કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category વાંકાનેર

શેખરડી ગામે સોળ વર્ષીય સગીરાએ દવા પી લીધી

મહિકામાં ઝઘડો થતા પત્નીનો ઝેર પી આપઘાતનો પ્રયાસ

માટેલ રોડ પર ત્રીજા માળ જેટલી ઊંચાઈએથી મહિલા નીચે પટકાઈ વાંકાનેર: તાલુકાના શેખરડી ગામે એક સગીર દીકરીએ દવા પી લીધી હતી, બીજા બનાવમાં માટેલ રોડ પર ત્રીજા માળ જેટલી ઊંચાઈએથી નીચે પટકાતા મહિલાને ઇજા થઇ હતી, હસનપર પાસે ગળાફાંસો ખાઈને…

પ્રજાસતાક દિવસે ભાટિયા, જુના ઢુવા અને રંગપર ખાતે ઉજવણી

વાંકાનેર તાલુકામાં 24 કલાકમાં 6 થી 8 ઇંચ વરસાદ

વાંકાનેર: ગઈ કાલે પ્રજાસતાક દિવસે તાલુકાના ભાટિયા કુમાર શાળા અને કન્યા શાળાના વિદ્યાર્થીઓ માટે કપડાંનું વિતરણ કરવામાં આવ્યું હતું, ઉપરાંત જુના ઢુવા તાલુકા શાળા અને રંગપર ખાતે પ્રજાસતાક દિનની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી….મચ્છુકાંઠા વૃદ્ધાશ્રમના સંચાલક મુંબઈવાળા શ્રી દિલીપભાઈ શાહ…

શ્રેષ્ઠ કામગીરી કરનાર અધિકારીઓ/ કર્મચારીઓનું સન્માન

નાયબ પોલીસ અધિક્ષક સમીર સરડા, મહેસુલ ના. મામલતદાર હસમુખભાઈ કણજારીયા અને ટંકારા વિ. અધિકારી આઈ.એ. પરાસરાનો સમાવેશ ટંકારા: અહીં ખાતે પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મોરબી જિલ્લામાં વર્ષ દરમ્યાન શ્રેષ્ઠ કામગીરી કરનાર વિવિધ વિભાગના અધિકારીઓ, અને કર્મચારીઓનું કલેકટર,…

સાઈડ કાપવાને ખારે ઈકોવાળાને પાઇપ માર્યા

વેલનાથપરાના યુવાનનું અપહરણ કરી માર માર્યો

મેસરીયા આપ ઝાલાની જગ્યાએ દર્શન કરવા આવેલ હતા વાંકાનેર: તાલુકાના મેસરીયા ગામે આપ ઝાલાની જગ્યાએથી દર્શન કરી પોતાની ઈકો ગાડી લઇ પરત પોતાના ગામ જતા હોય ત્યારે ભલગામ પાસે આગળ જતા હોય સાઇડ કાપવા માટે બે ત્રણ વાર હોર્ન મારી…

બેસ્ટ બીએલઓ તરીકે વાંકાનેરના પંડયાને પ્રમાણપત્ર

ભાગ નંબર-224 ના બીએલઓએ જિલ્લા કક્ષાએ સન્માન વાંકાનેર: તાજેતરમાં દેશના બાર રાજ્યોની સાથે સાથે ગુજરાત સહિત મોરબી જિલ્લામાં સ્પેશિયલ ઇન્ટેનસીવ રિવિઝન SIR મતદારયાદી સુધારણાની કામગીરી કામગીરી કરવામાં આવી છે ત્યારે બુથ લેવલ ઓફિસર BLO એ ઘરે ઘરે ફરીને હાલની મતદાર…

