કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category વાંકાનેર

દેશી દારૂ સાથે રેઢી કાર કબજે કરતું પોલીસતંત્ર

કોઠી બોર્ડ પાસેથી પીછો કરી વઘાસીયા ટોલ નાકા પાસેથી કુલ રૂ.૩, ૨૦,૦૦૦/- નો મુદ્દામાલ પણ કબ્જે કર્યો વાંકાનેર: કોઠી બોર્ડ પાસેથી હાઇવે પર પોલીસખાતાએ કારનો પીછો કરી ઠેઠ વઘાસીયા ટોલ નાકા પાસેથી દેશી દારૂ ભરેલ રેઢી કાર, મોબાઇલ મળી કુલ…

વાંકાનેરની ખોરજીયા લેબોરેટરીનું નવું સરનામું

વર્ષોનો વિશ્વાસ બન્યો વધુ મજબૂત ખોરજીયા લેબોરેટરી પર આવનાર દરેક દર્દીને રિપોર્ટ પર 20 % ડીકાઉન્ટ વાંકાનેર શહેર ખાતે વર્ષ 2010 દર્દીઓની સેવામાં કાર્યરત એવી નામાંકિત ખોરજીયા લેબોરેટરી દ્વારા પોતાના સ્થળમાં ફેરફાર કરી નવા સરનામે અદ્યતન સુવિધાઓ સાથે નવી લેબોરેટરીનો…

જિલ્લાની લોક અદાલતમાં ૬૬૦ કેસોનો નિકાલ

ટ્રાફિક અને દારૂ અંગેના ગુન્હા મોરબી : રાષ્ટ્રીય કાનૂની સેવા સતા મંડળ, નવી દિલ્હી તેમજ ગુજરાત રાજ્ય કાનૂની સેવા સતા મંડળ, અમદાવાદના માર્ગદર્શન હેઠળ મોરબી જિલ્લા કાનૂની સેવા સતા મંડળના ઉપક્રમે જિલ્લા ન્યાયાલય મોરબી તથા તેના તાબા હેઠળ આવેલા વાંકાનેર,…

ભાટીયા સોસાયટીમાંથી ફરાર આરોપી ઝડપાયો

એન.ડી.પી.એસ.ના ગુનામાં ફરાર આરોપીને એલસીબીએ પકડ્યો વાંકાનેર: રેંજ આઇજી અશોકકુમાર યાદવ તથા જિલ્લા પોલીસવડા રાહુલ ત્રિપાઠી દ્વારા નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે સૂચના કરાયેલી હોય એલસીબીના ઇન્ચાર્જ પીઆઈ એમ.પી.પંડયા તથા સ્ટાફ દ્વારા તે દિશામાં ચાલુ હતી દરમિયાનમાં એલસીબીના પીએસઆઈ…

અન્નપૂર્ણા યોજનામાં ભરપેટ ભોજન લેતા લોકો

રોજ 80 થી 100 જેટલા લોકો લાભ લ્યે છે વાંકાનેર: સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી અન્નપૂર્ણા યોજનામા વાંકાનેર ખાતે મધ્યમ મજૂર ગરીબ વર્ગના લોકોને આ કારમી મોંઘવારીમાં ફક્ત રૂપિયા પાંચમા બે શાક, રોટલી, અથાણું, ભાત અને ગોળ ભરપેટ ભોજન આપવામાં…

લુણસરિયા: માર્ગોની પેવર પેચિંગ કામગીરી શરૂ

લોક રજૂઆત સાથે મીડિયા અહેવાલની તંત્રે નોંધ લીધી વાંકાનેર પંથકમાં મોટાભાગે રોડ રસ્તા પર ઊંડા ખાડાથી વાહન ચાલકો અને સ્થાનિક ગામજનોને હાલાકીનો ભોગ બનવું પડે છે જે અંગે લોકોની રજૂઆત અને સોશિયલ મીડિયામાં અહેવાલ પ્રસિદ્ધ થતા વાંકાનેરથી થાન તરફ જતો…

જિલ્લા પુરવઠા અધિકારી તરીકે સંદીપ વર્મા

રાજ્યમાં 17 નાયબ કલેકટરની બદલી કરવામાં આવી વાંકાનેર: રાજ્ય સરકાર દ્વારા 17 નાયબ કલેકટરની બદલી કરવામાં આવી છે જે અન્વયે મોરબી જિલ્લા પુરવઠા અધિકારીની ખાલી પડેલી જગ્યા ઉપર સંદીપકુમાર વર્માની નિમણુંક કરવામાં આવી છે. નાયબ કલેક્ટરોની બદલી હુકમ મુજબ પ્રિયંકકુમાર…

મોરબી જિલ્લા મહિલા દૂધ ઉ. સંઘની ચૂંટણી

છેલ્લા દિવસે કુલ 11 સીટ ઉપર ભાજપ પ્રેરિત અને સામાપક્ષે 4 ઉમેદવારોએ ફોર્મ ભર્યા વાંકાનેર: ગુજરાતમાં એકમાત્ર મહિલાઓ સંચાલિત મોરબી જિલ્લા મહિલા દૂધ ઉત્પાદક સંઘની મુદત પુરી થતા આગામી 29 ડિસેમ્બરે ચૂંટણી યોજાનાર છે. ત્યારે આ ચૂંટણી જંગ માટે ગઈ…

બાઉન્ડ્રી પાસે ટ્રકે કારને ઠોકર મારી

હથિયારધારા, ટ્રાફિક અને દારૂ અંગેના ગુન્હા વાંકાનેર: રાજકોટ પુનીતનગરમાં રહેતા કિશોરભાઈ ઠાકરશીભાઈ જાદવ જાતે-કોળી (ઉ.વ-૪૦)એ ફરીયાદ લખાવી છે કે પોતે તથા તેમના પત્નિ હીનાબેન હ્યુન્ડાઈ વર્ના કાર રજી નં-જી.જે-૦૩-જે.સી-૪૪૮૨ વાળી લઈને અમદાવાદથી ઘરે આવતા હતા ત્યારે વાંકાનેર બાઉન્ડ્રી નજીક ટોલનાકા…

ટોલ પ્લાઝા: આવકમાં પાંચ લાખથી વધુનો વધારો

કૌભાંડિયા કેટલા કમાયા ? વઘાસીયા પાસે કેન્દ્ર સરકાર દ્વારા સંચાલિત ટોલનાકા ઉપરથી જે વાહનો નીકળે તેની પાસેથી સરકારના નિયમ મુજબ વાહન ચાલકો પાસેથી સેફ વે કંપની દ્વારા ટોલટેક્સ વસૂલ કરવામાં આવે છે જોકે વઘાસિયા ટોલનાકાની બંને બાજુએ ગેરકાયદેસર ટોલનાકા શરૂ…

Content Copying Forbidden !!

error: Content is protected !!