કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category વાંકાનેર

વાંકાનેર બાર એસો.ના તમામ હોદેદારો બિનહરીફ નિમાયા

પ્રમુખ તરીકે મનદીપસિંહ પરમાર અને સેક્રેટરી તરીકે ફારૂક એસ. ખોરજીયા         વાંકાનેર : વાંકાનેર બાર એસો.ના પ્રમુખ, ઉપપ્રમુખ સહિતના વર્ષ ૨૦૨૨-૨૩ના હોદેદારો માટે એક- એક ઉમેદવાર જ રહેતા તમામને બિનહરીફ વિજેતા જાહેર કરવામાં આવ્યા છે.         વાંકાનેર બાર એસો.ના પ્રમુખ…

સરતાનપર રોડ ઉપર ટ્રક હડફેટે બાઈક ચાલક હરેશભાઇ ઇજાગ્રસ્ત

વાંકાનેર : વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ ઉપર બાઈક લઈને જઈ રહેલા હરેશભાઇ મગનભાઈ દેગામાને ટ્રક નમ્બર જીજે – 12 – બીવી – 5211નંબરના ચાલકે હડફેટે લઈ ઇજાઓ પહોંચાડતા વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

ભત્રીજી વિશે ખરાબ બોલનારને ઠપકો આપવા જતા યુવાન પર  ઈટો ફટકારી

સંજયભાઈ ઉપર આરોગ્યનગર ચોકમાં જીગ્નેશનો હુમલો વાંકાનેર : વાંકાનેર શહેરના આરોગ્ય નગરમાં રહેતા યુવાને પોતાના ભાઈની દીકરી વિશે ખરાબ વાતો કરતા શખ્સને ટપારતા આ શખ્સે ઉશ્કેરાઈ જઈ ઇટના ઘા ઝીકતા ઇજાઓ પહોંચી હતી. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેરના…

પરિણામનું પોસ્ટમોર્ટમ: ભાજપ કેમ જીત્યું?

ભાજપનું માઈક્રો પ્લાનિંગ, કુવાડવા વિસ્તારમાંથી મળેલી લીડ, આપનું પરિબળ, વાંકાનેરના ગામડાઓના કોંગ્રેસના કમિટેડ મતદારોનું સરકવુ મુખ્ય કારણો        વાંકાનેર ધારાસભા મત વિસ્તારને સારી રીતે સમજવા માટે કુલ છ વિભાગ પાડીએ. પહેલા વિભાગમાં વાંકાનેરના બે રસ્તા પૈકી એક વાંકાનેરથી થાન જતો…

ચોખામાં જોરશોરથી ભેળસેળ જોવા મળી રહી છે

પ્લાસ્ટિકના ચોખા હોવાની ગ્રાહકો માટેની છ નિશાનીઓ જાણો         વાંકાનેરમાં પણ પ્લાસ્ટિકના ચોખા વેંચતા હોવાની લોકચર્ચા છે, આજકાલ ચોખામાં જોરશોરથી ભેળસેળ જોવા મળી રહી છે. પ્લાસ્ટિકના ચોખા રાંધ્યા પછી પણ તમે સમજી શકતા નથી કે તે નકલી છે કે અસલી.…

સરતાનપર રોડ ઉપર રમની બોટલ સાથે યુવાન ઝડપાયો

વાંકાનેર તાલુકા પોલીસ સરતાનપર રોડ ઉપર સેટ મેક્સ સીરામીક નજીકથી અનિરુદ્ધસિંહ દાનુભા ચૌહાણ નામના યુવાનને બ્લેક લેસ ત્રિપલ એક્સ રમની બોટલ કિંમત રૂપિયા 300 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

પંચાસિયા નજીક પેપરમિલમાં લોડર હડફેટે આવી જતા મહિલાનું મૃત્યુ

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેરના પંચાસિયા – અદેપર રોડ ઉપર આવેલ બ્રાઉનિયા પેપરમિલમાં કામ કરતા કિરણસિંહ રસિયા પટેલના પત્ની સાગરદેવીને લોડર નંબર જીજે – 36 – એસ – 2819 નંબરના ચાલક ગુમાન જોગડાભાઈ કટારાએ રિવર્સમાં ચલાવતી વેળાએ ગત…

વઘાસિયા ટોલનાકા નજીક ડમ્પર હડફેટે બાઈક ચાલકનું મૃત્યુ

વાંકાનેર મોરબી હાઇવે ઉપર વઘાસિયા ટોલનાકા નજીક નંબર વગરના આઈવા ડમ્પર ચાલકે બાઈક ચાલકને હડફેટે લેતા બાઈક ચાલકનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર કુંભારપરા વિસ્તારમાં રહેતા હસમુખભાઈ મોહનભાઇ બોસિયાના ભાઈ ભાવેશભાઈ બોસિયા બાઈક લઈને…

વેપારી પિતાની સગીર પુત્રનો કબ્જો મેળવવા કરેલ અરજી કોર્ટે રદ્દ કરી

ઉચ્ચ અદાલતોના ચુકાદાઓ ધ્યાને લઈ વાંકાનેરમાં તેલ-ગોળનો ધંધો કરતા અરજદારની અરજી અમાન્ય રહી         રાજકોટ: દિવ્યેશ એન્ટર પ્રાઈઝના નામે તેલ-ગોળનો ધંધો કરતા અને પ્રતાપપરા (રસાલા રોડ) પર રહેતા વાંકાનેરનાં વેપારી હીરલભાઈ રાજવીરના સગીર પુત્ર દિવ્યેશનો કબ્જો મેળવવાથી અરજી સેસન્સ કોર્ટે…

મુખ્ય ત્રણ ઉમેદવારોને વાંકાનેર ધારાસભા વિસ્તારના ગામ દીઠ મળેલ મતો

વાંકાનેર તાલુકાના સો ગામડા, વાંકાનેર શહેર અને કુવાડવા વિસ્તારના 50 ગામોના કુલ 306 બુથમાં મુખ્ય ત્રણ ઉમેદવારોને મળેલા મતની વિગત નીચે મુજબ છે…

Content Copying Forbidden !!

error: Content is protected !!