કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category વાંકાનેર

વાંકાનેર શહેરના 8.22 કરોડના વિકાસકામોના ટેન્ડર

વાંકાનેર શહેરની કરોડોની ગ્રાન્ટ ખર્ચ નહીં કરી શકવાના કારણે પાછી ગયેલી છે, ત્યારે આ વર્ષે કરોડો રૂપિયાના ટેન્ડર બહાર પડી રહ્યા છે. અગાઉ બહાર પડી ચૂક્યા પછીના નવા બહાર પડેલ ટેન્ડરોની વિગત નીચે મુજબ છે. (1) વાંકાનેર શહેરમાં વિવિધ લોકેશન…

મકનસરમાં કોમ્યુનિટી હોલ અને ગોડાઉનનું ટેન્ડર

વાંકાનેર તાલુકાના મકનસરમાં કોમ્યુનિટી હોલ અને વાંકાનેરમાં Gscsccl ના ગોડાઉનમાં A – A થી Ei કામ માટે ટેન્ડર મંગાવાયા છે, વધુ વીગત નીચે મુજબ છે. (1) મકનસર ગામ ખાતે કોમ્યુનિટી હોલના બાંધકામ માટે ટેન્ડર મંગાવાયું છે. આ કામનું ખર્ચ ગુજરાતમાં…

આંખના રોગોનો વિનામૂલ્યે મેગા કેમ્પ

દારૂ અને ટ્રાફિક ભંગના ગુન્હા વાંકાનેર: યોજાનાર આ કેમ્પમાં બાળકોની આંખના રોગો માટે જેવા કે ૧૬ વર્ષ સુધીની ઉમરના બાળકો માટે ત્રાંસી આંખ, બાળ મોતિયો અને આંખના અન્ય રોગોનું વિનામૂલ્યે નિદાન કરી આપવામાં આવશે તેમજ સારવાર અને ઉપલબ્ધ સુવિધા અનુસાર…

માંધાતા પ્રાગટ્ય દિવસની ઉજવણી કરાશે

વાંકાનેર માંધાતા મંદિર મિટિંગ પ્રાગટ્ય દિવસ ૧૪-૧-૨૦૨૪ને મકરસંક્રાંતિ ખિહરના દિવસે ધામધૂમથી ઉજવણી કરવા માટે માંધાતા મંદિર જીનપરા ખાતે કોળી સેના માંધાતા ગ્રુપ મોરબી જીલ્લા પ્રમુખ રમેશભાઈ બી મકવાણાના અધ્યક્ષ સ્થાને મીટીંગ મળી હતી મળેલી હોદેદારોની મીટીંગમાં સમગ્ર વાંકાનેર શહેરમાં જીનપરા…

વાંકાનેરમાં મૂકેલી કચરાપેટીમાં તળિયા જ નથી !

વાંકાનેર શહેરની નગરપાલિકા કોઈ ને કોઈ રીતે ચર્ચામાં રહે છે તેના માટે મુદ્દો શોધવા જવાની જરૂર રહેતી નથી કોઈ રસ્તે કે સોસાયટીમાં પસાર થાવ એટલે પાલિકાની ચૂક અવશ્ય ધ્યાને આવે જ તેમાં કોઈ શંકાને સ્થાન નથી. શહેરની પોસ્ટ ઓફિસ પાસે…

પતંગ ચગાવતા આટલું ધ્યાન રાખજો

જરૂર પડયે ટોલ ફ્રી નં. 1800 233 155 333 અથવા 19122 પર ફોન કરવો વાંકાનેર: પીજીવીસીએલ દ્વારા અપીલ કરાઈ છે. જેમાં જણાવાયુ છે કે ખુલ્લા વીજળીના તારને અડકશો નહિ, તાર ઉપર ચડેલ પતંગ લેવા લંગર નાખશો નહિ આ રીતે લંગર…

સાઉદી અરબની સફરે: મુબારક હો…

વાંકાનેર યુવા કોંગ્રેસ પ્રમુખ આબીદ ગઢવારા તેમજ વાંકાનેર કોંગ્રેસ અગ્રણી ઈરફાન પીરઝાદા એમના પરીવાર સાથે પવિત્ર મક્કા મદિના જીયારત કરવા જતા હોય તેમને કમલસવાસ ન્યુઝ વતી મુબારકબાદી વાંકાનેર વિસ્તારની શાન્તી અને એકતા માટે દુઆઓ સાથે ખુબ ખુબ શુભકામનાઓ. તેઓશ્રી આગામી…

ખેડૂતોને દિવસના લાઈટ આપવા લાલપર-લિંબાળાની માંગ

દારૂ અને ટ્રાફિક નિયમ ભંગ અંગેના ગુન્હા વાંકાનેર ગ્રામ્ય વિસ્તારનામાં છેલ્લા ઘણા સમયથી રાત્રિના સમયે દીપડાના હિંસક પ્રાણીઓના આંટાફેરાના કારણે ખેડૂતોમાં ભયનો માહોલ ફેલાયો છે, ત્યારે વીડી વિસ્તારની નજીકમાં જ આવતા વાંકાનેરના લાલપર તથા લિબાળા ગામના ખેડૂતો દ્વારા ગઈ કાલે…

વાલાસણમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું સ્વાગત

વાંકાનેર: વિકસિત ભારત સંકલ્પ યાત્રા અન્વયે ૧૭ જેટલી વિવિધ લોક કલ્યાણકારી યોજનાઓ લઈ રથ મોરબીના વાંકાનેર તાલુકાના વાલાસણ ગામ ખાતે આવી પહોંચ્યો હતો. જ્યાં ઉપસ્થિત સૌ ગ્રામજનોએ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનો ૨૦૪૭ માં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાના ભગીરથ કાર્યમાં સહભાગી બનવા…

પોલીસથી બચવા ભાગ્યા: એક પકડાયો

નવા ઢુવાથી લાકડધાર તરફ જતા રોડ પર પોણા પાંચ લાખનો મુદામાલ કબ્જે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટાફે નવા ઢુવાથી લાકડધાર ગામ તરફ જતા રોડ પર આવેલ બંધ હાલતમાં રહેલ સ્વીફ્ટ સીરામીકના પાછળના ભાગે ખુલ્લા પટમાં રેઇડ પાડતા એક આરોપી પકડાઈ ગયેલ,…

Content Copying Forbidden !!

error: Content is protected !!