જકાત નાકા પાસે એક્સીડંટ કરનારનું ડમ્પર કબ્જે

ઓળના શખ્સ પાસેથી ‘ઈંગ્લીશ’ મળી આવ્યો વાંકાનેર: જીનપરા જકાત નાકા પાસે એક ડમ્પર અને ફોર વ્હીલનું એકસીડન્ટ થયેલ હતું, ડમ્પરનો ચાલક નશો કરેલી હાલતમાં હોઈ અને ઓળના એક શખ્સ પાસેથી ‘ઈંગ્લીશ’ મળી આવતા કાયદેસર કાર્યવાહી પોલીસ ખાતા તરફથી કરવામાં આવી…





