કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category વાંકાનેર

મા. યાર્ડ વાંકાનેર બજારભાવ 23-09-2023

વાંકાનેર ડો.એ.કે.પીરઝાદા માર્કેટ યાર્ડમાં આજના દૈનિક બજાર ભાવ નીચે મુજબ રહ્યા હતા. યાર્ડમાં આજની આવક કૌંસમાં આપેલ છે, જે કવીન્ટલમાં છે. ઘઉં 470 થી 537 (200) ઘઉં ટુકડા 475 થી 525 (250) મગફળી 911 થી 1422 (100) એરંડા 1170 થી…

થાઇરોઇડની પીડાથી કંટાળીને જિંદગી ટૂંકાવી

રાજકોટ જઈ મિત્રને કોલ કર્યો કોઠીથી પરિવાર દોડી ગયો, પણ મોડો પડયો વાંકાનેર: ‘મને ગળાની અસહ્ય પીડા થતી હોવાથી કંટાળીને જિંદગી ટૂંકાવું છું’ લખી કોઠી ગામે રહેતા દિનેશભાઇ બેચરભાઈ સોલંકી (ઉ.વ. 28)એ રાજકોટ જઈ મિત્રને ફોન કરી ઝેરી દવા પી…

મિલપ્લોટમાં બે વરલીભક્તો ઝડપાયા

વાંકાનેર : મોરબી એલસીબી ટીમે મિલપ્લોટમાં મચ્છીપીઠ પાસે જાહેરમાં વરલી મટકાનો જુગાર રમાડી રહેલા બે આરોપીઓને ઝડપી પાડયા છે. જાણવા મળ્યા મુજબ મિલપ્લોટમાં સીકંદરભાઇ હાસમભાઇ કટીયા અને નરેશભાઇ પ્રેમજીભાઇ બાવરીયા નામના શખ્સોને નશીબ આધારિત આંકડા મોબાઇલ ફોનમાં વોટ્સએપ મેસેન્જરમાં લખી…

યુવાનના આપઘાતનું કારણ હજી અકબંધ

મૃતદેહ મળ્યો: પોલીસ તપાસ ચાલુ વાંકાનેર: આ બનાવની વિગત મુજબ સિરામિક ફેકટરીમાં નોકરી કરતો યુવક મનોજ ગોરધનભાઇ દેસાઇ (ઉં. વ.૩૭) ગત તા.૧૭ ના રોજ ધરેથી ગયો હતો અને મિત્રના ધરે રાંદલ માં જવાનું કહીને ગયેલ. આ યુવક દ્વારા ૧૮ તારીખે…

આનંદો! વાંકાનેરને મળશે વંદે ભારત એક્સપ્રેસ

સપ્તાહમાં 6 દિવસ ચાલશે આ ટ્રેનના નંબર 22925/22926 રહેશે કાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી લીલી ઝંડી બતાવશે વાંકાનેર: જામનગર, રાજકોટ, મોરબી અને વાંકાનેરના યાત્રિકોની સુવિધા માટે આગામી તા.24ને રવિવારના રોજ (કાલેથી) વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન શરૂ થઈ રહી છે. રેલ યાત્રાના…

દાણાપીઠ નજીક ઉઘરાણીના પૈસાની લૂંટ !

ભરબપોરે અંદાજીત 50થી 60 હજાર જેટલી રકમ લૂંટાઈ વાંકાનેરમાં ટ્રાફિકથી ધમધમતા દાણાપીઠ વિસ્તારમાં આજે ભરબપોરે દિન દહાડે ઉઘરાણી પતાવી આવી રહેલા વેપારી પેઢીના કર્મચારીના થેલામાં રહેલા પાકીટ છીનવી લૂંટારું લૂંટ કરી નાસી જતા સનસનાટી મચી જવા પામી છે. મળેલ માહિતી…

વાર્તા કથન સ્પર્ધામાં દ્વિતીય સ્થાને

જિલ્લા કક્ષાની રાણેકપર ગામની વિધાર્થીનીનો ઉત્કર્ષ દેખાવ વાંકાનેર : શિક્ષણ વિભાગ- ગાંધીનગર તેમજ જીસીઇઆરટી પ્રેરિત અને જિલ્લા શિક્ષણ તથા તાલીમ ભવન આયોજિત નિપુણ ભારત મિશન અંતર્ગત દેસાદયા માધ્યમિક શાળા લજાઈ ખાતે મોરબી જિલ્લા કક્ષાની વાર્તા સ્પર્ધા યોજાઈ હતી. જેમાં પ્રારંભિક…

ક્લાર્કની બદલીના ઓર્ડર કરતા કલેકટર

મોરબી : મોરબી જિલ્લામાં છેલ્લા 4 વર્ષથી એક જ સ્થળે ફરજ બજાવતા ક્લાર્કની જિલ્લા કલેકટર દ્વારા બદલીઓ કરવામાં આવી છે. જેમાં કલેકટર કચેરી, પ્રાંત તેમજ મામલતદાર કચેરીઓ ખાતે ફરજ બજાવતા 18 ક્લાર્કના બદલીના ઓર્ડર થયા છે, જેમાં વાંકાનેરના નીચે મુજબનો…

તાલુકાના વિકાસકામોના ટેન્ડર બહાર પડયા

જામસર ચોકડી-વીરપુર પાટિયા રોડ, મેસરીયા અને ઠીકરીયાળા નાની સિંચાઈ યોજના અને ઘીયાવડ (ઈશ્વરીયા નેશ) ખાતે પંપ રૂમના બાંધકામનો સમાવેશ વાંકાનેર તાલુકાના નીચે મુજબના ચાર વિકાસકામોના ટેન્ડર બહાર પડ્યા છે. એસ્ટીમેન્ટ, ટેન્ડર ભરવાની છેલ્લી તારીખની વિગત નીચે મુજબ છે. જામસર ચોકડી-વીરપુર…

આપઘાત કેસમાં પતિ વિરુદ્ધ ફરિયાદ

એક મહિના પૂર્વે બનેલ બનાવ મામલે તાલુકા પોલીસ મથકમાં માતાએ ફરિયાદ કરી વાંકાનેર : તાલુકાના લાકડધાર ઢુવા માટેલ રોડ ઉપર આવેલ સેન્ટોસા કારખાનાની લેબર કોલોનીમાં એકાદ માસ પૂર્વે ઓરિસ્સાની વતની પરિણીતાએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા આ બનાવ અંગે મૃતકના…

Content Copying Forbidden !!

error: Content is protected !!