કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category વાંકાનેર

બ્રહ્માકુમારી વિદ્યાલયમાં શિવરાત્રીની ઉજવણી

જડેશ્વર અને ભંગેશ્વર ખાતે ભક્તોની ભીડ ઉમટી હતી વાંકાનેર: સમગ્ર દેશની અંદર શિવરાત્રી અને તેની સાથો સાથ વિશ્વ મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી, વાંકાનેરમાં પણ બ્રહ્માકુમારી વિદ્યાલય ખાતે અરુણોદયનગરમાં શિવરાત્રીની અને વિશ્વ મહિલા દિવસની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું…

ગ્રીનચોકમાંથી વર્લીના આંકડા લખતા પકડાયો

વાંકાનેર: સીટી પોલીસ ખાતાએ મોમીન શેરીના એક શખ્સને વર્લી ફીચરના આંકડા લખતા પકડી પાડયો છે. પોલીસ સ્ટેશનેથી મળેલ માહિતી મુજબ ગ્રીનચોકમાં વર્લી ફીચરના આંકડા લખી પૈસાની હારજીતનો જુગાર રમી રમાડે છે તેવી ચોકકસ બાતમી મળતા ગ્રીનચોકમાં આવી વર્લી ફીચરના આંકડા…

વાંકાનેરમાં પીજીવીસીએલની કાલે લોક અદાલત

ગ્રાહકોને લાભ લેવા અનુરોધ વાંકાનેર: નાયબ ઇજનેર, ગ્રામ્ય પેટા વિભાગ -1, પીજીવીસીએલ ની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે કે વાંકાનેર તારીખ-૦૯.૦૩.૨૦૨૪ ના રોજ લોક અદાલત નુંઆયોજન કરવામાં આવેલ છે. તો જે ગ્રાહકોના વીજ કનેકશન રદ થય ગયેલ હોય અને પી.જી.વી.સી.એલ.…

વાંકાનેર તાલુકામાં દારૂ વેચાણમાં મહિલાઓ અગ્રેસર

વાંકાનેર: તાલુકા અને સિટીમાં પોલીસ ખાતા મારફત દારૂ અંગેના દરોડા અવારનવાર પાડી આરોપીને ઝડપી પાડે છે. ગઈકાલના પાંચ અલગ અલગ જગ્યાએ આવા દરોડામાં પાંચેપાંચ મહિલાઓ ઝડપાઇ છે. (1) અમરસર ધાર પાસેથી અનિતાબેન મુકેશભાઈ જખાણીયા (2) પંચાસીયાના મુક્તાબેન ભયલાલભાઈ ઉર્ફે જુમ્મો…

ઇફકોની દિલ્હીના જનરલ બોર્ડમાં નિમણૂંક

ચંદ્રપુરના જલાલભાઈતથા વાંકીયાના ગુલમહંમદભાઈની નિમણુંક વાંકાનેર તાલુકા માટે ગૌરવની વાત વાંકાનેર તાલુકાના ચંદ્રપુર ગામના વતની અને સહકારી આગેવાન જલાલભાઈ શેરસીયા તથા વાંકીયા ગામના અગ્રણી ગુલમહંમદભાઈ બ્લોચની ઇફકો કંપની-દિલ્હીના જનરલ બોર્ડમાં પ્રતિનિધિ તરીકે નિમણૂંક કરવામાં આવી છે, જેથી ગઈ કાલે વાંકાનેર…

કાપડની ખરીદી બાબતે હુમલો કરવાની ફરિયાદ

વાંકાનેર: અહીંના વેપારી ઉપર ધ્રોલમાં કાપડની દુકાન ચલાવતા એક વેપારીએ ખરીદી બાબતે હુમલો કરવાની ફરિયાદ કરી છે. આ બનાવની વિગત એવી છે કે, ધ્રોલમાં રહેતા કાપડની દુકાન ચલાવતા અફઝલભાઈ રજાકભાઈ વિરાણી નામના ૪૨ વર્ષના વેપારીએ પોતાના ઉપર લાકડી વડે હુમલો…

માટેલિયા ધરામાં ડૂબી જતાં આધેડનું મૃત્યુ

વાંકાનેર: તાલુકાના માટેલ ખોડિયાર માતાજીના મંદિર સામે આવેલ માટેલિયા ધરામાં ડૂબી જતા એક આધેડના મૃત્યુનો બનાવ બન્યો છે. જાણવા મળ્યા મુજબ રાજકોટના કુવાડવા રોડ ઉપર હરીદર્શન સોસાયટીમાં રહેતા બીપીનભાઇ કરમશીભાઇ પીપળીયા, ઉ.55 નામના આધેડ ગઈકાલે વાંકાનેર તાલુકાના માટેલ ખોડિયાર માતાજીના…

વાંકાનેર તાલુકાના ચૌદ ગામમાં વિકાસકામોના ટેન્ડર

સિંધાવદર, પંચાસિયા, રાણેકપર, જોધપર, જેતપરડા, સમઢીયાળા, રાતીદેવળી, કેરાળા, વરડુસર, ભીમગુડા, માટેલ, ઢુવા, અને ભેરડા ગામનો સમાવેશ વાંકાનેર તાલુકાના ચૌદ ગામમાં પીએચસી, કમ્પાઉન્ડ વોલ, સમારકામ અને નવીનીકરણ, કોઝવે કમ ચેકડેમ અને કમ્પાઉન્ડ વોલના વિકાસ કામોના ટેન્ડર બહાર પડયા છે, જે નીચે…

વિદ્યાર્થીઓ દ્વારા મતદાન જાગૃતિ અંતર્ગત રેલી

પોલીસ સ્ટેશનેથી વાંકાનેર : મતદાન જાગૃતિ અંતર્ગત શ્રી કે કે શાહ માધ્યમિક વિદ્યાલયના વિદ્યાર્થીઓ તથા એલ કે સંઘવી કન્યા વિદ્યાલયની વિદ્યાર્થીનીઓ દ્વારા મતદાન જાગૃતિના ચિત્રો, સુત્રો સાથે રેલી યોજવામાં આવી હતી. લોકશાહી પર્વ લોકસભા ચૂંટણી 2024 માટે 67 વાંકાનેરમાં મતદાન…

મૌલાના આઝાદ ફાઉન્ડેશન રદ કરવાનો નિર્ણય રદ કરો

ગુજરાત પ્રદેશ યુથ કમિટીના પ્રમુખ આબીદ ગઢવારાની રજુઆત વાંકાનેર: અહીંના ગુજરાત પ્રદેશ યુથ કમિટીના પ્રમુખ આબીદ ગઢવારાએ પ્રધાનમંત્રીશ્રીને લેખિત રજૂઆત કરી છે કે ભારત સરકાર મૌલાના આઝાદ ફાઉન્ડેશન રદ કરવાનો નિર્ણય તાત્કાલીક રદ કરવો જોઈએ. તેમણે પત્રમાં જણવ્યું છે કે…

Content Copying Forbidden !!

error: Content is protected !!