કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category વાંકાનેર

રાજપુત સમાજ દ્વારા વિજયાદશમી પર્વની ઉજવણી

વિદ્યાર્થી સન્માન સમારોહ પણ યોજાશે શસ્ત્ર પુજન, કેસરીયા સાફા અને પરંપરાગત વેશોમાં સજ્જ ક્ષત્રિયોની રેલી નીકળશે વાંકાનેર શહેર અને તાલુકા રાજપુત સમાજ દ્વારા દર વર્ષની માફક આ વર્ષે પણ વિજયાદશમી પર્વની રંગેચંગે ઉજવણી થવા થઇ રહી છે. પરંપરાગત શસ્ત્ર પુજન…

જિલ્લામાં મહેસુલી તલાટીઓની બદલીના ઓર્ડર

ચૂંટણીને ધ્યાને લઇ 11 માં વાંકાનેરમાં બે પોસ્ટને અસર મોરબી : મોરબી જિલ્લામાં ક્લાર્ક અને મહેસુલી તલાટીઓને નાયબ મામલતદારના પ્રમોશન મળ્યા બાદ ચૂંટણી કામગીરી માટે ક્લાર્કની મહત્વપૂર્ણ જગ્યાઓ ખાલી હોય જિલ્લા કલેકટર દ્વારા 11 મહેસુલી તલાટીઓની બદલીના ઓર્ડર કર્યા છે.…

સ્કૂટર ઉપર વિદેશી દારૂ સાથે ઝડપાયો

વાંકાનેર : વાંકાનેર તાલુકા પોલીસ ટીમે બાતમીના આધારે વોચ ગોઠવી વાંકાનેર તાલુકાના મકતાનપર ગામની સીમના કાચા રસ્તેથી એક શખ્સ વિદેશી દારૂ સાથે ઝડપાઈ ગયો. જાણવા મળ્યા મુજબ મકતાનપર ગામની સીમમાં જી.જે. 36 એ.ઇ.6685 નંબરના સ્કૂટર પર નીકળેલા ધનજીભાઈ નરસીભાઈ વિઠલપરાને…

પંચાસીયા દુધ મંડળીમાં વિશ્વાસઘાતની ફરિયાદ

૬0000 ડુબત લેણા ફંડનો ખોટી રીતે હીસાબ તૈયાર કરાવ્યાનો આક્ષેપ વાંકાનેર તાલુકાની પંચાસીયા દુધ ઉતપાદક મંડળી લી.ના મંત્રી અને પ્રમુખ સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે હાલમાં વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવેલ છે જેના આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ…

તીનપતિ રમતા પોલીસે રંગે હાથ ઝડપ્યા

રાતાવીરડા ગામે પાંચ જુગારીઓને પકડી પાડયા વાંકાનેર : વાંકાનેર તાલુકાના રાતાવીરડા ગામે રહેણાંકમાં જુગારધામ ધમધમતું હોવાની બાતમીને આધારે વાંકાનેર તાલુકા પોલીસે દરોડો પાડી પાંચ જુગારીઓને તીનપતિ રમતા રંગે હાથ ઝડપી લીધા હતા. પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના રાતાવીરડા ગામે આરોપી…

ગેલેક્સી રત્ન માટે સન્માનના રજીસ્ટ્રેશન શરુ

વાંકાનેર: ગેલેક્સી ક્રેડીટ કો. ઓ. સો. લી.-વાંકાનેર તથા આકાશગંગા એજ્યુકેશન ટ્રસ્ટ-કેરાળા દ્વારા દર વર્ષની માફક આ વર્ષે પણ ગેલેક્સી રત્ન સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વાંકાનેર વિસ્તારના ગત શૈક્ષણિક વર્ષ માર્ચ – 2023 માં પાસ થયેલ S.S.Cપ્લોમાં/ગ્રેજ્યુએટ/પોસ્ટ ગ્રેજ્યુએટ…

વઘાસીયા પ્રાથમિક શાળાની બાળાઓ ગરબે ઘૂમી

“ભાઇ ભાઇ નવરાત્રી ગૃ૫”નવસારીના સભ્યો દ્વારા આયોજિત માં-ઉમા નવરાત્રી મહોત્સવમાં વાંકાનેર તાલુકાની વઘાસીયા પ્રાથમિક શાળાની બાળાઓને ગરબા રમવા માટે અમૃતભાઇ શેરસીયા, ચંદુભાઇ કાસુન્દ્રા, જેન્તીભાઇ બોપલીયા, હરેશભાઇ બોપલીયા, ચેતનભાઇ સરસાવડીયા, નિકુંજભાઇ વડાલીયા દ્વારા આમંત્રણ આપવામાં આવેલુ. જેને વઘાસીયાના શિક્ષકોએ સહર્ષ સ્વીકારી…

સિરામિકના સ્કીમમાં મળેલ રૂપિયા ચાઉં

કંપનીના નામે બનાવટી દસ્તાવેજો તથા ઇ-મેલ આઇડી રજૂ કરીને ગઠીયાની રૂા. ૭૧.૪૫ લાખની ઠગાઈ વાંકાનેરના ઢુવા-માટેલ ગામ નજીક આવેલ બોન્ઝા વિટ્રીફાઇડ પ્રાઇવેટ લીમીટેડના વેપારી સાથે લાખોની છેતરપિંડી થયાની ઘટના સામે આવી છે.જેમાં સરકારી સ્કીમમાં બોન્ઝા કંપનીના નામે બનાવટી દસ્તાવેજો તથા…

હસનપર ઓવરબ્રિજ પાસે ત્રિપલ અકસ્માત

વાંકાનેર મોરબી હાઇવે ઉપર આવેલ હસનપર ઓવરબ્રિજ પાસે અકસ્માતનો બનાવ બનેલ હતો જેમાં કારમાં નુકસાની થઈ હોવા અંગેની હાલમાં યુવાને ટ્રક ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે બનાવની જાણવા મળતી માહિતી મુજબ…

અહીં માત્ર પુરુષો જ ગરબા લે છે

કેડિયું પહેરવું ફરજીયાત છે જીનપરા ચોક ગરબી મંડળ 103 વર્ષથી ચાલી આવતી પ્રાચીન પરંપરાને આગળ ધપાવે છે વાંકાનેર: પારંપરિક ગરબી કોઇ પણ હોય, દરેકની પોતાની આગવી વિશેષતા અને કહાની હોય જ છે. આપણા મનમાં એક ખ્યાલ એવો હોય કે સામાન્ય…

Content Copying Forbidden !!

error: Content is protected !!