ભાટિયા સોસાયટીમાં બાળકોની ગણેશવંદના
વાંકાનેર શહેર નજીક આવેલી ભાટિયા સોસાયટીમા ગંગેશ્વર મહાદેવ મંદિરના સાનિધ્યમાં નાના ભૂલકાંઓનાં કનૈયા ગ્રુપ દ્વારા વિઘ્ન હર્તાની રંગે ચંગે પંડાલમાં સ્થાપના કરવામાં આવી હતી. બાળકો દ્વારા દાદા નાં પંડાલ ને યથાશક્તિ ફાળો એકત્ર કરી શણગાર તેમજ રોશનીથી સોશોભિત કરવામાં આવેલ…