કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category વાંકાનેર

વ્યાજમાં ફસાયેલા યુવાનનો આપઘાતનો પ્રયાસ

મહિકાના યુવાને મોરબી એસપી ઓફિસે જઈ ઝેરી દવા પીઘી રાજકોટ: વ્યાજખોરીના બનાવો અવાર-નવાર બનતાં હોય છે. જેમાં ફસાયેલા લોકો ઘણીવાર આપઘાત કે આપઘાતનો પ્રયાસ કરતાં હોય છે. દરમિયાન વાંકાનેરના મહિકા ગામે રહેતાં અને ખેતીવાડીનું કામ કરવાની સાથે સાથે સુરત, મહારાષ્ટ્રમાં…

શ્રમીકે ઝેરના પારખા કર્યા: સારવારમાં

દારૂ અને ટ્રાફિક અંગેના ગુન્હા વાંકાનેર તાલુકાની હદમા આવતા સરતાનપર રોડ ઉપર આવેલ મોટો સ્ટોન કારખાનાની કોલોનીમાં રહેતા એક શ્રમીકે ઝેરી દવા પી લીધી છે. આ બનાવ અંગે જાણવા મળ્યા મુજબ કમલેશભાઈ પારસનાથ યાદવ (૪૧) નામના યુવાને કોઈ કારણોસર ઝેરી…

વેરાવળ-સુરત સ્પે. ટ્રેનને વાંકાનેર સ્ટોપેજ

વાંકાનેર: પશ્ચિમ રેલવેએ રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી વેરાવળ-સુરત અને સુરત-વેરાવળ સાપ્તાહિક વિન્ટર સ્પેશિયલ ટ્રેનોને 8 જાન્યુઆરીથી વાંકાનેર સ્ટોપેજ આપવાનું નક્કી કરાયું છે. આ સાથે 5 સ્ટેશનો પર વધારાના સ્ટોપેજ આપવાનો નિર્ણય કર્યો છે. ટ્રેન નંબર 09018 વેરાવળ-સુરત વિન્ટર સ્પેશિયલ 09…

(અગાભી) પીપળીયા-જુની કલાવડી ડામરકામ શરુ

રાજકોટ જિલ્લા સહકારી સંઘની ચૂંટણીમાં પીપળીયારાજના હુસેનભાઈ બિનહરીફ ચૂંટાયા વાંકાનેર તાલુકાના (અગાભી) પીપળીયા ગામથી જુની કલાવડી સુધીનો અંદાજીત ૫ કિલોમીટરના રસ્તાનું મેટલીંગ કામ પૂરું થઈ ગયેલ હોય અને અંદાજીત 2,55,00,000/ (બે કરોડ પંચાવન લાખ) રૂપિયાના કામ માટે રસ્તો મંજુર થયેલ.…

મંત્રીશ્રી બાવળિયાના હસ્તે કામોનું ખાતમુહૂર્ત

૯૮૦ હેક્ટરથી વધુ વિસ્તારમાં ખેડૂતોને સિંચાઈમાં લાભ થશે રૂ. ૨.૭૫ કરોડના ખર્ચે થનાર નવીનીકરણ થકી ઠિકરીયાળા અને મેસરિયાની યોજનાઓની આવરદામાં ૫૦ વર્ષનો વધારો થશે વાંકાનેર : કેબિનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયાના હસ્તે રૂ. ૨.૭૫ કરોડના ખર્ચે વાંકાનેર તાલુકાના ઠિકરીયાળા નાની સિંચાઈ…

નકલી ટોલનાકાકાંડમાં બે આરોપીઓ જેલહવાલે

દારૂ અને ટ્રાફિકના ગુન્હા વાંકાનેર: વાંકાનેર મોરબી નેશનલ હાઇવે ઉપર વઘાસીયા નજીક સરકારી ટોલનાકાની સમાંતર સિરામિક ફેક્ટરીમાંથી બારોબાર રસ્તો કાઢી નકલી ટોલનાકું ચલાવવા પ્રકરણમાં લાંબા સમયગાળા બાદ ઝડપાયેલા બે આરોપીઓના રિમાન્ડ પુરા થતા કોર્ટના આદેશ મુજબ બન્નેને જેલહવાલે કરાયા છે.…

કુંવરજીભાઈ બાવળીયા કાલે વાંકાનેર તાલુકામાં

માટેલ, ઠીકરીયાળા અને મેસરીયા ગામમાં આગમન થશે વાંકાનેર: જળસંપત્તિ અને પાણી પુરવઠા, અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાને લગતી બાબતોના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા આવતીકાલે તા. ૦૪ના રોજ બપોરે ૧૨:૦૦ કલાકે વાંકાનેર તાલુકાના માટેલ ખાતે ખોડીયાર મંદીર ખાતે સામાજીક પ્રસંગે…

ગર્લ્સ હાઇસ્કુલ ખાતે સાયબર/ટ્રાફિક માર્ગદર્શન

વાંકાનેર પોલીસ ખાતાએ યોગ્ય શિખામણ આપી વાંકાનેર: આજના આધુનિક યુગમાં મહિલાઓ આત્મા નિર્ભર બને તેવા પ્રયાસો સરકારના રહ્યા છે, જેના ભાગરૂપે મહિલાઓને 33% અનામત મળી છે; ત્યારે સરકારના પ્રયાસોને સફળ બનાવવા માટે સરકારી બાબુઓ પણ જુદા જુદા કાર્યક્રમો પરિસ્થિતિને ધ્યાને…

જીલ્લા સંઘની ચૂંટણી: રાદડીયા જાુથે પેનલ ઉતારી

વાંકાનેરમાં હુસેન શેરસીયાએ ઉમેદવારી નોંધાવી રાજકોટ: રાજકોટ જીલ્લા સહકારી સંઘની ચૂંટણી માટે ફોર્મ ભરવાના છેલ્લા દિવસે બપોર સુધીમાં 22 ફોર્મ ભરાયા હતા. હવે ચૂંટણી થાય છે કે બીનહરિફ કરવાના પ્રયાસમાં સફળતા મળે છે. તેના પર મીટ માંડવામાં આવી રહી છે.…

નકલી ટોલનાકુ ગૌચરની જમીનમાં બની ગયું હતું

ફાઇનલ રીપોર્ટમાં ચોંકાવનારો ધડાકો મોરબી: વાંકાનેર હાઇવે ઉપર વઘાસિયા પાસે આવેલ ટોલનાકાને બાયપાસ કરીને ગેરકાયદે ટોલનાકા બનાવવાના પ્રકરણમાં વાંકાનેરના પ્રાંત અધિકારી દ્વારા જુદા જુદા ચાર વિભાગના અધિકારીઓની એક કમિટી જે ફાઇનલ રીપોર્ટ આપવામાં આવેલ છે તેમાં ચોકાવનારો ખુલાસો થયો છે…

Content Copying Forbidden !!

error: Content is protected !!