કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category વાંકાનેર

સિંચાઈ યોજના અને મચ્છુ-1 માટેના ટેન્ડર

મેસરિયા અને વેસ્ટ વેર અને ડેમ પ્રોટેક્શનના કામ માટેના ટેંડર બહાર પડયા વાંકાનેર તાલુકાના મેસરિયા નાની સિંચાઈ યોજનાના વેસ્ટ વેર અને ડેમના સંરક્ષણના કામના પુનઃસ્થાપન કાર્ય માટે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ટેન્ડર આમંત્રિત કરવાની સૂચના પ્રસિદ્ધ કરવામાં આવી છે. આ…

ઓર્ડર મુજબ તાત્કાલિક ટી – શર્ટ બનાવો

✅ 20 થી વધુ કલર અને ફેબ્રિક હજાર સ્ટોલ માં 🥳 ભાવ 120 થી શરુ ✅ ટી- શર્ટ પ્રિન્ટિંગ સર્વિસ ▪️ સ્કૂલ યુનિફોર્મ ટી-શર્ટ ▪️ કંપની સ્ટાફ ટી-શર્ટ ▪️ હોટેલ સ્ટાફ ટી-શર્ટ ▪️ તહેવાર સ્પેશિયલ ટી-શર્ટ ▪️ ક્રિકેટ ટીમ ટી-શર્ટ…

લુણસરના તળાવમા અસંખ્ય માછલીઓના મોત

ઓછા વરસાદને કારણે પાણીની ઘટ અને તળાવમાં કપડા ધોવાતા હોય મૃત્યુ થયા હોવાનું તારણ વાંકાનેર: તાલુકાના લુણસર ગામે આવેલ તળાવમાં છેલ્લા ત્રણેક દિવસથી માછલીઓના ટપોટપ મૃત્યુ થતા હોય જીવદયા પ્રેમી ગ્રામજનોમાં અરેરાટી વ્યાપી જવાની સાથે ચિંતા પ્રસરી છે. વાંકાનેરથી છેલ્લા…

વાંકાનેર દુષ્કાળ જોખમગ્રસ્ત વિસ્તાર તરીકે જાહેર કરો

ઓજારોના ડીલરો પોતે જ અરજીનો લોડ નાખી દે અને તેમાં ખેડૂતો પાસેથી મન ફાવે તેટલા પૈસા લઈ ઓજારો આપે છે વાંકાનેર: આજે શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ વાંકાનેર ખાતે કોંગ્રેસ તરફથી એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શકીલ…

ભાગીને લગ્ન કરનાર દંપતી વચ્ચે જીવલેણ ઝઘડો

પતિના હાથે પત્નીની હત્યા પતિએ પત્નીને લાકડું ફટકાર્યા બાદ પોતાની જાતે ગળે છરી મારી લીધી વાંકાનેર : વાંકાનેર તાલુકાના માટેલ-ઢુંવા રોડ ઉપર સિરામિક ફેકટરીમાં કામ કરતા સુરેન્દ્રનગર જિલ્લાના વતની દંપતી વચ્ચે જીવલેણ ઝઘડો થતા પતિએ પત્નીના માથામાં લાકડાના બળતણનો ધોકો…

નવનિર્મિત એસ.ટી. સ્‍ટેન્‍ડનું લોકાર્પણ ક્યારે?

પાડધરા ગામની સીમમાં જુગાર રમતાં ચાર ઝડપાયા વાંકાનેર: વાંકાનેર શહેર ખાતે તાજેતરમાં જ બસ સ્‍ટેશનનું નવનિર્માણ કરવામાં આવ્‍યું છે, જેનું કામ સંપૂર્ણ પૂર્ણ થયું છે, છતાં લોકાર્પણનાં અભાવે પેસેન્‍જર ભારે હાલાકી ભોગવી રહ્યા છે, ત્‍યારે સત્‍વરે નવનિર્મિત બસ સ્‍ટેન્‍ડનું લોકાર્પણ…

રીક્ષા અકસ્માત અને રેલવે ટ્રેક પર આપઘાત

રીક્ષાને ટ્રક ચાલતે હડફેટે લેતા સારવારમાં સૌરાષ્ટ્ર મેઈલ હેઠળ ઝંપલાવી અજાણ્યા યુવાનનો આપઘાત વાંકાનેર હાઇવે ઉપર આવેલા બંધુનગર નજીક સન-રે સીરામીક પાસે વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં રીક્ષા ચલાવીને જઇ રહેલા અશોક શામજીભાઈ માલકીયા (ઉંમર ૩૪) ૨હે વાંકાનેર વાળાની…

જિલ્લામાં 27મીથી મતદારયાદી સુધારણા કાર્યક્રમ

26મી ડિસેમ્બર સુધીમાં યાદી સંપૂર્ણ કરી લેવાશે મોરબી : ભારતીય ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલ ૧/૧/૨૦૨૪ની લાયકાતના સંદર્ભે ફોટાવાળી મતદારયાદી સુધારણા કાર્યક્રમ અન્વયે ૨૭/૧૦/૨૦૨૩ ના રોજ સંકલિત મતદારયાદીના મુસદ્દાની પ્રસિદ્ધિ કરવામાં આવશે. આ મતદારયાદીમાં ૨૭/૧૦/૨૦૨૩ થી ૯/૧૨/૨૦૨૩ સુધી હક્ક-દાવા વાંધા…

ફળેશ્વર મંદિર નજીક જુગાર રમતા પકડાયા

વાંકાનેર : વાંકાનેર શહેરના ફળેશ્વર મંદિર નજીકથી હમણાં હમણાં બીજી વાર જુગાર રમતા ઝડપાઇ ગયા છે. પેડક વિસ્તાર અને જડેશ્વર રોડ જુગારીઓ માટે સ્વર્ગ સમાન ગણાવવા લાગ્યું છે, મળતી માહિતી મુજબ પોલીસે જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી સુનીલભાઇ ઉર્ફે કટ્ટી…

કારખાનામાં અલગ અલગ બનાવમાં બે મોત

જેતપરડા અને સરતાનપર રોડ ઉપર બનેલી ઘટના  વાંકાનેર : વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ ઉપર આવેલ કમાન્ડર સીરામીક ફેકટરીમાં કામ કરતા એક યુવાનનું મૃત્યુ થયાનો બનાવ બન્યો છે. જાણવા મળ્યા મુજબ કમાન્ડર સીરામીક ફેકટરીમાં કામ કરતા મૂળ ઝારખંડ રાજ્યના વતની રાયસન…

Content Copying Forbidden !!

error: Content is protected !!