કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category વાંકાનેર

મેસરિયામાં વીજલાઈનની કામગીરી માટે પોલીસ રક્ષણ !!

“ખેડૂતના ખેતરમાં પોલીસ પ્રોટેક્શન સહન નહીં થાય” ખેડૂત નેતાએ ભારે વિરોધ કરી કામગીરી અટકાવી દીધી વાંકાનેર: ખેડૂતોના ખેતરોમાંથી પસાર થતી વીજલાઈનોના મામલે ખેડૂતો અને કંપનીઓ વચ્ચે ઘર્ષણના બનાવો સતત સામે આવી રહ્યા છે ત્યારે વાંકાનેર તાલુકાના મેસરિયા ગામે ૨૨૦ KV…

વાંકાનેરના TDO પાયલબેનની બદલી

વાંકાનેર/ ટંકારા પોલીસ સ્ટેશનમાં બદલીઓ

ટંકારાના નવા TDO ભીમાણી આગામી સમયમાં ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીઓ યોજાવાની હોઈ વહીવટી તંત્રમાં ધરખમ ફેરફારો શરૂ થયા છે. ચૂંટણી પૂર્વે સુચારુ અને પારદર્શક વહીવટ સુનિશ્ચિત કરવા માટે ગર્વમેન્ટ ઓફ ગુજરાતના પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગે…

જિલ્લાના 18 હથિયાર ધારી PSI ની આંતરિક બદલી

વાંકાનેર/ ટંકારા પોલીસ સ્ટેશનમાં બદલીઓ

વાંકાનેર (તાલુકા) ના પેથા કે સોંઘમ માળિયા (મી.) મુકાયા વાંકાનેર (સીટી) માં ખીમાભાઈ એચ ભોચીયા અને દિનેશભાઈ વી ખાંભલાની વાંકાનેર (તાલુકા) માં મુકાયા જયદેવસિંહ કે રાણા ટંકારા મુકાયા મોરબી જીલ્લા પોલીસમાં ફરજ બજાવતા બિન હથિયારી 18 પીએસઆઈની બદલીના આદેશ આપવામાં…

ભાટીયા સોસાયટીના દંપતી પર હુમલાની ફરિયાદ

વેલનાથપરાના યુવાનનું અપહરણ કરી માર માર્યો

વાંકાનેર: ભાટીયા સોસાયટીના એક મહિલા ફરીયાદીએ ચાર શખ્સો સામે હુમલો કરવાની અને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ કરી છે…. જાણવા મળ્યા મુજબ ભાટીયા સોસાયટીના ફરીયાદી સઈદાબેન સલીમભાઈ લોલાડીયા (ઉ.વ. ૫૬)એ વાંકાનેર સીટી પોલીસમાં આરોપી (૧). શરીફભાઈ હનીફભાઈ પાયક, (૨).…

જુગાર રમતા જામસરના બે જણા પકડાયા

શકિતપરા/ વિનયગઢમાં જુગાર રમતા પકડાયા

આણંદપર અને મહીકામાં દેશી દારૂ પકડાયો વાંકાનેર: તાલુકાના જામસર ગામના પાધરમાં જાહેરમાં જુગાર રમતા બે જણા પકડાયા છે, બીજા કેસમાં આણંદપરના અને મહીકાના મહીલા આરોપી પાસેથી દેશી દારૂ મળી આવેલ છે…. જાણવા મળ્યા મુજબ વાંકાનેર તાલુકાના જામસર ગામના પાધરમાં ખરાબામાં…

લુણસર પાસે ડમ્પર સાઇડમાં લેવા બાબતે માથાકૂટ

ચિત્રાખડામાં ખનીજ માફિયાઓ પર SOG નો દરોડો

‘મારૂ ડમ્પર સાઇડમાં નઈ ચાલે’ ‘ડમ્પર તેઓની ફોર વ્હીલ માથે ચડાવીને આગળ જવા દે’ વાંકાનેર: તાલુકાના લુણસર પાસે સીંગલ પટ્ટી રોડ ઉપર ડમ્પર રોડની વચ્ચોવચ્ચ ચલાવી આવતો હોય જેથી કાર ચાલકે ડમ્પર થોડુ સાઇડમાં લઇ લેવા કહેલ, ડમ્પર ચાલકે સાઈડમાં…

ક્રેનનું આગળનુ ટાયર જમણા પગ પર ચડાવી દીધું

છકડો રીક્ષા પલટતા નવા ઢુવાનાં આધેડનું મોત

અમરસર ફાટક પાસેનો બનાવ પાંચદ્વારકાના શખ્સને જમણા પગના પંજાની આંગળીઓ તથા તળીયામાં સ્નાયુનું ઓપરેશન કરાવવું પડયું વાંકાનેર: તાલુકાના અમરસર ફાટક પાસે રોડની બાજુમાં ઉભેલા પાંચદ્વારકાના શખ્સને એક ક્રેનનું આગળનુ ટાયર જમણા પગ પર ચડાવી દેતા ઇજા થયેલ હતી…. જાણવા મળ્યા…

રાજસ્થાનમાં બળાત્કારનો આરોપી જૂનાગઢથી પકડાયો

વાંકાનેરનો રહેવાસી જુનાગઢ: વાંકાનેરનો રહેવાસી રાજસ્થાન રાજયના ડુંગરપુર જિલ્લાના બીછીવારા પોલીસ સ્ટેશનના બળાત્કારના ગુન્હાના કામનો આરોપી જુનાગઢથી પકડાયો છે…. જાણવા મળ્યા મુજબ રાજસ્થાન રાજયના ડુંગરપુર જિલ્લાના બીછીવારા પોલીસ સ્ટેશનના બળાત્કારના ગુન્હાના કામનો આરોપી દિલીપભાઇ ઉર્ફે કીરીટ કાંતીભાઇ વડગામા મિસ્ત્રી સુથાર…

અનઅધીકૃત ટીકીટો વેચવાના ચિત્રાખડાના આરોપીને જામીન

વાંકાનેરની વિવિઘ સીટી સરવે નંબરવાળી મિલકત અંગે પાર્ટીશનનો દાવો નામંજૂર

રુા.૩,૦૯,૩૮,૦૦૦/- જેટલી માતબર રકમ મેળવી હતી વાંકાનેર: તાલુકાના ચિત્રાખડા ગામના શખ્સ વિરુદ્ધ શ્રી કૃષ્ણ ગાૈશાળા તથા અનસોયા આશ્રમ (ગામ:તરણેતર, તા. થાનગઢ) ના લાભાર્થે ઇનામી લકકી ભેટ યોજના દ્વારા ગેરકાયદેસર અને લોભામણી જાહેરાત કરતી અનઅધીકૃત ટીકીટો છપાવી, આમ જાહેર જનતા પાસેથી…

વાંકાનેર પોલીસ સ્ટેશને “તેરા તુજકો અર્પણ”

22 મોબાઈલ ફોન શોધી કાઢીને મૂળ માલિકોને પરત કર્યા વાંકાનેર: સીટી અને તાલુકા પોલીસે સંયુક્ત રીતે કામગીરી કરી, લોકોના ખોવાયેલા કિંમતી 22 મોબાઈલ ફોન શોધી કાઢીને મૂળ માલિકોને પરત કર્યા છે. ‘CEIR’ પોર્ટલનો અસરકારક ઉપયોગપોલીસ વિભાગ દ્વારા “તેરા તુજકો અર્પણ”…

Content Copying Forbidden !!

error: Content is protected !!