કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category વાંકાનેર

પંચાસિયામાં ઠપકો આપતા પત્નીએ દવા પીઘી: મૃત્યુ

મહિકામાં ઝઘડો થતા પત્નીનો ઝેર પી આપઘાતનો પ્રયાસ

રાતીદેવડીના વૃદ્ધા સારવારમાં: ટંકારામાં બાઇક આડે કૂતરું ઉતર્યુ વાંકાનેર: તાલુકાના પંચાસિયા ગામની સીમમાં મહંમદભાઈ આહમદભાઈ ખોરજીયાની વાડીએ રહી ખેતમજૂરી કરતા મૂળ મધ્યપ્રદેશના વતની મંજુલાબેન રાજેશભાઈ ઉર્ફે વિશાલભાઈ નાયકા ઉ.40 નામના પરિણીતાને તેમના પતિએ રસોઈ બાબતે ઠપકો આપતા તા.3 જાન્યુઆરીના રોજ…

નવા ચીફ ઓફિસરશ્રી ધવલ વેકરીયાએ ચાર્જ સંભાળ્યો

વાંકાનેર શહેરને સ્વચ્છ અને હરિયાળું બનાવવાની નેમ વાંકાનેર: અહીંની નગરપાલિકામાં પૂર્વ ચીફ ઓફિસર ગિરીશભાઈ સરૈયાની બદલી થતાં, તેમની જગ્યાએ અમરેલીથી આવેલા ધવલ વેકરીયાએ ચાર્જ સંભાળ્યો છે. નવનિયુક્ત ચીફ ઓફિસર ધવલ વેકરીયાએ જણાવ્યું હતું કે શહેરમાં પ્રજાજનોની સુખાકારીને પ્રાથમિકતા આપવામાં આવશે.…

પ્રોહીબીશનના ગુનામાં નાસતા- ફરતાને પોલીસે પકડયો

વાંકાનેર: તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનના ગુનામાં નાસતા ફરતા ઇસમને મોરબી એલસીબી તથા પેરોલ ફર્લો સ્કવોડે ઝડપી પાડયો છે. મોરબી એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કવોડ નાસતા ફરતા ઇસમોને ઝડપી પાડવા માટે પ્રયત્નશીલ હોય તે દરમ્યાન પેરોલ ફર્લો સ્કવોડ મોરબીના પોલીસ કર્મચારીઓ દ્વારા વાંકાનેર…

પલાંસની મહિલાના ગળામાંથી સોનાના ચેનની ચિલઝડપ

મિતાણા ઓવર બ્રીજ પાસે પિતાની રીક્ષામાં જતા બનેલી ઘટના ચાલુ રીક્ષાએ મોટર સાઇકલ ચાલકે ગળામાં પહેરેલ પાંચ તોલાનો હાર ઝુંટવી લીધો વાંકાનેર: ટંકારા-રાજકોટ હાઇવે રોડ પર મીતાણા પાસેના ઓવરબ્રિજ પહેલા રિક્ષામાં બેસી મહિલા જતા હોય તે દરમિયાન રોડ પર એક…

જોધપર બ્રીજ ઉપર ડમ્પર અને કાર વચ્ચે અકસ્માત

વાંકાનેર કોર્ટમાં મુદતે આવેલ ડમ્પર ચાલકે પાછળ જોયા વગર કાવુ મારેલ વાંકાનેર: અહીં કોર્ટ મુદતે આવેલ જોધપર ગામ બ્રીજ ઉપર ડમ્પર અને આગળ ટ્રક જતો હતો, ટ્રક ડમ્પરથી આગળ નીકળી જતા સાઇડ કાપવા હતા, તે વખતે ડમ્પર બેદરકારી પુર્વક ચલાવી…

પંચાસીયામાં બાઈક/ ઘરવખરી સળગાવી નાખી

‘છોકરીની સગાઈ બીજે નહિ થવા દવ’ ની ધમકી આરોપી સામે અગાઉ પણ ફરિયાદ થયેલ છોકરીએ પ્રેમ સંબંધ રાખવાની ના પાડતા બનેલો બનાવ વાંકાનેર: તાલુકાના પંચાસીયા ગામના એક જ જ્ઞાતિનાને છોકરી સાથે અગાઉ પ્રેમ સંબંધ હોય જે રાખવા છોકરીએ ના પાડતા…

લીંબાળાના મહિલાને મોટરસાયકલ હડફેટે ઇજા

છકડો રીક્ષા પલટતા નવા ઢુવાનાં આધેડનું મોત

હાઇવે પર શાકભાજી વેચીને પરત ઘરે જતા ઘટેલી ઘટના વાંકાનેર: તાલુકાના લીંબાળા ગામના એક મહિલા મોરબી ચોટીલા હાઇવે પરથી શાકભાજી વેચીને પરત ઘરે જવા માટે નિકળેલ હતી ત્યારે લિંબાળા ધાર પાસે પાછળથી એક મોટરસાયકલ ચાલકે હડફેટે લેતા પગમાં ફેક્ચર થઇ…

બાયપાસ પર પંચાસર પાસે બાજુમાં બીજો પુલ મંજૂર

55 કરોડનો ખર્ચ થશે ઘર ઘર આનંદ ભયો વાંકાનેર: અહીંના પંચાસર બાયપાસ પર આવેલી મચ્છુ નદી પર હયાત પુલની બાજુમાં એક નવો બીજો પુલ 55 કરોડના ખર્ચે મુખ્યમંત્રી દ્વારા મંજૂર કરવામાં આવ્યો હોવાની વાંકાનેરના ધારાસભ્યના કાર્યાલયથી માહિતી મળી છે. મળેલી…

ઠીકરીયાળામાં પરણીતાએ ગળાફાંસો ખાઇ લેતા મરણ

વાસણ ધોવાની બોલાચાલીમાં સગીરાનો આપઘાત

મૃતકનું પિયર વાંકાનેરનું કણકોટ સમજાવટ બાદ કુવાડવા ખાતે એકાદ મહિનો રહેલ સાસુના આડા સંબંધની જાણ થતા માનસિક ત્રાસ આપતા હોવાનો આક્ષેપ વાંકાનેર: મૂળ વાંકાનેર તાલુકાના કણકોટ ગામના હાલ માર્કેટીગ યાર્ડ મંછાનગર રાજકોટ ખાતે રહેતા કોળી પરિવારની દિકરીને ઠીકરીયાળા લગ્ન કરેલ…

જીનપરાના યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત

ઢુવા ઓવરબ્રિજ નજીકથી યુવકની લાશ મળતા ખળભળાટ

25 વર્ષના યુવાને ઘરની અંદર પંખા સાથે ચુંદડી બાંધીને ગળાફાંસો ખાધો વાંકાનેર: અહીંના જીનપરા શેરી નંબર 13 માં રહેતા યુવાને ઘરની અંદર પંખા સાથે ચુંદડી બાંધીને ગળાફાંસો ખાઈ લીધો હતો જાણવા મળ્યા મુજબ જીનપરા શેરી નંબર 13 માં રહેતા ગણપતભાઈ…

Content Copying Forbidden !!

error: Content is protected !!