કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category વાંકાનેર

…અને હવે વિદ્યાલક્ષ્મી બોન્ડમાં પણ કૌભાંડ !

રાજકારણીઓના પગ નીચે પણ રેલો આવે તેવી શક્યતા 32થી વધુ વિદ્યાર્થીઓને બોન્ડના નાણા ચુકવવાના બદલે ગોલમાલ કરી હજમ કરી જતા ખળભળાટ વાંકાનેર: રાજ્યભરમાં નબળા પરિવારના વિદ્યાર્થીઓને સારામાં સારી શિક્ષણ વ્યવસ્થા મળે તેના માટે તેને સરકાર દ્વારા જુદી જુદી યોજનાઓ અમલમાં…

દેશી દારૂ અને આથો મળી આવ્યો

વાંકાનેરના નવાપરા જીઆઇડીસીમાંથી ડબલ સવારી બાઈક નંબર જીજે 3 ઇજે 5962 માંથી પોલીસે 375 ની કિંમતની દારૂની બોટલ તથા 20000 ની કિંમતનું બાઇક આમ કુલ મળીને 20375 ના મુદ્દામાલ સાથે અશોક ભરતભાઈ ગોરીયા કોળી (21) રહે. પંચાસર રોડ, મહાદેવના મંદિરની…

વાંકાનેરના રાજા ભીમા મહિયાની અમીરાત

‘ભાઈ ! મારા ધરમના વીર !! હું પડખેના ઝાલા રાજાની રાણી છું’ પડખેના રાજમાંથી ઝાલો રાજા વાંકાનેર ભાંગવા માટે કટક લઈને ઉતર્યો. વાંકાનેર ગામને ફરતી ફોજ વીંટીને પડયો હવે જો તમારે લડવું હોય તો અમે કટકા થઇ જવા તૈયાર છી.…

વાંકાનેર શિક્ષણ શાખામાં કૌભાંડોની હારમાળા?

શિક્ષકોમાં ગરમાગરમ ચર્ચા: પ્રમુખ, ડીડીઓ અને કલેક્ટર કેમ મૌન? નાણાકીય ઉચાપત કરનારાઓની સામે ફરિયાદ કેમ કરવામાં આવતી નથી? બાળકોના નામે સરકારી ચોપડે રાશનના બિલ ચડાવીને લાગુ પડતા અધિકારી અને કર્મચારી દ્વારા તે પૈસા હજમ કરી જવામાં આવ્યા હોવાની ચર્ચા બીઆરસી…

ગારીડાની જમીનમાંથી લાવા નિકળ્યો

જિયોલોજીકલ ટીમને જાણ કરાઈ: તલાટી મંત્રીએ બનેલી ઘટના અંગે મામલતદારને રિપોર્ટ કર્યો સૌથી વધુ લાવારસ વાંકાનેર અને જસદણ તાલુકામાં નિકળેલો અને તેના કારણે જ આ તાલુકાઓમાં ડુંગરાઓનું પ્રમાણ વધુ છે, અને પથ્થરનો રંગ આછો પીળો અથવા લાલ હોય છે. જિલ્લામાં…

અમરાપરામાં ઝડપાયેલ તસ્‍કરોની મોરબી જિલ્લામાં ચોરી કર્યાની કબૂલાત

લુણસરમાંથી ટૂંકા ગાળામાં 6 અને આજુબાજુના વિસ્તારમાંથી પણ ભેંસોની ચોરી થયેલી છે પરમ દિવસે ગાય અને ભેંસોના વાડા નજીક ઉભેલા ભરવાડ ઉપર સળગતી બોટલો ફેંકાઈ હતી, એના તાર આ તસ્કરોને અડે છે કે કેમ? પોલીસ ખાતાએ તપાસ કરવાની જરૂર છે…

રીક્ષામાં ત્રણ ફુટનો ધોકો મળી આવ્યો

હથિયાર બંધીના જાહેરનામાનો ભંગ કરતા શખ્સ સામે કાર્યવાહી વાંકાનેરમાં હથિયાર બંધીના જાહેરનામાની અમલવારી માટે પોલીસ સતત કાર્યરત છે, ત્યારે તાજેતરમાં જાહેરનામાનો ભંગ કરતા શખ્સ ઝડપાયો હતો. આરોપી ગોપાલ મેપાભાઇ ગમારા ઢુવા ચોકડી ખાતે રોડ ઉપર પોતાની સી.એન.જી. રીક્ષા નંબર:GJ-36-U-4933માં આશરે…

આશીયાના સોસાયટીની સગીરાનો આપઘાત

ધરકામ બાબતે ઠપકો આપતા 15 વર્ષની હિના નામની છોકરીએ ગળેફાંસો ખાધો વાંકાનેરના જીનપરામાં સગીરાએ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરતા ચકચાર મચી જવા પામ્યો છે. આ મામલે વાંકાનેર સીટી પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. વાંકાનેરના જીનપરા આશીયાના સોસાયટીમાં રહેતી…

જીનિયસ સ્કૂલના ઓનર અયાઝભાઇ બાદીનો જન્મ દિવસ

વાંકાનેર તાલુકાના મહીકા ગામમાં આવેલ જીનિયસ સ્કૂલ મેનેજમેન્ટના સંચાલક અયાઝભાઇ બાદીનો આજે જન્મ દિવસ છે. તેઓની ઉમર ૨૭ વર્ષ અને અભ્યાસ m.com બીએડ છે. તેમના મોબાઈલ નંબર 8511979751 ઉપર તેમના શુભેચ્છકો તરફથી તેમને શુભેચ્છા મળી રહી છે.

ગુમ થનાર બહેનનુ મિલન કરાવતી શી-ટીમ

હાઇવે રોડ ઉપર અજાણ્યા બહેન ટ્રકો રોકતા, ગાળા-ગાળી કરતા, કોઇનુ માનતા નહોતા વાંકાનેર: મળતી માહિતી અનુસાર સીટી પોલીસ સ્ટેશનના એ.એસ.આઇ જે. એચ. ચાવડા ગત તા-૦૮/૦૫/૨૦૨૩ ના વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે પી.એસ.ઓ ચાર્જની ફરજ પર હતા, તે દરમ્યાન રાત્રીના સમયે…

Content Copying Forbidden !!

error: Content is protected !!