મહીકાનાં બાદી અબુજીદાદા (રહેમતુલ્લાહ અલયહે)-1
હપ્તો: પહેલો અબુજીદાદા પીપળિયારાજથી તીથવા, ત્યાંથી માથક અને ત્યાંથી મહીકા રહેવા આવેલા સદરૂદ્દીનબાવાએ ફરમાવ્યું: ‘માંગો બેટા! આજે દરિયો જોશમાં છે, મોકો છે, માંગી લો…’ અબુજીદાદાએ ફકીરી માંગી ઝાડ ઉપર જયાં કુહાડાનો ઘા કર્યો તો લોકવાણી છે કે ઝાડની ડાળીએ…