કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category વાંકાનેર

રાજકોટ લોકસભાની ચૂંટણી માટે 19 હજાર કર્મચારીઓ

તા.29થી પાંચ દિ’ સૌરાષ્ટ્ર યુનિ.માં AROનો તાલીમ વર્ગ રાજકોટ: લોકસભાની ચૂંટણી માટે ચૂંટણીપંચે એકશન મોડમાં આવી તડામાર તૈયારીઓ આરંભી દીધી છે. જેમાં રાજકોટ લોકસભા બેઠકની ચૂંટણી માટે 19 હજાર કર્મચારીઓની યાદી તૈયાર કરી દેવામાં આવી છે. જે પૈકીના 12તી 13…

વિદ્યા ભારતી પાસે રીક્ષા હડફેટે એક રાહદારીને ઇજા

વાંકાનેર: ગઈ કાલે વિદ્યા ભરતી પાસે રોન્ગ સાઈડમાં આવતી રીક્ષા હડફેટે એક રાહદારીને ઇજા થઇ હતી. જાણવા મળ્યા મુજબ રાજકોટ રોડ પર આવેલ વિદ્યાભારતી પાસે એક રીક્ષા ચાલકે રોન્ગ સાઈડમાં આવીને રાહદારી દિનેશ કાપડિયા નામના યુવાનને હડફેટે લેતા ગંભીર ઇજા…

ફરી પકડાયો ઇંગ્લીશ દારૂની બોટલો સાથે

પોલીસ સ્ટેશનેથી વાંકાનેર: જામસરનો અગાઉ ઇંગ્લીશ દારૂના ગુનામાં પકડાયેલ શખ્સ ફરી ઈંગ્લીશ દારૂની ચાર બોટલ સાથે પકડાયો છે. પોલીસ સ્ટેશનેથી મળેલ માહિતી મુજબ તાલુકા પોલીસ સ્ટાફના માણસોએ જામસર ચોકડીથી ભીમગુડા તરફ જતા રોડ ઉપર આવેલ નેકસન પેપર મીલ સામે રહેતો…

ઉત્તરાયણ પર્વ નિમિત્તે ફૂડ પેકેટ વિતરણ

વાંકાનેરમાં સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલા AAA ગ્રુપ દ્વારા ઉત્તરાયણ પર્વ નિમિત્તે ગરીબ પરિવારના બાળકો ચીકી, લાડુડી, સીંગપાક, સેવમમરા અને મમરાના લાડવા જેવો પૌષ્ટિક નાસ્તો જમી શકે તે માટે ગ્રુપના સભ્યોએ શહેરનાં સ્લમ વિસ્તારોમાં જઈ ફૂડ પેકેટનું વિતરણ કર્યું હતું. કમલ…

વાંકાનેર શહેર ભાજપ પ્રમુખ પરેશ મઢવીનું રાજીનામું

વાંકાનેર શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ દ્વારા હાલમાં જિલ્લા ભાજપ પ્રમુખને રાજીનામું આપવામાં આવ્યું છે અને હાલમાં પોતાના કુટુંબની જવાબદારી વધી ગઈ હોવાથી તે પક્ષને પૂરતો સમય આપી શકતા ન હોય તે માટે થઈને આ રાજીનામું આપ્યું હોવાનો ઉલ્લેખ તેમણે…

ક્ષત્રિય ઠાકોર સેનાના હોદ્દેદારોની નિયુક્તિ

વાંકાનેર તાલુકા પ્રમુખ તરીકે હરેશભાઈ માણસુરિયા વાંકાનેર: જેમાં ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના મોરબી તાલુકા પ્રમુખ તરીકે મનોજભાઈ મીરાણી, ઉપપ્રમુખ તરીકે વિજયભાઇ દેગામા, ઉપપ્રમુખ તરીકે કિશનભાઇ કારુ, મહામંત્રી તરીકે સુરેશભાઈ થરેચા, મહામંત્રી તરીકે પ્રતાપભાઈ લાલવાણી, મંત્રી તરીકે સંજયભાઈ સુરેલાં, મીડિયા ઇન્ચાર્જ…

હસનપરના સાબુ ચોરને પોલીસે પકડી પાડયા

સ્કૂલ બસના ચાલક સામે ગુન્હો દાખલ: પોલીસ સ્ટેશનેથી વાંકાનેર: વાંકાનેર થાન રોડ પર નવા બનેલા કોમ્પ્લેક્સમાં બંધ દુકાનની દીવાલમાં બાકોરું પાડીને અંદર રહેલો 1000 કિલો સાબુની તેમજ વજન કાંટાની ચોરી કરનારને વાંકાનેર શહેર પોલીસે ઝડપી પાડી છે વાંકાનેર શહેર પોલીસ…

ભેરડા અને ખીજડીયાના તળાવ રીપેર થશે

વાંકાનેર: વાંકાનેર તાલુકામાં તળાવ રીપેરીંગ કામોની ૪૮.૯૭ લાખની સૈદ્ધાંતિક મંજૂરી મળી છે. જાણવા મળ્યા મુજબ વાંકાનેર તાલુકામાં તળાવ રીપેરીંગ કામોની રૂ. ૪૮.૯૭ લાખની સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે જેમાં વાંકાનેર તાલુકાના ભેરડા ગામે તળાવ રિપેરિંગ કામની રૂ. ૩૮.૯૯ લાખ અને…

વાંકાનેર સહિત સૌરાષ્ટ્રમાં ખિસ્સા કાપનાર ઝડપાયા

મુસાફરોને રિક્ષામાં બેસાડી બાદમાં ઉલ્‍ટી ઉબકાનું નાટક કરતા હતા વાંકાનેર: મુસાફરોને રિક્ષામાં બેસાડી બાદમાં ઉલ્‍ટી ઉબકાનું નાટક કરી મુસાફરની નજર ચુકવી તેના મોબાઇલ ફોન, રોકડ ચોરી લેતી ચાર શખ્‍સોની ટોળકીને રાજકોટ ક્રાઇમ બ્રાંચે પકડી લીધી છે. આ ટોળકીએ મોરબી જિલ્લામાં…

સ્કૂલ બસ હડફેટે માસૂમ બાળકીનું મૃત્યુ

તીથવા ગામનો રીક્ષા ચાલક પત્ની અને બાળકો સાથે રીક્ષા લઈને લાકડા કાપવા માટે અરણીટીંબા ગયા હતા વાંકાનેર : વાંકાનેર તાલુકાના અરણીટીંબા ગામના તળાવ નજીક ખાનગી સ્કૂલ બસે ચાર વર્ષની માસૂમ બાળકીને હડફેટે લેતા ગંભીર ઇજાઓ પહોંચતા બાળકીનું મૃત્યુ નીપજ્યું હતું.…

Content Copying Forbidden !!

error: Content is protected !!