કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category વાંકાનેર

પ્રજ્ઞેશભાઈ પટેલના જન્મદિવસે કાર્યક્રમો યોજાશે

જસદણ ગૃપ ઓફ ઈન્ડસ્ટ્રીઝના એમડીનો જન્મ દિવસ પહેલી ઓગષ્ટ વાંકાનેર : વાંકાનેરના યુવા ઉદ્યોગપતિ, જસદણ ગૃપ ઓફ ઈન્ડસ્ટ્રીઝના એમડી , મોરબી જિલ્લા ભાજપ મંત્રી તેમજ સમાજ જીવનના વિવિધ ક્ષેત્રોમાં જોડાયેલા કર્મદ પ્રજ્ઞેશભાઈ બી. પટેલના આગામી તા.1 ઓગસ્ટના જન્મદિવસ નિમિત્તે પંચવિધ…

દર મંગળવાર અને શુક્રવારે એસપીને રૂબરૂ મળી શકાશે

વિના સંકોચ અને ડર વગર લોકો ફરિયાદ કે રજુઆત કે અરજી કરી શકે તે માટે એસપી ખુદ મેદાને આવ્યા મોરબી : મોરબી જિલ્લા પોલીસે લોકોની ફરિયાદો, રજુઆતો સાંભળીને તેના યોગ્ય નિરાકરણ માટે નવતર પ્રયોગ અમલમાં મુક્યો છે. હવે મોરબી જિલ્લાના…

હથિયાર સાથે 3 અને દારૂ સાથે 2 પકડાયા

અલગ અલગ વિસ્તારમાં પોલીસ કાર્યવાહી (1) જીનપરામાં આરોપી જયરાજભાઇ રુખડભાઇ ધાધલ જીનપરા જકાતનાકા પાસે રોડ ઉપર પોતાના કબ્જામાં આશરે ત્રણ ફુટનો એક લાકડાનો ધોકો હથિયાર તરીકે રાખી મળી આવ્યો હતો. (2) ઢુવા ચોકડી વાંકાનેરમાં આરોપી વિરલભાઇ ભરતભાઇ અઘેરા ઢુવા ચોકડી…

શિક્ષણખાતામાં ઉચાપતના કાંડમાં નવો વળાંક

હાઈકોર્ટે આપ્યો વચ્ચગાળાનો સ્ટે ટીડીઓ, ટીપીઇઓ અને એકાઉન્ટ સામે કાર્યવાહીના સંકેત વાંકાનેર તાલુકામાં ફરજ બજાવતા ત્રણ સરકારી શિક્ષકોની સામે ડીપીઇઓ દ્વારા સરકારી નાણાની ઉચાપતની ફરિયાદ નોંધાવવામાં આવી હતી, જેની સામે આગોતરા જામીન માટે ત્રણેય શિક્ષક દ્વારા હાઇકોર્ટમાં વકીલ મારફતે આગોતરા…

હસનપરના મહેશને અકસ્માતમાં ઇજા

વાંકાનેરના હસનપર ખાતે રહેતા એક યુવાનને મોરબીમાં અકસ્માતમાં ઇજા થયાનું જાણવા મળે છે.   બનાવની વિગત પ્રમાણે હસનપરના મહેશભાઈ લાલજીભાઈ અઘારા કોળી (23) મોરબીના લક્ષ્‍મીનગર ગામ પાસે રવિરાજ ચોકડી નજીક હતો ત્યારે વાહન અકસ્માતના બનાવમાં તેને ઈજા થઈ હતી. આથી…

વાંકાનેરમાં વૃદ્ધ ખૂંટિયાની ઢીંકનો ભોગ બન્યા

લાલ કપડાં તરફ ખૂંટિયાને ખાસ આકર્ષણ રહેતું હોય છે ચીફ ઓફિસર પાસેથી લોકો આ સમસ્યાનો ઉકેલ ઝંખી રહ્યા છે વાંકાનેર: વાંકાનેરની બજારોમાં- પુલ પર રખડતા ઢોર અન્ડિંગો જમાવીને બેઠા હોય છે. રાહદારીઓ- વાહનચાલકો પસાર થતા તેની પર નજર રાખતા રાખતા…

વડાપ્રધાનની સભામાં 25 ગામના લઘુમતીઓ ઉમટ્યા

વાંકાનેર: ગઈ કાલે રાજકોટ ખાતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના સભામાં વાંકાનેર તાલુકાના પચ્ચીસ ગામના લઘુમતી સમાજના ભાજપના કાર્યકરો પાંચ બસ લઈને ઉમટી પડયા હતા, તેવું વાંકાનેર તાલુકા ભાજપના ઉપપ્રમુખ અશરફ બાદી (તિરંગા)એ એક યાદીમાં જણાવ્યું છે. આ પાંચ બસમાં ચંદ્રપુર-…

ગ્રીનચોકનું જૂનું પોલીસ મથક બન્યું ભયજનક

ટૂંક સમયમાં ઇમારતને દૂર કરી દેવાશે:ચીફ ઓફિસર વાંકાનેર: જૂનાગઢમાં ઈમારત ધરાશાયી થતાં કેટલાય નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ ઘટનામાંથી ધડો લઇને ગામેગામ સંબંધિત તંત્રએ ઠેર ઠેર જર્જરિત મકાનો બિલ્ડિંગો તથા ઈમારતોને નોટિસ ફટકારી દેવામાં આવી છે, ત્યારે વાંકાનેરના ગ્રીન…

શાંતિનગરમાં જુગાર રમતા ત્રણ પકડાયા

વાંકાનેર : વાંકાનેર શહેરમાં શાંતિનગરમાં જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે સીટી પોલીસે દરોડો પાડતા જુગારરમતાં ઝડપાયા હતા. મળતી માહિતી મુજબ જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી મયુરભાઇ હેમતભાઇ મકવાણા, અકબરભાઇ આમદભાઇ જિંગીયા અને મયુરભાઇ હેમતભાઇ સોલંકીને રોકડા રૂપિયા 11,250 સાથે…

ખેરવા શાળાના વિદ્યાર્થીઓનો ઝળહળતો દેખાવ

વાંકાનેર : તાલુકાની જુના કણકોટ તાલુકા શાળા ખાતે G 20 “વસુધૈવ કુટુંબકમ”ની થીમ આધારિત સી.આર.સી.કક્ષાના કલા મહોત્સવ અને “નિપુણ ભારત” અંતર્ગત વાર્તા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કુલ 10 શાળાના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં ખેરવા પ્રાથમિક શાળાના…

Content Copying Forbidden !!

error: Content is protected !!