કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

અગાભી પીપળીયામાં દોઢ વર્ષની બાળકી કુંડીમાં પડી

સરતાનપર નજીક ખાણમાં પડી ગયેલા શ્રમિકનું મૃત્યુ

વાંકાનેર: સરતાનપર નજીક આવેલ સિરામિક પાછળના ભાગે પાણી ભરેલી ખાણમાં અકસ્માતે પગ લપસી જતા પડી ગયેલા મૂળ 18 વર્ષીય શ્રમિકનું ડૂબી જવાથી મૃત્યુ નીપજ્યું હતું.

રામ પીવીસી ફર્નિચર : ઉધઈની સમસ્યાથી કાયમી મુક્તિ

જાણવા મળ્યા મુજબ સરતાનપર નજીક આવેલ કાસા સિરામિક પાછળના ભાગે પાણી ભરેલી ખાણમાં અકસ્માતે પગ લપસી જતા પડી ગયેલા મૂળ અરવલ્લી જિલ્લાના વતની કલ્પેશભાઈ દિનેશભાઈ હોથા ઉ.18 નામના શ્રમિકનું પાણીમાં ડૂબી જવાથી મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે તપાસ શરૂ કરી છે…

Content Copying Forbidden !!

error: Content is protected !!