કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category વાંકાનેર

ભાયાતી જાંબુડીયા અને ઢુવામાં એસપીનો લોકદરબાર

માર્ગ સલામતી, ઓનલાઇન ફ્રોડ અને સાયબર ક્રાઇમ અંગેનું માર્ગદર્શન આપ્યું વાંકાનેર: જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી દ્વારા વાંકાનેરના ભાયાતી જાંબુડીયા તથા ઢુવા ગામે ગ્રામજનોના પ્રશ્નો સાંભળવા માટે લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ લોક દરબારમાં વાંકાનેર પીઆઇ વી.પી. ગોલ,…

માટેલ નજીક સોળ વર્ષીય યુવતીનું મોત

વિસેરા લઈને પોલીસ દ્વારા વધુ તપાસ શરૂ વાંકાનેર: તાલુકામાં આવેલા માટેલ રોડ ઉપર વીરપર ગામની સીમ વિસ્તારમાં આવેલ એડોરેશન સીરામીકના લેબર કવાટરમાં રહીને મજૂરી કામ કરતા આદિવાસી પરિવારની યુવતીને સામાન્ય બીમારી અને તાવની તકલીફ હોવાથી ત્યાં સારવાર લીધી હતી જોકે…

રાજપૂતના ભાઈ-બહેનો IAS-IPS બનવાના ગોલ સેટ કરો

મોરબી જીલ્લા રાજપૂત સમાજ વિદ્યાર્થી સન્માન સમારોહમાં કેશરીદેવસિંહજી ઝાલા મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ વિદ્યાર્થી સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો જેમા રાજ્ય સભાના સાંસદ, માજી મંત્રીઓ, ધારાસભ્યો સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા અને સહુ…

પરપ્રાંતીય યુવાનને સાપ કરડી ગયો

એક પરપ્રાંતીય ચોવીસ વરસના યુવાનને સાપ કરડી ગયાનો બનાવ બનવા પામ્યો હતો. જાણવા મળ્યા મુજબ મૂળ પંજાબના પઠાણકોટના રહેવાસી ફુલવંતસિંગ પ્રેમસિંગ સરદારજી (૨૪) નામનો યુવાન મોરબી નજીકના સરતાનપર રોડ ઉપર આવેલ કમાન્ડર સીરામીક પાસે હતો ત્યારે ત્યાં તેને સાપ કરડી…

ગ્રામ્ય યુવાને વાડીએ ઝેરી દવા પીધી

મોરબીની હોસ્પિટલમાં સારવાર હેઠળ વાંકાનેર તાલુકાના વડુસર ગામે રહેતા એક યુવાને ઝેરના પારખા કરવાની ઘટના સામે આવી છે. જાણવા મળ્યા મુજબ વરડુસરના ગોપાલભાઈ વનાભાઈ ઝાલા (૨૩) નામનો યુવાન વાડીએ હતો ત્યારે વાડી વિસ્તારમાં કોઈ કારણોસર તે ઝેરી દવા પી ગયો…

એકી, બેકીનો જુગાર રમતા વીરપરના બે ઝબ્બે

વાંકાનેર : વાંકાનેર તાલુકાના ઢુંવા ચોકડી નજીક જાહેરમાં ચલણી નોટ ઉપર એકી, બેકીનો જુગાર રમતા વીરપરના રહેવાશી આરોપી વરસિંગભાઈ મંગાભાઈ દેકાવાડિયા અને રમેશભાઈ મેહુલભાઈ ડાભીને પોલીસે રોકડા રૂપિયા 1150 સાથે ઝડપી લઈ જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી. લેખ/સમાચાર આપના ગ્રુપમાં…

વાંકાનેર વિસ્તારમાં વધુ એક સગીરા રફુચક્કર

કારખાનામાં સાથે કામ કરતી સગીરા ફોસલાઈ વાંકાનેર વિસ્તારમાં રહેતી એક સગીર વયની દીકરીને વાંકાનેરના નવા વધાસીયા ગામે રહેતા અને કારખાનામાં સફાઇનો કોન્ટ્રાક્ટ રાખનાર આરોપી લગ્ન કરવાના ઇરાદે લલચાવી ફોસલાવી સગીરાનું અપહરણ કરી ભગાડી જતાં બાબતે સગીરાના પિતાએ આરોપી સામે વાંકાનેર…

વાંકાનેરનો મચ્છુ-૧ ડેમ: ઇતિહાસના આયનામાં

મચ્છુ-૧ ડેમ બન્યો ત્યારથી અત્યાર સુધી કુલ છવ્વીસ વાર છલકાયો છે મચ્છુ નદીની કુલ લંબાઇ ૧૦૦ માઇલ છે ડેમ ૪૯ ફૂટે છલકાય છે, આ એક માત્ર ડેમ છે જેમાં વધુ વરસાદે ખોલવાના દરવાજા નથી: ડેમ ક્યાં વર્ષમાં કેટલો ભરાયો હતો?…

વડાપ્રધાનના કાર્યક્રમમાં ધારાસભ્યના નામની બાદબાકી

ગાંધીનગરમાં વડાપ્રધાને જીતુભાઈ સોમાણી બાબતે કહ્યું “આને અઢાર કિલો ઘટાડી દીધો તો આનો વજન કેટલો હશે” વાંકાનેર: મીડિયા અહેવાલો મુજબ રાજકોટમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની હાજરીમાં લોકાર્પણનો કાર્યક્રમ અને જંગી સભા યોજાઇ હતી, તેમાં સ્ટેજની બેઠક વ્યવસ્થામાં જીતુભાઈનું નામ કાઢવા માટેનો…

નવી PGVCL ઓફિસ માટે પ્લાનનું ટેન્ડર નિકળ્યું

વાંકાનેરમાં PGVCL ની નવી ઓફિસ બનવા જય રહી છે. આ માટે PGVCL, વાંકાનેર ડિવિઝન ઑફિસ, એમટી લેબ, વાંકાનેર ખાતે સબ ડિવિઝન ઑફિસના 3 નંબર માટે સૂચિત ઑફિસ બિલ્ડિંગ માટે આર્કિટેક્ચરલ પ્લાનિંગ અને સ્ટ્રક્ચરલ ડિઝાઇન વગેરે પ્રદાન કરવા માટેના કામનું ટેન્ડર…

Content Copying Forbidden !!

error: Content is protected !!