કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category વાંકાનેર

કલાજી લુણસરિયો: ઝાલા કૂળનો વીર યોદ્ધો-2

ફરી મળીએ તો હરિની મહેર, નીકર છેલ્લા રામરામ છે વીસ-વીસ વરસના કેટલાક જુવાનો ઘાયલ થઈને પડયા હતા.પડખે લોહીના પાટોડા ભર્યા હતા કલાજીની ઘરવાળિયું મારી બેન્યું છે. આજ કલાજી ગામતરે હોય ને જો એના ઓરડા ચૂંથાય, તો તે પહેલા મીરાંને માથે…

મિલપ્લોટનું મકાન પાડી નાખી દબાણ દૂર કરાયું

જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં મકાન સરકારી જમીન પર બનાવાયું હોવાનું ખુલ્યું પાણીના નિકાલ કે વહેમ ને આડખીલી રૂપ ખડકાયેલા દબાણો દુર કરવામાં આવશે શહેરના મિલ પ્લોટમા એક પરિવાર દ્વારા સરકારી જમીનમાં રહેણાંક હેતુ માટે મકાન બનાવવામાં આવેલ જે અંગે આં પ્રશ્ન…

વઘાસિયામાં ગાળો બોલવાની ના પાડતા બેટ ફટકાર્યું

વાંકાનેર : વાંકાનેર તાલુકાના જુના વઘાસિયા ગામે રહેતો આરોપી જાબીર હુસેનભાઈ માથકિયા ગાળો બોલતો હોવાથી બસીરભાઈ ફતેમામદભાઈ માથકિયા નામના યુવાને આરોપી જાબીરને ગાળો નહિ બોલવાનું કહેતા ઉશ્કેરાઈ જઈ માથામાં બેટ ફટકારી દેતા ગંભીર ઇજાઓ સાથે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બનાવ…

મિલપ્લોટમા વોડકા સાથે એક પકડાયો

વાંકાનેર : વાંકાનેર શહેરના મિલપ્લોટ ચોકમાંથી સીટી પોલીસ ટીમે એક શખ્શને વિદેશી દારૂ સાથે પકડી પાડયો છે. જાણવા મળ્યા મુજબ અશોક હેમુભાઈ ચૌહાણ નામના શખ્સને મૂનવોક અલ્ટ્રા પ્રીમિયમ વોડકાની એક બોટલ કિંમત રૂપિયા 300 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ અન્વયે…

દુષ્કર્મ કેસમાં ત્રણ આરોપીઓ નિર્દોષ

પીડિતા અને માતા-પિતા વિરુદ્ધ તપાસનો આદેશ મોબાઇલ ફોનમાં ફોટા પાડી લઈ બળજબરીથી શારીરિક જાતીય પ્રવેશ કરવા મામલે પોકસો એકટ સાહિતની કલમો મુજબ ગુન્હો દાખલ થયો હતો કારખાનામાં સાથે કામ કરતા સગીર હોવાનો પુરાવો રજૂ કરી શક્યા નહોતા, રજૂ કરેલ વિડીયો…

વિદેશી દારૂ સાથે યુવાન ઝડપાયો

ખીજડીયા રાજ, હસનપર, પીપળીયા રાજ, રંગપર અને વીડી જાંબુડીયામાં દેશી દારૂ અંગે દરોડા વાંકાનેર : પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર સીટી પોલીસ ટીમે બાતમીને આધારે વાંકાનેર શહેરના શિવપાર્ક વિસ્તારમાં રહેતા વિવેક જીતેન્દ્રભાઈ માણેકના મકાનમાં દરોડો પાડી મેકડોવેલ નંબર તેમજ ઓલસીઝન બ્રાન્ડ…

એકતા ગૃપની પ્રશંસનીય કામગીરી

વાંકાનેર : શહેરમાં વર્ષોથી એકતા ગૃપ સેવાકાર્ય કરે છે. પરપ્રાંતિય મહિલાનું આકસ્‍મિક અવસાન થતાં તંત્ર દ્વારા વાલીવારસની શોધખોળ કરેલ હતી અને કોઇ સગળ ન મળતાં તંત્ર દ્વારા વાંકાનેરનું સેવાકીય અુકતા ગૃપને તેમની અંતિમ સંસ્‍કાર માટે સોપવામાં આવી હતી. એકતા ગૃપ…

વાંકાનેરથી માટેલ માટે નવી બસ ફાળવાઈ

લેખિત અને મૌખિક રજુઆત ફળી વાંકાનેરથી 17 કી.મી.ના અંતરે માટેલમાં સુવિખ્યાત ખોડિયાર માતાજીનું મંદિર આવેલું છે. અનેક યાત્રાધામોની જેમ સુપ્રસિદ્ધ પવિત્ર યાત્રાધામોની યાદીમાં આવતું આ ધામમાં આજે ખુશીનો માહોલ છવાયો છે, કારણ કે ભક્તજનો અને ગ્રામજનોની વર્ષો જૂની માંગ પૂર્ણ…

સ્ટ્રીટલાઇટ ખરીદીમાં થયેલ ગેરરીતીની તપાસ થશે: ધારાસભ્યશ્રી

પ્રજાના ટેક્સના પૈસામાંથી હાથ ધરાતા વિકાસ કામો ઉપર પદાધિકારીઓ અને અધિકારી ધ્યાન રાખે મોરબી નગરપાલિકા વિસ્તારમાં આવતી ૧૧૫ જેટલી વાડી વિસ્તાર તથા સોસાયટીઓમાં પીવાના પાણીનો પ્રશ્ન ઉકેલવા માટે તેને સરકારમાંથી જે કામ મંજૂર કરવામાં આવ્યું છે, તે ૧૧ કરોડથી વધુના…

ભાયાતી જાંબુડીયાના વૃદ્ધનું મોત

વાંકાનેર તાલુકાના ભાયાતી જાંબુડીયા ગામે રહેતા હરીસિંહ ભગતસિંહ ઝાલા જાતે દરબાર (૬૫) કોઈપણ કારણોસર ઘરે મૃત્યુ પામતા તેના ડેડબોડીને વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા. સરકારી હોસ્પિટલ ખાતે ફરજ પરના ડોક્ટરે જોઈ તપાસીને વૃદ્ધને મૃત જાહેર કર્યા હતા બાદમાં…

Content Copying Forbidden !!

error: Content is protected !!