કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category વાંકાનેર

છોકરીના પરિવારે લગ્નનો ઈન્કાર કરતા પ્રેમીનો આપઘાત

ઢુવા ઓવરબ્રિજ નજીકથી યુવકની લાશ મળતા ખળભળાટ

છોકરો રામજી વનાણી વાંકાનેર પંથકનો પ્રેમમાં મળેલા આઘાતને યુવક પચાવી ન શક્યો મૃતકના પરિવારજનો યુવતીના ઘરે માગું લઇ ગયા હતા: યુવતીના પરિવારજનોએ લગ્ન માટે ઇન્કાર કરી દેતા તેને લાગી આવ્યું રાજકોટમાં કુવાડવા નજીક વાંકાનેર રોડ પર ખાનગી કંપનીમાં નોકરી કરતો…

કિડ્ડીપો મોલ: બાળકો માટે શોપિંગનો એક આગવો મોલ

આપના બાળકોના કપડાં, રમકડાં કે ફૂટવેર માટે અલગ-અલગ દુકાનોના ફેરા નહિ, દરેક દરેક પ્રકારની ઈમ્પોર્ટેગ ડિઝાઇનર આઇટમો હવે એક જ સ્થળે વાંકાનેર શહેરમાં સૌ પ્રથમ વખત દરેક ઉંમરના બાળકો માટેનું એક સંપૂર્ણ આધુનિક શોપિંગ મોલ ” કિડ્ડીપો મોલ ” નો…

પલાંસડીમાં ચાલુ ઇલે. મોટરને અડતા મહિલાનું મૃત્યુ

પલાંસડીમાં ચાલુ ઇલે. મોટરને અડતા મહિલાનું મૃત્યુ

રાજસ્થળી અને સરતાનપર રોડ પર મારામારી મહિલા દવા પી ગઈ ઢુવા પાસે બાઈક સ્લીપ વાંકાનેર: તાલુકાના પલાંસડી ગામે રહેતા મહિલા પાણી ચડાવવાની ઇલેક્ટ્રિક મોટર ચાલુ હોય જેને અડતા વીજશોક લાગવાથી મૃત્યુ નીપજ્યું હતું. રાજસ્થળી અને સરતાનપર રોડ પર મારામારીમાં ઇજા…

વાંકાનેરના 25 ગામોમાં ફેબ્રિકેશન બસ સ્ટેન્ડ બનશે

વે-બ્રિજના કેલિબ્રેશન માટે ઈ-ટેન્ડર જાહેર

ઉપરાંત મિતાણા અને લજાઈનો પણ સમાવેશ લુણસરિયા- નવા લુણસરિયાના રોડનું ટેન્ડર ફરી બહાર પડયું (1) વાંકાનેર તાલુકાના વિવિધ ગામોમાં ફેબ્રિકેશન બસ સ્ટેન્ડના બાંધકામ માટેના ટેન્ડર પેકેજ નંબર 1, જિ.; મોરબી (એમ.પી. ગ્રાન્ટ-2025-26 હેઠળ) ઢુવા, માટેલ, જામસર, વરડુસર, પલાંસ, પડધરા, લુણસર,…

ગુલશન સોસાયટીમાં ગાજી હાજીસાહેબનો ઇન્તેકાલ

આસ્થા પૌલ્ટ્રી વાળા જૈનુલભાઈના વાલીદસાહેબ વાંકાનેર: ચંદ્રપુર પાસે ગુલશન સોસાયટીમાં રહેતા જૈનુલભાઈ (આસ્થા પૌલ્ટ્રી વાળા)ના વાલીદસાહેબ ગાજી હાજીસાહેબ શેરસીયાનો ઈનતેકાલ થયો છે, જેમની જીઆરત નીચેના સ્થળ અને સમયે આવતી કાલે રાખેલ છે તો હાજરી આપી સવાબે દારૈન હાસિલ કરવા ઇજન…

વિઠલપર પાટિયા અને લીંબાળા ધાર પાસેથી ‘ઈંગ્લીશ’ ઝડપાયો

મકતાનપરની સીમમાંથી ૬૩ હજારનો 'ઈંગ્લીશ' રેઢો મળ્યો !

