તીથવા ગામના પ્રા. આરોગ્ય કેન્દ્રમાં આશા સંમેલન યોજાઈ ગયું
તીથવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે મેડીકલ ઓફિસર ડો. ધવલ રાઠોડના અધ્યક્ષસ્થાને આશા સંમેલનનું આયોજન કરાયું હતું જેમાં આરોગ્ય કેન્દ્રનો સ્ટાફ અને આશા બહેનો ઉપસ્થિત રહ્યા હતા આ આશા સંમેલનમાં આશાઓની કામગીરીને ધ્યાનમાં લેતા પ્રથમ સ્થાને આવેલ આશાબેન રાઠોડનું પ્રમાણપત્ર અને ગીફ્ટ…