કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category વાંકાનેર

યુવા ભાજપ દ્વારા તિરંગા વિતરણ કાર્યક્રમ યોજાયો

રાજ્યસભાના સાંસદ અને વાંકાનેરના રાજવી કેસરિદેવસિંહજી ઝાલાએ અધ્યક્ષ સ્થાન સંભાળ્યું વાંકાનેર: દેશભરમાં આઝાદી કા અમૃત મહોત્સવની પૂર્ણાહુતી પ્રસંગે 9થી 19 ઓગસ્ટ દરમિયાન મેરી મીટ્ટી મેરા દેશ અને હર ધર તિરંગા સહિતના કાર્યક્રમો યોજાઇ રહ્યા છે.   દેશની સ્વતંત્રતાના 75 વર્ષ…

જીનીયસ‌ સ્કૂલ- મહિકા ખાતે કાર્યક્રમ યોજાયો

વઘાસીયા ટોલ પ્લાઝાની ટીમનો રોડ સેફ્ટી અવેરનેસ પ્રોગ્રામ વાંકાનેર: નેશનલ હાઇવે પર આવેલ‌ વઘાસીયા ટોલ પ્લાઝાની ટીમ દ્વારા મહીકા‌ ગામે આવેલ જીનીયસ‌ સ્કૂલ ખાતે રોડ સેફ્ટી અવેરનેસ કાર્યક્રમ યોજાયો. નેશનલ હાઇવે પર આવેલ‌ વઘાસીયા ટોલ પ્લાઝાની ટીમ દ્વારા મહીકા ગામે…

20 વર્ષીય યુવાનને મારામારીમાં ઈજા

વાંકાનેર: અહીંના રેલ્વે સ્ટેશન વિસ્તાર શક્તિપરામાં રહેતા એક યુવાનને મારામારીમાં ઇજા થયાનું જાણવા મળેલ છે. મળેલ માહિતી મુજબ હસનપર પાસેના શક્તિપરામાં રહેતા વિપુલ ભુપતભાઈ મલ નામના 20 વર્ષીય યુવાનને મોરબી તાલુકાના મકનસર ગામ પાસે સર્વિસ રોડ નજીક મારામારીના બનાવમાં ઇજાઓ…

શહેર-તાલુકામાં જુગારની બે રેડ: ૧૨ પકડાયા

હસનપર અને ઢુવા માટેલ રોડ ઉપર પોલીસ દરોડા વાંકાનેર શહેર અને તાલુકામાં જુદી જુદી બે જગ્યા ઉપર જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે કુલ મળીને ૧૨ જુગારીઓ જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે તેની પાસેથી કુલ મળીને ૧.૧૪ લાખ…

મેળાના મેદાનની ઐતિહાસિક ૧૯.૫૧ લાખ આવક

છેલ્લા બે વર્ષથી હરરાજીમાં પાલિકાને લાખોની આવક થાય છે અગાઉ વાંકાનેર પાલિકા દ્વારા નજીવી રકમમાં મેળાનું મેદાન આપી દેવાતું હતું વાંકાનેર: વાંકાનેરમાં મેળાના મેદાનની પાલિકા કચેરી ખાતે હરરાજી રાખવામા આવી હતી. જેમાં કુલ મળીને ૯ પાર્ટીઓ દ્વારા ભાગ લેવામાં આવ્યો…

અમરસરમાં ગળેફાંસો ખાઈ યુવાનનો આપઘાત

મૃતક મૂળ કણકોટના હોવાની માહિતી વાંકાનેર : વાંકાનેર તાલુકાના અમરસર ગામે રહેતા એક યુવાને આપઘાત કર્યો હોવાની માહિતી મળી છે. જાણવા મળ્યા મુજબ અમરસરના નરેશભાઈ ત્રિકમભાઈ ધંધુકીયા ઉ.28 નામના યુવાને કોઈ અગમ્ય કારણોસર પોતાની વાડીએ ઝાડ સાથે ગળેફાંસો ખાઈ આપઘાત…

ભોજપરાના બનાવટી મેરેજ સર્ટિફિકેટ પ્રકરણ

આરોપીઓ સામે વધુ કલમોનો થયો ઉમેરો વાંકાનેર: ભોજપરા ગામની દિકરીને થોડા સમય અગાઉ મોરબીના મકનસર ગામનો પ્રકાશકુમાર મકવાણા નામનો શખ્સ ભગાડી ગયો હતો, જે બનાવના એક મહિના બાદ ફરાર યુવક-યુવતી વાંકાનેર સીટી પોલીસ સમક્ષ હાજર થઈ અને પોતે લગ્ન કર્યા…

દેશી તમંચા સાથે ઝડપાયો રાજસ્થાની

ચંદ્રપુર હાઇવે સ્ટાર પ્લાઝા કોમ્પ્લેક્ષ પાસે એસઓજી ટીમનું ઓપરેશન વાંકાનેર: મોરબી એસઓજી ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેર શહેર નજીક નેશનલ હાઇવે પર ચંદ્રપુર ગામના નાલા પાસે આવેલ સ્ટાર પ્લાઝા કોમ્પ્લેક્ષ પાસેથી એક પરપ્રાંતિય ઇસમને દેશી તમંચા સાથે ઝડપી…

🌟 ઓર્ડર મુજબ તાત્કાલિક ટી – શર્ટ બનાવી આપશું

✅ 20 થી વધુ કલર અને ફેબ્રિક હજાર સ્ટોલ માં 🥳 પ્રિન્ટિંગ સાથે ફક્ત 180 ટી – શર્ટ ✅ ટી- શર્ટ પ્રિન્ટિંગ સર્વિસ ▪️ સ્કૂલ યુનિફોર્મ ટી-શર્ટ ▪️ કંપની સ્ટાફ ટી-શર્ટ ▪️ હોટેલ સ્ટાફ ટી-શર્ટ ▪️ તહેવાર સ્પેશિયલ ટી-શર્ટ ▪️…

સાંસદોને આવાસ કેવી રીતે મળે છે?

કેસરીદેવસિંહને દિલ્હીમાં ટાઈપ 5 બંગલો સાંસદોને ડિરેક્ટોરેટ ઓફ હાઉસિંગ વિભાગ બંગલા ફાળવે છે, તો જોઈએ સાંસદોને મળતા બંગલા કઈ કઈ પ્રકારના હોય છે, અને તેમાં કેવી સુવિધા હોય છે. સરકારી આવાસ કેવી રીતે મળે છે? વર્ષ 1992 માં, આવાસ અને…

Content Copying Forbidden !!

error: Content is protected !!