વાંકાનેર: વિઠલપર ગામના પાટિયા નજીકથી કારમાં ઈંગ્લીશ દારૂની હેરાફેરી કરનાર એક ઈસમને અને બીજા બનાવમાં લીંબાળાની ધાર પાસે હાઇવે પર કેનેડી કોમ્પલેક્ષ સામે વેગેઆર કારના ચાલક ગારીયાના યુવાનને પોલીસે ઝડપેલ છે…. જાણવા મળ્યા મુજબ વાંકાનેર સીટી પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય…

વઘાસિયા ટોલનાકે ઝઘડો કરનારા સામે ગુનો દાખલ

ચિત્રાખડામાં ખનીજ માફિયાઓ પર SOG નો દરોડો

બે જણાએ સ્ટાફ સાથે ઝઘડો કરેલ વાંકાનેર નજીક આવેલ વઘાસીયા ટોલનાકા ઉપર ટોલ ભર્યા વગર ટોલ બૂથના કર્મચારીઓ સાથે બોલાચાલી ઝઘડો કરીને ધમકીઓ આપવામાં આવી હતી અને ડમ્પરને અવારનવાર ત્યાંથી ટોલ ભર્યા વગર હંકારીને ટોલ બુથ તથા ત્યાં મૂકવામાં આવેલ…

ખૂનનો બદલો લેવા કરાયેલ ખૂનના આરોપીના જામીન મંજુર

વાંકાનેરની વિવિઘ સીટી સરવે નંબરવાળી મિલકત અંગે પાર્ટીશનનો દાવો નામંજૂર

વાંકાનેરના મહિકા પાસે ખૂની ખેલ ખેલાયો હતો રાજકોટ: તા.15-11-2019 ના રોજ રાજકોટ આરટીઓ ઓફિસની અંદર સોહિલ પાયક નામના યુવાનની કનુ ઉર્ફે અમરશીભાઇ, નિતીન તેમજ રાહુલ સહિતના લોકોએ હત્યા નિપજાવેલ હોવાના આરોપસર બનાવ બાદ આરોપીઓની ધરપકડ થયેલ અને જેલ હવાલે કરવામાં…

તાલુકા શાળા નં. 3 ના ભૂતપૂર્વ આચાર્યનો આજે જન્મ દિવસ

રસુલભાઈ પરાસરા વાંકાનેર: ગુલશન સોસાયટી મેઈન રોડ પર આવેલ નેશનલ પ્લાયવુડના પાર્ટનર વાંકાનેર તાલુકા શાળા નં. 3 ના ભૂતપૂર્વ આચાર્ય શ્રી રસુલભાઈ મહમદભાઈ પરાસરાનો આજે જન્મ દિવસ છે, તેમના ચાહકો તેમના મોબાઈલ નં. 95105 90654 ઉપર જન્મદિવસની હાર્દિક શુભેચ્છા પાઠવી…

સરતાનપર નજીક ખાણમાં પડી ગયેલા શ્રમિકનું મૃત્યુ

દેરાળાની સીમમાં તળાવમાં ડૂબી જતા યુવાનનું મોત

વાંકાનેર: સરતાનપર નજીક આવેલ સિરામિક પાછળના ભાગે પાણી ભરેલી ખાણમાં અકસ્માતે પગ લપસી જતા પડી ગયેલા મૂળ 18 વર્ષીય શ્રમિકનું ડૂબી જવાથી મૃત્યુ નીપજ્યું હતું. જાણવા મળ્યા મુજબ સરતાનપર નજીક આવેલ કાસા સિરામિક પાછળના ભાગે પાણી ભરેલી ખાણમાં અકસ્માતે પગ…

Content Copying Forbidden !!

error: Content is protected !!