જાલીડા ખાતે નિર્માણાધીન રામધામ ખાતે ભગવાન રામચંદ્રજીનો જન્મોત્સવ ધામધૂમથી ઉજવાશે
આગામી 30 તારીખના અનેક ધાર્મિક કાર્યક્રમોનું આયોજન: આગેવાનોની બેઠક મળી વાંકાનેર પાસે નિર્માણાધીન શ્રીરામ ધામ (જાલીડા) ખાતે તાજેતરમાં શ્રી રામધામના સ્વપ્ન દ્દષ્ટા અને ધારાસભ્ય જીતુભાઈ સોમાણીના અધ્યક્ષ સ્થાને રઘુવંશી શ્રેષ્ઠીઓ તથા રામધામના ટ્રસ્ટીઓ આગેવાનો સર્વશ્રી હસુભાઈ ભગદેવ (રાજકોટ) ભીખાલાલ પાઉં (રાજકોટ),…