મેસરિયા સિંચાઈ યોજના અને વાંકીયા રોડનું ટેન્ડર

વે-બ્રિજના કેલિબ્રેશન માટે ઈ-ટેન્ડર જાહેર

બે વાંકીયાને જોડતો રસ્તો વાંકાનેર: તાલુકાના મેસરિયા નાની સિંચાઈ યોજના અને વાંકીયાથી વાંકીયા-૨ રોડના કામના ટેન્ડર બહાર પડયા છે, વધુ વિગત નીચે મુજબ છે…. (1) મેસરિયા નાની સિંચાઈ યોજના, તા. વાંકાનેર માટે નહેર પ્રણાલીના પુનઃસ્થાપન માટે ટેન્ડર નંબર: ૫૩૬૦૫૬૪૨ થી…

પંચાસીયાની જમીન અંગે વાંકાનેર સિવિલ કોર્ટનો ચુકાદો

વાંકાનેરની વિવિઘ સીટી સરવે નંબરવાળી મિલકત અંગે પાર્ટીશનનો દાવો નામંજૂર

વાંકાનેર: મુખત્યારનામાના આધારે થયેલા વેચાણ વ્યવહાર કાયદેસર નથી તેવું ઠરાવી વાંકાનેર સીવીલ કોર્ટે વેચાણ દસ્તાવેજ સેટએસાઇટ કરવાનો કરેલ હુકમ હતો. અને વાદીઓને ખેતી કરવામાં અંતરાય અવરોધ કરવો નહીં તેવો મનાઇ હુકમ પ્રતિવાદીઓ વિરૂદ્ધ ફરમાવેલ હતો.વાંકાનેર તાલુકાના પંચાસીયા ગામની સીમ જમીન…

હાઇવે હરસિધ્ધિ હોટેલ પાસેથી ઈંગ્લીશ દારૂ પકડાયો

મકતાનપરની સીમમાંથી ૬૩ હજારનો 'ઈંગ્લીશ' રેઢો મળ્યો !

મોરબી, થાન, કેરાળા અને હરસિધ્ધી હોટલની બાજુમાં રહેતા આરોપી વાંકાનેર: અહીં હાઇવે હરસિધ્ધિ હોટેલ પાસેથી ચાર આરોપીઓએ એકબીજા સાથે મેલ મિલાપીપણુ કરી મારૂતી સ્વીફટ કાર, મારૂતી ઇકો કાર ટોચન કરી ઇકો કારમા ભારતીય બનાવટનો વિદેશી દારૂ મળી આવતા કુલ મુદામાલ…

જાલીડા પાસે કારખાનામાં મજૂરનું હાર્ટએટેકથી મોત

બાઉન્ડ્રી પાસે અજાણ્યા પુરુષનું હાર્ટ એટેકથી મોત

વીતેલા સમાચારો ટૂંકમાં મારામારીમાં વડાવીયાને ઇજા તથા મહીકા પાસે અકસ્માત વાંકાનેર તાલુકાના જાલીડા ગામ પાસે આવેલી અજય સ્ટીલ નામની ફેક્ટરી ખાતે મજૂરી કરતો અને ત્યાં જ નજીકમાં રૂમમાં રહેતો પોપીન્દ્રભાઈ ભોરસિંગભાઇ (ઉ.વ.૪૩) રાતે રૂમ ખાતે હતો ત્યારે એકાએક ઢળી પડતાં…

રૂપિયાના વરસાદની લાલચે ઠીકરીયાળાનો શખ્સ છેતરાયો

ઇનામી કૂપન સ્ક્રેચ કરાવી ઠગાઇ કરતી ટોળકી

વિધિના નામે રૂ. ૮,૫૦,૦૦૦ ગુમાવ્યા રાજકોટ આજીડેમ પોલીસે મવડી ચોકડી પાસે મુળ વાંકાનેરના ઠીકરીયાળાના વતની મનવીર હમીરભાઇ ડાંગર (ઉ.વ.૨૯) નામના દૂધના વેપારી યુવાનની ફરિયાદ પરથી કોઠારીયા મેઇન રોડ ખોડીયાર હોટેલ સામે જે. કે. પાર્કમાં રહેતાં ધવલ મનોજભાઇ જોષી, જસદણ કનેસરાના…

Content Copying Forbidden !!

error: Content is protected !!