કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category વાંકાનેર

અમિત કોટેચા હત્યા કેસમાં પીપીની નિમણુંક

સ્પેશ્યલ પી.પી. તરીકે ધારાશાસ્ત્રી ભગીરથસિંહ ડોડીયાને નિયુક્ત કરાયા ગાળા ગાળી કરવાની ના પાડતા આરોપીઓને અમિતનું વલણ ગમ્યું ન હતું વાંકાનેરમાં થયેલા ચકચારી અમિત કોટેચા હત્યા કેસમાં ખાસ સરકારી વકીલની માંગ કરવામાં આવી હતી. જે અરજી સંદર્ભે ગુજરાત સરકાર દ્વારા રાજકોટના…

મજુરોના મોબાઈલ ચોરનારને એલસીબી એ ઝડપ્યો

ઢુવા માટેલ રોડ ઉપર આવેલ કારખાનાની ઓરડીઓમાંથી ચોરાયેલા 12 મોબાઇલ જપ્ત મોરબી :મોરબી એલસીબીએ સર્કીટ હાઉસ સામેથી એક શખ્સને ચોરી તથા છળકપટથી મેળવેલ મોબાઇલ ફોન નંગ-૧૨ કિ.રૂ. ૮૧,૦૦૦/- તથા મો.સા. મળી કુલ રૂ. ૯૧,૦૦૦/- ના મુદામાલ સાથે પકડી પાડી આગળની…

બાઇકે ઠોકરે લેતા સગર્ભાની થઇ ગઇ પ્રસુતી

પેટના ભાગે ગંભીર ઇજા થતા આઠમા મહિને બાળકનો જન્મ ! વાંકાનેર: તાલુકાના ઢુવામાં રાહદારી સગર્ભાને બાઇક ચાલકે ઠોકરે ચડાવી હતી. અકસ્માતમાં ઘવાયેલી સગર્ભાને પેટના ભાગે ગંભીર ઇજા પહોંચતા સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવી હતી, જ્યાં પરિણીતાએ આઠમા મહિને બાળકને જન્મ…

જિલ્લા દૂધ સંઘની માત્ર એક બેઠક પર ચૂંટણી

દશ બિનહરીફ: એકમાત્ર વાંકાનેર-૨ બેઠક પર બે ઉમેદવાર વાંકાનેર -1માં ભાવનાબેન ગોરધનભાઇ સરવૈયા બિનહરીફ જ્યારે વાંકાનેર-2માં જશુબેન કાળુભાઇ કાંકરેચા અને અમીનાબેન ઇસ્માઇલભાઈ પરાસરા વચ્ચે જંગ ગુજરાતમાં પ્રથમ અને એકમાત્ર મહિલાઓ સંચાલિત મોરબી જિલ્લા મહિલા દૂધ ઉત્પાદક સંઘની મુદત પૂરી થતાં…

સફાઈ કામદારોને આવાસ માટે સહાય મળશે

રૂ. ૧,૨૦,૦૦૦ નો ડૉ. આંબેડકર સફાઈ કામદાર આવાસ યોજના હેઠળ ફાયદો વાંકાનેર: રાજ્યના સફાઈ કામદારો તથા તેઓના આશ્રિતો માટે કે જેઓ ખુલ્લો પ્લોટ અથવા કાચું મકાન ધરાવતા હોય તેવા અરજદારોને પાકા આવાસ મળી રહે તે માટે રાજ્ય મા ડૉ.આંબેડકર સફાઈ…

ઢોર ચરાવવા બાબતે પાંચ જણાએ માર માર્યો

ગુંદાખડામાં લાકડી પાઇપ ઉડયા: રાજકોટ સારવારમાં દારૂ અંગેના ગુન્હા વાંકાનેર: તાલુકાના ગુંદાખડા ગામે તળાવ પાસે માલ-ઢોર ચરાવવા બાબતે પાંચ જણા ઉપર લાકડી પાઇપથી માર માર્યાની અને હથીયારબંધી જાહેરનામાનો ભંગની માલધારીએ ફરિયાદ કરી છે… બનાવની વિગત મુજબ વાંકાનેર તાલુકાના ગુંદાખડા ગામના…

નકલી ટોલનાકા કાંડ: કોંગ્રેસનો ધગધગતો આરોપ

વગદાર આરોપીઓને બચાવવા અઘિકારીઓના હવાતિયા ગુજરાત સરકારની મીઠી નજર નીચે ભાજપના આગેવાનો જ નકલી ટોલનાકુ ચલાવતા હોવાનો આક્ષેપ મોરબી : વાંકાનેરના વઘાસિયામાં અસલી સાથે નકલી ટોલ પકડાયા પછી તપાસના નામે કોઈ જ પ્રગતિ ન થઈ હોવાની વ્યાપક ચર્ચા વચ્ચે મોરબી…

પંચાસર બાય પાસ પર ધૂળના ઢગલા !!

વાંકાનેર: તાલુકાના પંચાસર બાય પાસ પર ચોકડી પાસે કોઈ ધૂળના ઢગલા કરી ગયુ છે, આથી નેશનલ હાઈવેને જોડતા આ રસ્તા પર અકસ્માતનો ખાસ કરીને રાત્રી વેળાએ ભય ઉભો થયો છે. જેણે આ ઢગલા કર્યા છે, એમણે બીજા માટે આ વિચાર…

તાર ફેન્સિંગ યોજના પોર્ટલ ગણતરીના મિનિટમાં બંધ

સરકાર યોજનાનો ટાર્ગેટ વધારે વાંકાનેર: ખેડૂતો પોતાના પાકને બચાવવા ફેન્સિંગનો આર્થિક ખર્ચ ઉઠાવવા સક્ષમ નથી તેને તાર ફેન્સિંગ યોજનાનો લાભ મળે પરંતુ બને છે એવું કે I-ખેડૂત પોર્ટલ ખુલ્લુ મુકાયુ અને મોટાભાગના જિલ્લામાં 14 મિનિટની અંદર જ અરજીની સંખ્યા ટાર્ગેટ…

લુણસર ચોકડી-હળવદ રસ્તો માંગે છે રીપેરીગ

ભોજપરા, જેતપરડા, પાડધરા ,આણંદપર, મકતાનપર, જામસર, ઓળના ગ્રામ્યજનો પરેશાન વાંકાનેર: તાલુકાના નેશનલ હાઇવેથી હળવદ જવા માટે શોર્ટકટ રસ્તો લુણસર ચોકડીથી ભોજપરા બોર્ડ, જેતપરડા બોર્ડ, પાડધરા ,આણંદપર બોર્ડ, મકતાનપર બોર્ડ, જામસર બોર્ડ, ઓળ થઈને શિવરાજપુર, માથક થઈને મોરબી હળવદ રોડને મળે…

Content Copying Forbidden !!

error: Content is protected !!