એસબીઆઈને ભડુઆતને ૨૮ લાખ ચુકવવા પડશે
વાંકાનેર હરીદાસ રોડ ઉપર સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયાએ લીઝ પર માસિક ભાડામાં લીધેલ મકાન અંગે ચૂકાદો રાજકોટ: વાંકાનેરની સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયાની ભાડાવાળી જગ્યા તથા ચડત ભાડુ રૂા. ૨૮ લાખ ચુકવવાનો હુકમ કોર્ટે કર્યો હતો. આ કેસની હકીકત એવા પ્રકારની…