દીઘલિયા પ્રાથમિક શાળામાં કમ્પ્યુટર લેબનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ ઉદ્ઘાટન પ્રસંગે દીઘલિયા ગામના સરપંચ રસીદાબેન રસૂલભાઈ ખોરજીયા, એસ.એમ.સી. અધ્યક્ષ પાર્વતીબેન અલ્પેશભાઈ ઝાપડા અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.…

Content Copying Forbidden !!

error: Content is protected !!