કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category વાંકાનેર

દીપડાની દહેશત વચ્ચે જીવતો વાંકાનેર પંથક

વાંકાનેર તાલુકાના ખીજડીયા, મહીકા, જાલસીકા બાદ ગઈ કાલે દીઘલિયામાં પણ દીપડાએ દેખા દીધી છે. ખોરજીયા નૂરમહંમદ અલાઉદીભાઈના વાડામાં ચડી આવી ચાર ઘેટાં અને એક પાડાનું મારણ કર્યું હતું. ગત વર્ષે દિગ્વિજયનગરમાં પ્રથમ દેખા દીધા બાદ તાલુકાના વાંકિયા, પંચાસીયા સહિત વીડી…

મોરબી મહિલા દૂધ ઉત્પાદક સંઘના હોદેદારો

વાંકાનેરમાં પ્રાંત અધિકારી શિરેસીયાનો નિવૃત્તિ વિદાય સમારંભ યોજાયો મોરબી જિલ્લા મહિલા ઉત્પાદન સંઘ 305 મંડળીઓનું સંગઠન મોરબી : મોરબી જિલ્લા મહિલા ઉત્પાદન સંઘની ચૂંટણી સમરસ થયા બાદ આજે યોજાયેલ પ્રમુખ અને ઉપપ્રમુખ પદની ચૂંટણીમાં બન્ને પદ મહિલાઓના ફાળે ગયા હતા…

મોહંમદી લોકશાળા ખાતે પ્રતિભાશોધ સ્પર્ધા યોજાશે

બાળ સ્પર્ધકોએ તા.૦૭/૦૧/૨૦૨૪ ના હાજર રહેવું વાંકાનેર: રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર દ્વારા પ્રેરિત, કમિશ્નર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, ગાંધીનગર દ્વારા આયોજીત તથા જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, મોરબી દ્વારા સંચાલિત જિલ્લા કક્ષા બાળ પ્રતિભાશોધ…

સામુહિક આપઘાતના બનાવમાં સુસાઈડ નોટ મળી

વાંકાનેર શહેરની ભાટીયા સોસાયટીમાં નવા વર્ષના પ્રારંભે જ સમગ્ર પંથકને હચમચાવી નાખનાર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જ્યાં માતા અને બે દીકરીઓએ સામુહિક આપઘાત કરી લીધો હતો સવારના સુમારે પોતાના ઘરે ગળેફાંસો ખાઈ માતા અને બે દીકરીઓએ પોતાનું આયખું ટૂંકાવી લીધું…

એસટી ડેપોના ટ્રાફિક કંટ્રોલર બાદી નિવૃત્ત

વાંકાનેર: વાંકાનેર એસ.ટી. ડેપોમાં ટ્રાફિક કંટ્રોલર તરીકે ફરજ બજાવતા અને મૂળ વાંકાનેર તાલુકાના કણકોટ ગામના વતની જલાલ હસન બાદી વય મર્યાદાના કારણે તેઓ 31મી ડિસેમ્બરે નિવૃત્ત થયા છે. તેઓએ ફરઝ પૂરી નિષ્ઠાથી બજાવી છે. 31 ડિસેમ્બરે ફરજના છેલ્લા દિવસે એસટી…

ભાટીયા સોસાયટીમાં સામુહિક આપઘાત- અરેરાટી

માતા-બે પુત્રીઓએ સાથે આયખું ટુંકાવ્યું વહેલી સવારે પોતાના ઘરે ગળાફાંસો ખાઇ અંતિમ પગલું ભર્યું વાંકાનેરની ભાટિયા સોસાયટીમાં સામુહિક આપઘાતની ચકચારી ઘટના પ્રકાશમાં આવી છે જેમાં માતા અને બે પુત્રીઓએ ગળેફાંસો ખાઈ આયખું ટૂંકાવી લીધું હતું જે બનાવની જાણ થતા પોલીસ…

ખીજડીયામાં છરી બતાવીને લૂંટ: તીથવામાં હુમલો

વાંકાનેર તાલુકાના રાજ ખીજડીયા ગામે લૂંટની ઘટના બની હતી જેમાં બાળક શાળાએથી ઘરે આવ્યા બાદ પોતાનું ઘર ખોલીને ઘરમાં જતાની સાથે જ બે અજાણ્યા હિન્દીભાસી શખ્સો તેની પાછળ તેના ઘરમાં આવ્યા હતા અને તે બાળકને લાફા મારીને છરી બતાવીને કબાટની…

બગીચા માટે લાંબી રાહ જોવી નહિ પડે

વાંકાનેર વાસીઓને 2024માં પાલિકા તંત્ર બગીચાની ભેટ આપશે, જેમાં વોકિંગ ટ્રેક, જોકિંગ ટ્રેક, યોગાસન, મ્યુઝિકલ ફાઉન્ટન, બાળકો માટે રમત ગમતના સાધનો તેમજ સીસીટીવી કેમેરાથી સજ્જ સંપૂર્ણ ગાર્ડન લોકાભિમુખ કરવામાં આવશે. જેની લાંબા સમયથી રાહ જોવાઇ રહી છે તે જડેશ્વર રોડ…

નકલી ટોલનાકા: બે આરોપીઓના 3 દિવસના રિમાન્ડ

શકિતપરાનો શખ્સ વિદેશી છ બોટલ સાથે ઝડપાયો વાંકાનેર : બામણબોર – કચ્છ નેશનલ હાઇવે ઉપર વઘાસીયા નજીક સરકારી ટોલનાકાની સમાંતર સિરામિક ફેક્ટરીમાંથી બારોબાર રસ્તો કાઢી નકલી ટોલનાકું ચલાવવા પ્રકરણમાં અંતે લાંબા સમયગાળા બાદ પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી રિમાન્ડ માટે…

સીરામીક ફેકટરીમાં શ્રમિકે ગળેફાંસો ખાધો

વાંકાનેરના સરતાનપર રોડ ઉપર આવેલ સીરામીક ફેકટરીમાં શ્રમિકે ગળેફાંસો ખાધાનો બનાવ બન્યો છે. જાણવા મળ્યા મુજબ સરતાનપર રોડ ઉપર આવેલ કેમરાન સીરામીક ફેકટરીમાં કામ કરતા અને લેબર ક્વાટર્સમાં રહેતા હેમંતભાઇ કબીરાજભાઇ બળતીયા ઉ.20 નામના શ્રમિકે કોઈ અગમ્ય કારણોસર લેબર ક્વાટર્સમાં…

Content Copying Forbidden !!

error: Content is protected !!