કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category વાંકાનેર

અઢી વર્ષના બાળકને કૂતરાએ ફાડી ખાધુ

અરેરાટી! માટેલ નજીક સિરામિક ફેકટરીમાં બનેલો બનાવ વાંકાનેર : મોરબી જિલ્લાના રખડતા ઢોરની જેમ કૂતરાઓનો ત્રાસ પણ વધ્યો છે ત્યારે વાંકાનેર તાલુકાના માટેલ નજીક સિરામિક ફેકટરીમાં એક અઢી વર્ષના બાળકને કૂતરાએ ખતરનાક રીતે બચકા ભરી ફાડી ખાતા આ માસુમ બાળકનું…

સમસ્ત કોળી સમાજના વિદ્યાર્થીઓનો સન્માન સમારંભ

માંધાતા પરિવાર તળપદા કોળી જ્ઞાતિ મંડળ તથા તળપદા કોળી જ્ઞાતિ કર્મચારી મંડળ રાજકોટના સંયુક્ત ઉપક્રમે વિદ્યાર્થી સન્માન સમારંભ યોજાશે. બેડીપરા શ્રમજીવી સોસાયટી સહકારી મંડળીના પ્રમુખશ્રી રણછોડભાઈ કોબીયાએ એક યાદીમાં જણાવ્યું છે કે સમસ્ત કોળી સમાજના વિદ્યાર્થી મિત્રો તથા સ્વજનોને જણાવવાનું…

તીથવાના શેરસીયા કુટુંબના શહીદ ફતે દાદા-3

હપ્તો: ત્રીજો રમઝાનની 27 મી રાત્રે બધા શેરસીયા કુટુંબના ઘરમાં સળગતા દીવા ઓલવાઈ જશે આ મોઅજીજા પછી ગામ લોકોએ તેમનો શહીદનો દરજ્જો સ્વીકાર્યો ખૂની ત્રણ મહિનામાં બે દિવસની વાર હતી; ત્યારે રહસ્યમય રીતે મરી ગયેલો. સમાચાર પણ ત્રણ દિવસ પછી…

વન વિભાગની નર્સરીમાં રાહત ભાવે રોપા ઉપલબ્ધ

સીતાફળ, બીલા, રાયણ, આંબલી, આંબળા, જામફળ, કોઠા, જાંબુના રોપાઓ રાહત ભાવે ઉપબ્ધ છે વાંકાનેર ખાતે આવેલી સરકારી નર્સરી ખાતે ફળ પાકના રોપાઓ જેવાકે સીતાફળ, બીલા, રાયણ, આંબલી, આંબળા, જામફળ, કોઠા, જાંબુના રોપાઓ રાહત ભાવે ઉપબ્ધ છે. જેથી રસ ધરાવતા અને…

મારામારી કરનારને બે વર્ષ અને એકને છ માસની સજા

નામદાર વાંકાનેર કોર્ટ દ્વારા 2 અજાણ્યા આરોપીઓને છોડી મુકાયા માટેલ નજીક સિરામિક ફેક્ટરીની કેન્ટીનમાં તોડફોડ કરી મારામારી કરી હતી વાંકાનેર : વાંકાનેર તાલુકાના માટેલ નજીક આવેલ સિરામિક ફેક્ટરીની કેન્ટીન ઉપર પથ્થરમારો કરી કેન્ટીન સંચાલક સહિત ત્રણ ઉપર બે અજાણ્યા શખ્સ…

વાલાસણથી મિતાણા રોડ પહોળો કરવા રજૂઆત

પંચાસિયામાં પીએચસી બનાવો: ઝહીરઅબ્બાસ જિલ્લા પંચાયતના સભ્ય અને શાસક પક્ષના નેતાની માંગ ધારાસભ્ય અને આરોગ્ય મંત્રી સમક્ષ રજૂઆત કરાઈ તીથવા પીએચસી આ વિસ્તારના ગામોથી ખૂબ દૂર આવેલ છે વાંકાનેર: વાંકાનેર તાલુકાના વાલાસણ ગામથી ડેમ સુધીનો રસ્તો સાંકડો હોવાથી ત્યાં અવારનવાર…

ટ્રકમાં ચોરખાનું બનાવી દારૂની હેરાફેરી પકડાઈ

બીજા દરોડામાં ધમલપરનો શખ્સ ઝડપાયો વાંકાનેર નજીકથી એલસીબી ટીમે ટ્રકના ચોરખાનામાં છુપાવીને લઇ જવાતો મસમોટો દારૂનો જથ્થો ઝડપી લીધો હતો. ટ્રકમાંથી ૨૦૧૬ ઈંગ્લીશ દારૂની બોટલનો જથ્થો ઝડપી લઈને દારૂ તેમજ વાહન સહીત ૭.૯૩ લાખની મત્તા કબજે લીધી છે અને એક…

પ્રા. આરોગ્ય કેન્દ્ર પીપળીયારાજ દ્વારા થતી કામગીરી

વાહક જન્ય રોગચાળો અટકાવા કામગીરી હાથ ધરવામાં આવી વાંકાનેર: આજરોજ જુલાઈ માસ ડેન્ગ્યુ વિરોધી માસ અંતર્ગત પ્રા.આ.કે. પીપળીયારાજના મેડિકલ ઓફિસર ડો. ઉમંગ ચૌહાણ, સુપરવાઈઝર સલીમભાઈ પીપરવાડીયાના માર્ગદર્શન દ્વારા ડેન્ગ્યુ મેલેરિયા જેવા વાહક જન્ય રોગચાળો અટકાવવા માટે ડોર ટુ ડોર સઘન…

પ્રા. આરોગ્ય કેન્દ્ર પાડઘરા દ્વારા રોગચાળાને અટકાવા કામગીરી

ખૂલ્લા પાણી ભરેલા બ્રિડીંગસ્થળનો નિકાલ કરવા લોકોને અપીલ વાંકાનેર: ચોમાસાની ઋતુ દરમ્યાન મચ્છરજન્ય રોગચાળો વધતો હોય છે, ત્યારે રોગચાળો અટકાવવાની પૂર્વ તૈયારીના ભાગરૂપે આજથી પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર પાડઘરા દ્વારા મચ્છરજન્ય રોગચાળાને અટકાવા સઘન એન્ટીલાર્વલ કામગીરી હાથ ધરવામાં આવેલ છે. તાલુકા…

છેડતી કરનારને ટપારતાં વૃધ્‍ધ પર હુમલો

રાજકોટ: વાંકાનેરના અદેપરમાં રહેતાં અને છુટક મજૂરી કરતાં વૃધ્‍ધની દીકરીની છેડતી કરનારને ઠપકો આપતા માર પડયાનો બનાવ બન્યો છે. જાણવા મળ્યા મુજબ અદેપરમાં રહેતાં ગોરધનભાઇ નરસીભાઇ બાવળવા (ઉ.વ.૬૦) પર સાગર અને મુળાભાઇએ ધોકાથી હુમલો કરતાં રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં દાખલ થતાં…

Content Copying Forbidden !!

error: Content is protected !!